Back
दिवाली-छठ के दौरान अहमदाबाद डिविजन ने विशेष ट्रेनों से यात्रियों को दी राहत
DRDarshal Raval
Oct 22, 2025 12:36:05
Ahmedabad, Gujarat
અમદાવાદમાં दिवાળી અને નૂતન વર્ષ પર મુસાફરો માટે રેલવેની ખાસ વ્યવસ્થા તન્મજ છઠ પૂજાના દિવસ પણ ખાસ આયોજન છઠ પૂજાને લઈને રેલવેમાં જોવા મળતી હોય છે ભીડ રેલવેમાં છઠ ની ભીડને લઈને રેલવે તંત્રનું આયોજન અમદાવાદના કાલુપુર. સાબરમતી અને અસારવા સ્ટેશનો પર જોવા મળતી હોય છે દિવાળી અને છઠ પૂજાની ભીડ તહેવારોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન દ્વારા કરવામાં આવી ખાસ વ્યવસ્થા વ્યવસ્થાને લઈને રેલવે મેનેજર વેદ પ્રકાશે આપી માહિતી ગુજરાતના શ્રમિક અને મુસાફરો માટે ખાસ 16 વિશેષ ટ્રેન દોડાવવા સાથે ની વ્યવસ્થા કરાઈ જ્યારે આજે 9 ટ્રેન દોડાવવામાં આવશે ભારતીય રેલવેમાં 12 લાખ કર્મચારી તહેવાર પર ખડેપગે કરે છે કામ ભારતીય રેલવેના 12 લાખમાંથી વેસ્ટર્ન રેલવે અમદાવાદ નું ખાસ યોગદાન તહેવાર્ગમાં 12011 ટ્રેન ની ખાસ વ્યવસ્થા કરી 1 કરોડ ઉપર લોકોએ મુસાફરી કરી જિલ્લામાં આ સમયગાળામાં અમદાવાદ થી દોઢ લાખ લોકોએ મુસાફરી કરી ગુજરાતમાં 1500 ટ્રેન નું પ્લાનિંગ કરાયું જેમાં 700 ટ્રેનો દોડवાઈ તેની વચ્ચે ટ્રેન વ્યવસ્થા એક દિવસમાં રેલવેમાં ગત વર્ષ 29 ઓક્ટોબર સરખામણી સામે આ વર્ષે 18 ઓક્ટોબરે 32 હજાર વધુ લોકોએ મુસાફરી કરી કલુપુર रेलवे સ્ટેશન પાસે 15 હજાર અને સાબરમતી સ્ટેશન પાસે 10 હજાર લોકો નો હોળ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યો ગુજરાતમાં 17 જેટલા સ્ટેશન ને આઇડેન્ટિફાય કરી હાલિંગ એરિયા બનાવ્યા અમદાવાદથી 65 ટ્રેન ચલાવાઈ ચૂકી છે હવે 96 ટ્રેન વધુ ચલાવાશે જો ભીડ વધશે તો વધુ ટ્રેન દોડાવવાની પણ તૈયારીbusters સમસ્યા નહિ હોવાનો મોકો થતો રહ્યો બિહારમાં/chunnel/વેલાં ભાજપના ચૂંટણી પ્રગ્રામ લોકો ને ધ્યાનમાં રાખીને પણ કરાઈ છે વ્યવસ્થા ટિકીટ દલાલો પર પણ આપી પ્રતિક્રિયા છઠ પૂજાને લઈને રેલવે તંત્રની 28 વિશેષ ટ્રેનની ખાસ વ્યવસ્થા Up. બિહાર. ઝારખંડ અને વેસ્ટ બંગાળ જનાર લોકો માટે કરાઈ વ્યવસ્થા ભીડને જોતા જાહેરાત વગર રેલવે એ 3 ટ્રેનો પણ દોડાવી
13
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
AKAMAN KAPOOR
FollowOct 24, 2025 09:49:220
Report
0
Report
0
Report
0
Report
Farrukhabad, Uttar Pradesh:फतेहगढ़ कोतवाली क्षेत्र के गांव निवासी युवक ने परिवार में हुए विवाद के बाद खेत में डालने वाले कीटनाशक को पी लिया। जिसके चलते उसकी हालत गंभीर हो गई आनन फानन में परिजनों से जिला अस्पताल लोहिया में भर्ती कराया जहां उपचार जारी है
0
Report
RKRajesh Kumar Sharma
FollowOct 24, 2025 09:48:220
Report
0
Report
0
Report
RKRakesh Kumar Bhardwaj
FollowOct 24, 2025 09:47:520
Report
0
Report
JCJitendra Chaudhary
FollowOct 24, 2025 09:47:410
Report
वरिष्ठ अधिकारियों की जानकारी के बिना कार्रवाई करने पहुंचे चौकी प्रभारी निलंबित, दो आरक्षी लाइन हाजिर
0
Report
VSVishnu Sharma1
FollowOct 24, 2025 09:47:280
Report
0
Report
