Back
जेतपुर स्वामीनारायण मंदिर गादी स्थान पर 11 हजार दीये जलाकर दीपोत्सव, शताब्दी महोत्सव की तैयारी
NBNARESH BHALIYA
Oct 22, 2025 04:27:41
Jetpur, Gujarat
એન્કર:- સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહત્વ નું સ્થાન ધરાવતું જેતપુર સ્વામિનારાયણ ગાદી સ્થાનમાં સ્વામિનારાયણ ભગવાન ગાદી ઉપર બિરાજમાન થયાં હતાં અને ગાદી ઉપર બિરાજમાન થયાં પહેલાં દિપોત્સવનું આયોજન થયેલ ત્યારબાદ બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ મંદિરમાં 100 વર્ષ થતા શતાબ્દી મહોત્સવ પણ ઉજવાશે ત્યારે આજે સ્વામિનારાયણ ગાદી સ્થાન મંદિરના પટાંગણમાં 11 હજાર દીવડા પ્રગટાવી ભव्य દિપોત્સવ ઉજવાયો હતો,સાથે જ સ્વામિનારાયણ મંદિરને ઝળહળતું કરવામાં આવ્યું હતું,તેમજ 11 હજારો દીવડા પ્રગટાવીને સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થળમાં એક અક્ષરધામ જેવો નજારો સર્જાયો હતો,સાથે હરિભક્તો અને સંતોના મંડળોની મહેનતથી 11 હજાર દીવડા પ્રગટાવી દીપાવલીની ઉજવણી કરવામાં આવી હતી,ઉપરાંત દીપત્સવનો લ્હાવો લેવા માટે બહોળી સંખ્યામાં હરિભક્તો અને સંતો જોડાયા હતા,તેમજ સ્વામિનારાયણ મંદિરને 100 વર્ષ પૂર્ણ થતાં હોવાથી આગામી તારીખ 25 થી શરૂ થતા સ્વામિનારાયણ મંદિર ખાતે શતાબ્દી મહોત્સવના ઉપક્રમે દીપત્સવનો આયોજન કરવામાં આવ્યું હતું,
4
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
0
Report
0
Report
0
Report
0
Report
1
Report
3
Report
0
Report
PCPranay Chakraborty
FollowOct 22, 2025 13:37:580
Report
0
Report
RKRakesh Kumar Bhardwaj
FollowOct 22, 2025 13:37:310
Report
0
Report
PCPranay Chakraborty
FollowOct 22, 2025 13:37:110
Report
SSSwapnil Sonal
FollowOct 22, 2025 13:36:250
Report
ASANIMESH SINGH
FollowOct 22, 2025 13:36:130
Report
PCPranay Chakraborty
FollowOct 22, 2025 13:35:590
Report