Back
LJIMCમાં 'Dance as a Medium of Communication' વિષય પર ગેસ્ટ સેશન યોજાયો
Ahmedabad, Gujarat
આ સેશનમાં કથક, કન્ટેમ્પરેરી અને લોકનૃત્ય કલાકાર રાધિકા મારફતિયા ગેસ્ટ સ્પીકર તરીકે હાજર રહ્યા.
આ ગેસ્ટ સેશનમાં રાધિકાજી એ પોતાના અનુભવો દ્વારા દર્શાવ્યું કે નૃત્ય માત્ર મનોરંજન જ નહીં, પરંતુ ભાવનાઓ, વિચારો અને વાર્તાઓ વ્યક્ત કરવાનું શક્તિશાળી માધ્યમ છે.
તેમણે ભારતીય લોક નૃત્યથી લઈને આંતરરાષ્ટ્રીય લોક નૃત્યની સમજ આપતાં નૃત્યની ખાસિયત વિશે જણાવ્યું.
ડાયરેક્ટર ડૉ. દિવ્યા સોનીનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ ગેસ્ટ સેશન દ્વારા વિદ્યાર્થીઓએ નૃત્યને સંવાદ, સર્જનાત્મકતા અને સ્વ-અભિવ્યક્તિનો પરિચય કરાવાયો
15
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement