Back
सुरेंद्रनगर के दूधरेज कैनाल के पास बिल्डर-ड्रेनेज समस्या, बदबू और रोगों का डर
SPSANDHI PARVEZ MAYURBHAI
Feb 09, 2026 18:45:48
Sundar Nagar, Himachal Pradesh
સુરેન્દ્રનગરની મધ્યમાં આવેલ દુધરેજ કેનાલ પાસે શક્તિ શૂક્તી નામની સોસાયટીમાં કન્સ્ટ્રક્શન પૂર્ણ ન થતા અને બિલ્ડર દ્વારા ગટરના તેમજ ખાડ કુવાના પાણીનો નિકાલ નીતો નહોતો જેને લઇ ફ્લેટમાં રહેનારા લોકોને રૂદ્રેષ ની આનંદ થાય છે. સુરેન્દ્રનગરની મધ્યમાંથી પસાર થતી નર્મદા કેનાલ પાસે શક્તિ ચક્ર નામની ફ્લેટની સ્કીમો બહાર પાડવામાં આવી હતી જેમાં નાના તેમજ મધ્યમ વર્ગના લોકો દ્વારા આ ફ્લેટની સ્કીમમાં પોતાના ફ્લેટો નોંધાવ્યા હતા. આ ફ્લેટોમાં બિલ્ડર દ્વારા અપૂરતા કામને લઇ દોષ જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને બિલ્ડર દ્વારા ડ્રેનેજ લાઈન અને ગટરના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ગટરના પાણી ગ્રાઉન્ડ ફ્લોર ના પ્લેટોમાં ફરી વળે છે જેને લઇ લોકોને દુર્ગંધ અને મચ્છરનો ઉપદ્રવથી રોગજાળો ફેલાવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ગટરના પાણી ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં પરિવર્તન ચાલી શકાય તેવી પણ સ્થિતિ ન હોય લોકોને ગટરના પાણીમાથી ચાલીને પોતાના ઘરમાં જવાનો વારો આવી રહ્યો છે. આ દુર્ગંધ યુક્ત પાણી થી લોકોમાં રોગચાળો ફેલાવવાની શક્યતાઓ સેવાઈ રહી છે جنهنમાં સિનિયર સિટીઝન અને નાના બાળકોને વધુ અસર થઈ રહી છે. આ ઉપરાંત આ દુર્ગંધ યુક્ત તેમજ ગ્રાઉન્ડ ફ્લોરમાં ભરાઈ રહેલ ગટરના પાણીથી ત્રણથી ચાર સિનિયર સિટીઝનો લપસી જતા ઈજાઓ રહી છે. આ સાથે સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકા ને રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નહોતો અને બિલ્ડર દ્વારા પણ માત્ર દિલાસાઓ આપવામાં આવી રહ્યા હતા. જ્યારે મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓ પૂરી ન પાડતા સ્થાનિકોમાં રોજ જોવા મળી રહ્યો છે સ્થાનિકોની માંગ હવે ભૂગર્ભ ગટર તથા ગટર લાઈન, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઈટ સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે. અવારનવાર રજૂઆતો કરવા છતાં બિલ্ডર દ્વારા કોઈપણ જાતની ફેસિલિટી પૂરી પાડવામાં આવી નથી જેને લઇ ફ્લેટમાં વસતા લોકો ઉકેલ નહી આવે તો ફ્લેટની ઓફિસને શાળાબંધી કરવાની ચીમકી આપી હતી અને બિલ્ડર દ્વારા ગટર लાઈન અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં દુધરેજ કેનાલ રોડને ચક્કાજામ કરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
બાઈટ : સુમનબેન, સ્થાનિક રહીશ
બાઈટ : પ્રિયંકા પાંડે, સ્થાનિક રહીશ
બાઈટ : જીગ્નેશભાઈ ઠક્કર, સ્થાનિક રહીશ
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
ALArup Laha
FollowMar 10, 2026 10:02:230
Report
NGNakibUddin gazi
FollowMar 10, 2026 10:02:050
Report
ADAnup Das
FollowMar 10, 2026 10:01:470
Report
ASAshutosh Sharma1
FollowMar 10, 2026 10:01:040
Report
KCKashiram Choudhary
FollowMar 10, 2026 10:00:380
Report
SKShrawan Kumar Soni
FollowMar 10, 2026 09:50:260
Report
SRSANJAY RANJAN
FollowMar 10, 2026 09:50:070
Report
HECS, Jharkhand:
झारखंड में रामगढ़ के रजरप्पा मंदिर में एक श्रद्धालु की सुरक्षाकर्मियों ने जमकर पिटाई कर दी। उसकी मां और पत्नी बचाने की गुहार लगाते नजर आए.
0
Report
DMDILEEP MISHRA
FollowMar 10, 2026 09:49:490
Report
PPPrakash Pandey
FollowMar 10, 2026 09:48:410
Report
SNShashi Nair
FollowMar 10, 2026 09:48:250
Report
RKRajesh Kumar Sharma
FollowMar 10, 2026 09:48:140
Report
NANasim Ahmad
FollowMar 10, 2026 09:47:560
Report
KAKapil Agarwal
FollowMar 10, 2026 09:47:150
Report
KKKRISNDEV KUMAR
FollowMar 10, 2026 09:46:580
Report