Back
मालिया मियाणा तहसील के विभाजन के विरोध में समुदायों ने कलेक्टर कार्यालय का घेराव
HBHimanshu Bhatt
Oct 13, 2025 09:41:04
Morbi, Gujarat
elite: ENKAR
માળિયા મિયાણા તાલુકાના વિભાજન માટેની ગતિવિધિ ચાલી છે તેને રોકાવા માટે માળિયા મિયાણા તાલુકા હિત રક્ષક સમિતિની આગેવાની હેઠળ આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે માળિયા રાજવીર પરિવારના સભ્ય સહિતના તમામ સમાજના લોકો હાજર રહ્યા હતા અને સરકાર દ્વારા ગમે તેટલા નવા તલુકા બનાવવામાં આવે તેનો કોઈ વિરોધ નથી પરંતુ માળીયા મીયાણા તાલુકો અને તેનો હેડ ક્વાટર યથાવત રહેવુ જોઈએ તેવી માંગ કરવામાં આવી છે
વિયો
માળિયા મિયાણા તાલુકા હિત રક્ષક સમિતિના آمીન ભટ્ટી અને ઈકબાલભાઈ તેમજ માળિયા મિયાણા રાજવી પરિવારના સભ્યો તથા મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને જુદા જુદા ગામના તમામ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને માળિયા મિયાણા તાલુકાને વિભાજિત કરે રંભે તેના 46 ગામોમાંથી આશરે 28 ગામોને જગતપર અને 18 ગામોને પીપળીયા ચાર રસ્તા ખાતે નવા તાલુકાઓમાં સામેલ કરવાની કવાયત કરવામાં આવી રહી છે. તેનો વિરોધ કર્યો હતો અને આ નિર્ણય કરવાથી માળિયા (મિયાણા) તાલુકાનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. તેથી તેનો દરેક સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવેલ છે અને તેઓએ ત્યાં સુધી જણાવ્યું છે કે જો સરકાર નવા તાલુકા બનાવતી હોય તો તેની સામે તેમને કોઈ વાંધો નથી પરંતુ માળિયા તાલુકો રજવાડાના સમયથી છે અને તેનું હેડ ક્વാടകોર યથાવત રાખીને નવા જેટલા તાલુકા મોરબી જિલ્લા બનવા હોય તેની સામે માળિયા શહેર અને તાલુકાના લોકોને કોઈ વાંધો નથી ઉલ્લેખનીય છે કે, હાલમાં માળીયા તાલુકા કક્ષાની કચેરીઓ સરકારે માળીયામાં અંદાજે 3.22 કરોડના ખર્ચે બનેલ મિલકતો નકામી થઇ જશે. તેથી આજરોજ આવેદનપત્ર પાઠવીને માળિયા તાલુકો અને તેનું હેડ ક્વાર્ટર યથાવત રાખવાની માંગ કરવામાં આવી છે અને જો માળીયાનું અસ્તિત્વ ખતમ કરવા માટેના નિર્ણય કરવામાં આવશે તો ગામથી લઈને ગાંધીનગર સુધી અને હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જવા માટેની માળિયાના લોકોની તૈયારી છે તેવી ચીઝી હતી
બાઈટ 1પૃથ્વીરાજસિંહ જાડેજા, રાજવપરિવાર, માળિયા
બાઈટ 2આમીનભાઈ ભટ્ટી, આગેવાન, માળિયા હિત રક્ષા સમિતિ
બાઈટ 3 શાયરબાનુબેન, રહેવાસી માળિયા
બાઈટ 4અબ્દુલભાઈ સ્તથાનિક આગેવાન, માળિયા
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
STSumit Tharan
FollowOct 13, 2025 12:00:570
Report
RKRajesh Kumar Sharma
FollowOct 13, 2025 12:00:350
Report
3
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
MKMANOJ KUMAR
FollowOct 13, 2025 11:49:043
Report
VAVINEET AGARWAL
FollowOct 13, 2025 11:48:220
Report
KLKANHAIYA LAL SHARMA
FollowOct 13, 2025 11:48:000
Report
MGMohd Gufran
FollowOct 13, 2025 11:47:320
Report
VSVishnu Sharma1
FollowOct 13, 2025 11:47:16Jaipur, Rajasthan:जयपुर — राजस्थान कॉलेज में फ्रेशर पार्टी के दौरान दो छात्रों के बीच भिड़ंत हो गई। स्टेज पर जाने को लेकर माहौल गरम हुआ, लेकिन समझाइश के बाद मामला शांत हो गया।
0
Report
0
Report