Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Patan384265
पाटन में सदराम कन्या हॉस्टेल का भूमि पूजन; बाबाभाई भरवाड़ ने 2.51 करोड़ रुपये दान
PTPremal Trivedi
Nov 06, 2025 11:43:47
Patan, Gujarat
સદરામ સેવા સમિતિ ગુજરાત દ્વારા સદરામ કન્યા હોસ્ટેલનું ભૂમિ પૂજન કાર્યક્રમ oggi પાટણ ખાતે યોજાયો હતો જેમાં કન્યા છાત્રાલયનું ભૂમિ પૂજન બાબાભાઈ ભરવાડ, સંત શ્રી દાસરામ બાપુ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. અધ્યતન સુવિધા સાથેનું આ સંકુલ બે વર્ષમાં કાર્યરત કરાશે વિઓ:- 1 વર્તમાન સમયમાં જે મોટા સમાજો છે તેમને શિક્ષણનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. વિવિધ શહેરોમાં આ સમાજની હોસ્ટેલો અને સંકુલો કાર્યરત છે ત્યારે ઠાકોર સમાજના દીકરા દીકરીઓ પણ વર્તમાન સમયમાં શિક્ષણથી વંચિત ન રહે તેવા ઊમદા આશયોથી આજે પાટણમાં સદરામ કન્યા હોસ્ટેલનું ભૂમિ પૂજન દાતાઓના દानથી કરવામાં આવ્યું હતું. બક્ષીપંચ સમાજમાંથી આવતા બાબાભાઈ ભરવાડે મુખ્ય દাতা બની બે કરોડ 51લાખ રૂપિયા આપી આ છাত্রાલયનું ભૂમિ પૂજન કર્યું હતું.ભૂમિ પૂજન કાર્યક્રમ બાદ સિંધવાઈ માતા મંદિર ખાતે જાહેર કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ભાજપના અને કોંગ્રેસના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિઓ:- 2 પાટણ ખાતે સદરામ કન્યા છાત્રાલયના ભૂમિ પૂજન પ્રસંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ આ ભગીરથ કાર્ય કરવા બદલ સમાજના આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા સાથે જ સમાજમાં દીકરા દીકરીઓની વચ્ચે સંમતુલા જળવાઈ રહે તે માટે દીકરાઓને પણ શિક્ષિત કરવા આહવાન કર્યું હતું.તો બીજી તરફ અંધશ્રદ્ધા માંથી બહાર આવી મંદિરો પાછળ ખોટા ખર્ચાઓ કરવાને બદલે સરસ્વતીના મંદિરો ગામે ગામ બનાવા સમાજના આગેવાનોને અપીલ કરી હતી.સાથે જ સારા કાર્યોમાં રોડા નાખવાવાળા વ્યક્તિઓને ગેનીબેન ઠાકોરે લુખાતત્વો પણ ગણાવ્યા હતા. બાઈટ 1 બાબા ભાઈ ભરવાડ. છત્રાલયના મુખ્ય દાતા બાઈટ. 2 ગેની બેન ઠાકોર. સાંસદ બનાસકાંઠા બાઈટ 3. ગેની બેન ઠાકોર. સાંસદ બનાસણ્ઠા બાઈટ. . સ્ટેજ સ્પીચ
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
BPBurhan pathan
Nov 06, 2025 13:52:25
Anand, Gujarat:એન્કરઃ આણંદ શહેરમાં તુલસી ગરનાળા નજીકથી નકલી પોલીસ બની ફરતા મોંઞરના યુવકને આણંદ શહેર પોલીસે ઝડપીને ઞુનો નોંધીને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. આરોપી યુવકની રીમાન્ડ દરમિયાન કરેલ પુછપરછ દરમિયાન છેલ્લા ત્રણ વર્ષથી નકલી પોલીસ બનીને ફરતો હોવાનું બહાર આવવા પામ્યું છે. વીઓઃ મોગર ગામની રધુકુળ સોસાયટીમાં રહેતો સુરેંદ્રસિંહ ભરતસિંહ લુહાર પોલીસ કર્મચારી ન હોવા છતાં પોતે પોલીસમાં છે તેવુ દર્શાવાના ઈરાદાથી પોલીસનું બનાવટી આઈ કાર્ડ બનાવી ઉપયોગ કરી પોતાની ગાડીમાં આગળના ભાગે કાચ આગળ મોટી અંગ્રેજી માં લખેલ પોલીસ લખેલી નંબર પ્લેટ રાખી ફરતો હોવાની બાતમી મળતા આણંદ ટાઉન પોલીસે તુલસી ગરનાળા રોડ પર કાર લઈને benches ઉભેલા સુરેન્દ્રસિંહ લુહારને ઝડપી પાડી તેની પુછપરછ કરતા પ્રથમ તો તેણે પોતે પોલીસ કોન્સટેબલ હોવાની ઓળખ આપી પોતાનુ પોલીસનું નકલી ઓળખપત્ર બતાવેલ જેથી પોલીસને પૂછપરછ કરતા જ સુરેન્દ્રસિંહ ભાંગી પડયો હતો અને તેણે નકલી પોલીસ તરીકે ફરતો હોવાનું તેમજ પોલીસનું નકલી કાર્ડ બનાવ્યું હોવાની કબુલાત કરી હતી. વીએસઃ પોલીસોન કારની તલાસી લેતા કારમાંથી અંગ્રેજીમાં પોલીસ લખેલી નેમ પ્લેટ મળી આવી હતી તેમજ એબીસી ટીવી ચેનલ લખેલું પ્રેસ કાર્ડ મળી આવતા પોલીસે તેને કબ્જે કર્યું હતું તથા પોલીસે તેની ધરપકડ કરી તેની વિરુદ્ધ ઞુનો નોંધીને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરતા કારણેતેનાં એક દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. વીએસઃનકલી પોલીસ બનીને રોફ જમાવતો આરોપી સુરેંદ્રસિંહ લુહાર છેલ્લા ત્રણ વર્ષથી નકલી પોલીસ बनीને ફરતો હતો હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું છે. જેથી તેને નકલી પોલીસ બની તોડ કર્યા છે કે લોકોની પાસેથી પૈસા પાડાવ્યા છે કે કેમ તે અંગે પુછપરછ હાથ ધરી છે. બાઈટઃ રિદ્ધિ ગુપ્તે (ડીવાયએસપી) Burhan Pathan ઝી મીડિયા આણંદ
1
comment0
Report
CPCHETAN PATEL
Nov 06, 2025 13:37:19
6
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Nov 06, 2025 13:15:58
Karantha, Gujarat:ભારત પર્વ, એ ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ, કલા, હસ્તકલા અને ઉજાગર કરતો એક મનોરમ અને જીવંત ઉત્સવ ઐતિહાસિક ઉજવણી થઈ રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજ્યંતિના અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે સૌ પ્રથમવાર ઉજવાઈ રહેલ ભારત પર્વમાં દરેક પ્રાંત પોતાની વિશિષ્ટ પરંપરા, સ્વાદ, સંગીત અને સર્જનાત્મકતાનો પરિચય આપે છે. ત્યારે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાર્થક કરતા ભારત પર્વમાં ગોવાના હસ્તકલાકારે નાળિયərlər કાછલીની હસ્તકલાએ સૌનું ધ્યાન કેન્દ્રિત કરી દરિયાઈ વિસ્તારની ઓળખ બની છે. ભારત પર્વમાં સહભાગી બનતા હસ્તકલાકાર વિજયદત્તા લોટલીકરે જણાવ્યું, એકતાનગર ખાતે ભારત પર્વમાં ભાગ લેવાનો અવસર મળ્યો છે. અહીં ગુજરાતના લોકો અને પર્યટકોનો પ્રતિસાદ અદભૂત રહ્યો. સૌએ અમારા ઉત્પાદનો પ્રત્યે ભારે રસ દાખવ્યો અને ઘણી ખરીદારી પણ કરી છે. લોટલીકરે કહ્યું કે, સમુદ્ર અને નાળિયેરની હેન્ડીક્રાફ્ટ મારી ઓળખ બની છે. જ્યાં માટી અને લાકડામાંથી જે કલા રચાય છે. ત્યાં અમે નાળિયેરની કાછલીથી બનેલા આ હસ્તકલા ઉત્ дурો પ્રક્રિયાઓમાં દીવા, દાગીના, વાસણો, લાઇટ શેડ્સ, જ્વેલરી, ડેકોરેટિવ આર્ટના આર્ટિકલો બનાવીએ છીએ. દરેક કૃતિમાં કારીગરોની સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદના ઝળકતી જોવા મળે છે. સ્થાનિક અને વિદેશી મુલાકાતીઓએ આ કૃતિઓની ખરીદી કરી અને ગોવાની પરંપરાને નજીકથી અનુભવી રહ્યા છે. બાઈટ - વિજયદત્તા લોટલીકર (હસ્તકલાકાર-ગોવા)
12
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 06, 2025 13:13:02
Rajkot, Gujarat:એંકર : રાજકોટ શહેરને લુખ્ખાતત્વો દ્વારા બાનમાં લેવામા આવતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાનો શરૂ કરવામાં આવ્યું છે. ગત પ્રસંગમાં મંગળા રોડ પર મૂર્ધા ગેંગ અને પૈંડા ગેંગના સભ્યો વચ્ચે સરા જાહેર ફાયરિંગ કરવામાં આવતા રાજકોટ શહેર પોલીસની શાખ પર બટ્ટો લાગ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા ગુનેગારોની શાન ઠેકાણે લાવવા માટે ઓપરેશન લુખ્ખા શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા નાઇટમાં કોમ્બિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. તો સાથે જ લુખ્ખા તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરના પ્રദ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રૂખડિયા પરા વિસ્તારમાં નામચીન બુટલેગર રાજેશ ઉર્ફે ડોનિયો ચૌહાણ દ્વારા ખડકવામાં આવેલા ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. રાજકોટ શહેર પોલીસ દ્વારા મનપા સાથે સંકલન કરીને નામચીન હિસ્ટ્રી શીટર દ્વારા સરકારી જમીન પર করা અનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું હતું. રાજેશ ઉર્ફે ડેનિયા વિરુદ્ધ પ્રોહીબિશન, મારામારી, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુના દાખલ થઈ ચૂક્યા છે. તેમજ અગાઉ અરૉપી વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવેલ છે.
10
comment0
Report
DPDhaval Parekh
Nov 06, 2025 13:07:45
Navsari, Gujarat:ભારત સરકાર દ્વારા શહેરોની મિલકતોને પ્રોપર્ટી કાર્ડ આપવા અને તેના નકશાને સુવ્યવસ્થિત કરવા માટે પાયલેટ પ્રોજેક્ટ નકશા જાહેર કર્યો છે. નવસારી શહેરમાં પણ નકશા પ્રોજેક્ટ હેઠળ આવતી કાલથી ડ્રોન સર્વે શરૂ થવા જઈ રહ્યું છે. જે માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને અલગ અલગ ભાગોમાં વિભાજિત કરીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. નવસારી વિજલપોર નગરપાલિકા 1 જાન્યુઆરી, 2025 થી મહાનગર પાલિકામાં પરિવર્તિત થઈ છે. મહાનગર પાલિકા બન્યા બાદ શહેરના વિકાસને તંત્ર દ્વારા વેગ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. દરમિયાન ભારત સરકાર દ્વારા શહેરોનો એક વ્યવસ્થિત નકશો બને અને શહેરમાં આવેલી મિલકતોના પ્રોપર્ટી કાર્ડ તૈયાર થાય એવા ઉદ્દેશ્ય સાથે નકશા પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો છે. પ્રાથમિક તબક્કે ગુજરાતમાં છ શહેરોમાં નકશા પ્રોજેક્ટ હેઠળ ડ્રોન સર્વે બાદ ગ્રાઉન્ડ ટ્રૂટિંગ સાથે ટેકનિકલ ખામીઓને દૂર કરીને નકશાને ફાઇનલ કરવામાં આવશે. જેમાં નવસારી મહાનગર પાલિકાનો પણ સમાવેશ થશે. અંદાજે 74 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા નવસારી શહેરમાં 13 વોર્ડની અંદર રહેણાંક અને વ્યવસાયિક તમામ મિલકતોનો આવતી કાલ 7 નવેમ્બરેથી 11 નવેમ્બરે દરમિયાન ડ્રોન સર્વે કરવામાં આવશે. ત્યારબાદ DLR,_CT સર્વે,provખા અને મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગના કર્મચારીઓની ટીમ દ્વારા ગ્રાઉન્ડ ટ્રૂતિંગ થકી સર્વે કરાશે. સર્વે બાદ તમામ મિલકત ધારકોને હક્ક ચોક્કસ નક્કી કરવામાં આવશે અને તેની નોટિસો પ તમને પાઠવી ટેકનિકલ ખામીઓને દૂર કર્યા બાદ ફાઇનલ નકશો તૈયાર કરાશે. શહેરનો નવો નકશો બનતા દરેક મિલકત ધારકોને કાયદાકીય રીતે પ્રોપર્ટી કાર્ડ મળશે. જેથી તેમને ભવિષ્યમાં લોન કે अन्य કાર્યવાહી માટે સરળતા રહેશે. સાથે શહેરમાં કયા વિસ્તારમાં રહેણાંક મિલકતો વધુ છે અને કયા જિલ્લામાં વ્યવસાયિક મિલકતો વધારે છે એની માહિતી મળતા શહેરના વિકાસ પ્રોજેક્ટ માટે પણ અને તેના માટે ગ્રાન્ટ મેળવવાના મહત્વની માહિતી મળી રહેશે.
11
comment0
Report
DRDarshal Raval
Nov 06, 2025 13:07:10
Ahmedabad, Gujarat:अहमदाबाद: रणिप शाक मार्केट, सरदार पटेल चौक के पास स्थित नकली ज्वेलर्स की दुकान में एक महिला के साथ लूट की कोशिश हुई। व्यापारी के साहसपूर्ण कदम के कारण लूट का प्रयास असफल रहा। ज्वेलर्स की दुकान का वीडियो वायरल हुआ। घटना 3 नवंबर दुपहर की है; CCTV फुटेज सोशल पर वायरल है। खरीदारी के बहाने आई महिला ने व्यापारी पर मिर्च पाउडर फेंका ताकि लूट सके; mắt में पड़ते ही मौके पर मौजूद लोगों ने हस्तक्षेप किया और व्यापारी ने उसे लाफा मारकर भगाया। पुलिस ने शिकायत दर्ज कर जांच शुरू कर दी है; CCTV आधार पर महिला की पहचान की जा रही है और आगे की जांच जारी है। महिला भागकर शाक मार्केट की तरफ चली गई थी।
12
comment0
Report
GDGaurav Dave
Nov 06, 2025 12:32:13
Rajkot, Gujarat:એન્કર-જે ઘરમાં ખાધુ તે જ ઘરમાં ખાતર પાડ્યું વાત છે રાજકોટના માલવ વિદ્યાનગર સોસાયટીમાં જ્યાં એક મહિલા જ્યાં કેરટેકર તરીકે કામ કરતી હતી તે જ ઘરમાં ચોરી કરી હતી. વૃધ્ધાની એકલતાનો લાભ લઈને ઘરમાંથી ૧૧ લાખના સોના ચાંદીના દાગીના ચોરી કરી. પોલીસે આ કેસમાં બસંતી બબલીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જે ઘરમાં ખાઘું તે જ ઘરમાં કર્યો છેદ.. કેરટેકર મહિલાએ કરી લાખોની ચોરી બંટી બબલીની જોડીની પોલીસે કરી ધરાપક રાજકોટના માલવિયાન્યગર પોલીસ સ્ટેશનમાં ગત ૨ નવેમ્બરના રોજ ફરિયાદ નોંધાઈ હતી જેમાં માલવિયાનગર સોસાયટીમાં રહેતાં એક વૃદ્ધ મહિલા ઘરમાંથી ૧૧.૨૦ લાખ રૂપિયાના સોનાના ચાંદીના દાગીના ચોરી થયાની જાણ થઈ હતી. આ આધારે પોલીસે તપાસ કરતા આ જ ઘરમાં કામ કરતી ઘરઘાટી મહિલાએ ચોરી કરવાની બાબતો સામે આવી હતી. ચોરીના આ ઘટનામાં પોલીસ કરચાણમાં ભાવના ભુત નામની ઘરઘાટી મહિલાએ તેના સાથી આશિષ પરમાર સાથે મળીને સોનાના દાગીના ચોરી કરેલી હોવાની કબૂલાત આપી હતી જે આધારે શોધગ્રસ્તે ભાગ્યે પકડ્યો હતો. બાઇટ-બી બિબી બસિયા, એસીપી, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ વિઓ ૩ હાલ પોલીસ આ કેસમાં સંભવિત રીતે બંટી બબલીના તપાસ ચાલુ કરી છે. પોલીસને આ કેસમાં ૯ લાખ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો છે અને આ સાથે ઘરઘાટી તરીકે કામ કરતી મહિલાએ અન્ય ચીજવસ્તુઓની ચોરી કરી છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. જોવાનું રહેશે પોલીસ તપાસમાં શું સામે આવે છે. ગૌરવ દવે, ઝી 24 કલાક, રાજકોટ
14
comment0
Report
CPCHETAN PATEL
Nov 06, 2025 12:03:28
Surat, Gujarat:સુરત બ્રેક આદિજાતિ વિકાસ મંત્ર્રી નરેશ પટેલનું નિવેદન.... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજને મોટી ભેટ આપી છે પીએમ મોદીાએ આપેલી યુનિવર્સિટી માં આદિવાસી સમાજના યુવાનો અભ્યાસ કર્યો રહ્યા છે આદિવાસી સમાજન જે લોકોએ સમાજ અને દેશ માટે યોગદાન આપ્યું છે,તેવા તમામને bevolking હોય તો પીએમ મોદી ભૂલ્યા નથી અનેક લોકોનું રાષ્ટ્ર નિર્માણ માં યોગદાન રહ્યું છે પીએમ મોદી એક પણ લોકોને ભૂલ્યા નથી જે લોકોએ યોગદાન આપ્યું છે,તે આજની پેઢી તેઓ વિશે जानકારી મળે જ્યાં આ સમયે આવા લોકો વિશેની જાણકારી જનજન સુધી પહોંચાડવા ભव्य ઉજવણી નું આયોજન કરાયું છે માં અંબાજી ની પવિત્ર ધરા પરથી મુખ્યમંત્રી યાત્રાને પ્રસ્થાન કરાવશે કલિકના હનુમાન મંદિરથી આ યાત્રામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત ધારાસભ્યો અને સાંસદો જોડાશે ચૌદ જિલ્લાઓમાં યાત્રા પરિભ્રમણ કરવાની છે અનેક જગ્યાએ સ્વાગત પોઇન્ટ અને જાહેર સભાઓ નું આયોજન આદિવાસી સમાજની મૂળ સંસ્કૃતિ અને સમાજની સંસ્કૃતિ લુપ્ત ન થાય તે માટે કાર્યક્રમો કરવામાં આવશે આદિવાસી સમાજને ઉત્સાહ સાથે અને નવી પેઢી ઉજાગર થાય તે માટે કાર્યક્રમ થશે બેણે યાત્રાઓ નું મિલન કેવડિયા ના એકતા નગર ખાતે થાય ડેડિયાપાડા ખાતે મોટી જાહેર સભા થાય ભારત અને ગુજરાત માં ભગવાન બિરસા મુણ્ડાની 150 મી જન્મ જયંતીની ઉજવણી થવાની છે જેમાં મુખ્યમંત્રી હાજર રહેવાનો છે દરેક યાત્રામાં મંત્રીઓ જોડશે આદિવાસી સમાજના જે લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે,તેની વાતો પણ યાત્રા દરમ્યાન થશે અનેક મહાનુભાવો 15 નવેમ્બર સુધી આવવાના છે, બિરસા મુંડા અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ આજે ગરિમાપૂર્ણ રીતે ઉજવાઈ રહી છે આવનારી પેઢી અને વિદ્યાર્થીઓને આ યાત્રાથી લાભ થવાનો છે વધુ થી વધુ લોકો જોડાય તેવી અપીલ છે
14
comment0
Report
NBNARESH BHALIYA
Nov 06, 2025 12:00:43
Jetpur, Gujarat:જેતપુર-પોરબંદર હાઇવે પર ગુંદાળા ગામ નજીક ઢાંક-જેતપુર રૂટની એક ST બસ પુલની રેલિંગ તોડીને નીચે ખાબકી છે. આ બસમાં 17 મુસાફરો સવાર હતા, જેમાંથી 12 લોકોને ઇજાઓ પહોંચી છે,પ્રાથમિક માહિતી મુજબ, ડ્રાઈવરને ચક્કર આવતા આ દુર્ઘટના ઘટી,પરંતુ હવે આ મામલે ખુદ ડ્રાઈવરે જ એક ગંભીર આક્ષેપ કર્યો છે, જેણે અનેક સવાલો ઊભા કર્યા છે, વીઓ:- આજે 11.30 આસપાસ જેતપુર-પોરબંદર હાઇવે પર ગુંદાળા ગામ નજીક ઢાંક-ਜੇતપુર રૂટની ST બસ પસાર થઇ રહી હતી, ત્યારે અચાનક બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાચાર્યો હતો, બસ બેકાબૂ બની પુલની રેલિંગ તોડીને નીચે ખાબકી હતી, જેના પગલે મુસાફરોની ચીસાચીસ મચી ગઈ હતી,ઘટનાની જાણ થતાં જ 5 થી 6 એમ્બ્યુલન્સ અને જેતપુર તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, બસમાં સવાર કુલ 17 મુસાફરોમાંથી 12 ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા,જેમાંથી 4 ઇજાગ્રસ્તોને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં અને 8 ઇજાગ્રસ્તોને જેતપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, પરંતુ, આ ઘટનામાં હવે એક નવો વળાંક આવ્યો છે,બસના કરાર આધારે ડ્રાઈવર, ગભરૂભાઈ ખુમાણ, જેઓ પોતે પણ આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે, તેમણે ST તંત્ર પર ગંભીર આક્ષેપ લગايوછે કે તેમની તબિયત સારી ન હતી અને તેમણે આ બાબતે ડેપોમાં રજાની માંગણી પણ કરી હતી,પરંતુ, આક્ષેપ મુજબ, ડ્રાઈવરોની ઘટ હોવાનું કારણ આપી તેમને રજા આપવામાં આવી ન હતી અને ફરજ પર જોડાવા દબાણ કરાયું હોવાના આક્ષેપ કરી હતો, જેતપુર તાલુકા પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે, ડ્રાઈવરના આક્ષેપો અને ડેપો મેનેજરના ખુલાસા વચ્ચે, સવાલ એ ઉદ્ધોરો છે કે શું ખરેખર એક નાદુરૂસ્ત ડ્રાઈવરની હાથમાં 17 મુસાફરોની જિંદગી જોખમમાં મુકાઈ હતી? આ મામલે યોગ્ય તપાસ બાદ જ સાચી હકીકત સામે આવશે, ઇજાગ્રસ્ત મુસાફરોના નામ (1) ઉતમ ભીખાજી આસુર (ઉ.વ. 29, મહારાષ્ટ્ર) (2) અનીલભાઈ જાડેજા (ઉ.વ. 55, જેતપુર) (3) ચેતન મારડીયા (ઉ.વ. 43) (4) કૈલાસબેન અમૃતભાઈ ગોહિલ (ઉ.વ. 65) (5) ચંદ્રકાંત ભાઈ હિંમતભાઈ પાટીલ (ઉ.વ. 29, જેતપુર) (6) પ્રભાબેન મનસુખભાઈ ડોડીયા (ઉ.વ. 65, જેતપુર) (7) સીમાબેન મનસુખભાઈ ડોડીયા (ઉ.વ. 65, જેતપુર) (8) ચંદુભાઈ હમીરભાઈ કુવાડ (ઉ.વ. 65, ધોરાજી) (9) ભારતીબેન ભાવેશભાઈ સાવલિયા (ઉ.વ. 46, રૂપાળી) (10) ગભરૂભાઈ ભિકháભાઈ ખુલમાણ (ઉ.વ. 63, પરબ - ડ્રાઈવર) (11) સાકરબેન ધીરુભાઈ સાવલિયા (ઉ.વ. 57, નવાગઢ) (12) મહેશભાઈ કાનજીભાઈ રાઠોડ (ઉ.વ. 35, જુનાગઢ) ....... બાઈટ:- રામકુંભાઈ - ડેપો મેનેજર એસટી જેતપુર..... બાઈટ:- ગભરૂભાઈ ખૂણામ - ડ્રાઈવર –
14
comment0
Report
GPGaurav Patel
Nov 06, 2025 12:00:04
Ahmedabad, Gujarat:વિશ્વ જ્યારે ટેક્નોલોજી અને AI તરફ આગળ વધી રહ્યું છે ત્યારે બજારો હવે ડેટા આધારિત فیصلہ કરી રહ્યા છે ત્યારે યુવાઓ પણ એવી સ્કીલ ઈચ્છે છે કે જેઓ પ્રોડક્ટિવ ઈન્ટેલિજેન્ટ અને ગ્રોથ રેટિંગ ઓર્ગેનાઈઝેશન બનાવવામાં મદદ કરે અને તેને જ લઈને વિશ્વની જાણીતી સંસ્થા IIM અમદાવાદ દ્વારા બે વર્ષના બ્લેન્ડેડ એમબીએ પ્રોગ્રામ ઇન બિઝનેસ એનાલિટિક્સ અને એઆઈ લોન્ચ કરવામાં આવ્યો છે. બે વર્ષના પ્રોગ્રામમાં 90 વિદ્યાર્થીઓને ઇન્ટેક રહશે.. પેહલા ઇન્ટરનેટ એરા કહેવામાં આવતો હતો પરંતું હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ નો જમાનો ક્હેવામાં આવે ત્યારે વિશ્વ ની જરૂરિયાત છે કે યુવાઓ AI સમજે અને તેનો વધુમાં વધુ ઉપયોગ કરે. આગામી સમયમાં ઇન્ડસ્ટ્રી માં તેની તાતી જરૂરિયાત ઉભી થનાર છે ત્યારે જ IIM દ્વારા આ કોર્સ ને શરૂ કરીને IIM એ પ્રકાર ના પ્રોગ્રામ્સ ડિઝાઇન કર્યો છે جنهن મારફત ડેટા, એઆઈ અને સાઉન્ડ મેનેજરિયલ જજમેન્ટ દ્વારા વિવિધ ક્ષેત્રોના પ્રશ્નો ઉકેલ લાવી શકે.પ્રોફેસર અનિંદ્ય ચક્રબર્તીએ જણાવ્યું હતો કે વિદ્યાર્થીએ કોઈપણ વિષયમાં માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% અનુકૂળ ગુણ મેળવવા અનિવાર્ય છે... સાથે સાથે CAT GMAT , GRE ટેસ્ટ પાસ કરે અથવા IIM ની એન્ટ્રસ ટેસ્ટ આપે. હોવી જોઈએ અથવા IIM ની એન્ટ્રસ ટેસ્ટ આપવાની રહશે..વર્કિંગ પ્રોફેશનલ્સ અને ઉદ્યોગસાહસિકો માટે ત્રણ વર્ષના ગ્રેજ્યુએશન પછી ઓછામાં ઓછા ત્રણ વર્ષનો ફુલ ટાઇમ અનુભવ, અથવા ચાર વર્ષના ગ્રેજ્યુએશન પછી ઓછામાં ઓછા બે વર્ષનો ફુલ ટાઇમ અનુભવ જરૂરી છે..at કોર્સ માં 3 મોડ્યુલ ઑફલાઈન જ્યારે અન્ય પ્રોગ્રામ ઑનલાઈન રહેશે... આ માટે વિદ્યાર્થીએ 20 લાખ ફી ભરવી પડશે..
14
comment0
Report
AKAshok Kumar
Nov 06, 2025 11:47:19
Junagadh, Gujarat:બ્રેકિંગ બાદલપુરના દિનેશ કુંભાણી આવ્યા ખેડૂતોની વાહરે પ્રભાતપુર બાદલપુર સેમરાડા ગામ ના ખેડૂતોને વાહરે આવ્યા બધો ખેડૂતોને પ્રતિ હેકટર 11000 આપવાની કરી જાહેરાત ખોડલધામના ચેરમેન નરેશ પટેલની પણ એક ઉમદા વિચાર હતો 1983માં ખૂબ ભયંકર વાવાઝોડું થયું હતું . ખૂબ જ પારાવાડ નુકસાન હતું તેવી મુશ્કેલી ન પડે તે માટે ખેડૂતોને સહાય કરી તેમની મુશ્કેલી દૂર કરવાનો વિચાર આવ્યો સરકાર પણ પૂરો સહાય આપશે તેઓ મને વિશ્વાસ છે જલ્દીથી સહાય કરે તો ખેડૂતો મુશ્કેલીમાંથી બહાર આવે ગુજરાતના તમામ સુકી સંપન્ન લોકો વેપારીઓ પોતપોતાના વતનીની આવી સેવા આપે તો તમામ ખેડૂતો મુશ્કેલીમાંથી બહાર આવશે જે લોકો ફૂલ નહીં તો ફૂલની પાખડી જે પણ સહાય આપે તો ખેડૂતોને રાહત મળે નાની એવી મદદ પણ ખેડૂતને મુશ્કેલીમાંથી બહાર લાવી શકે 1800 થી 2000 હેક્ટર ખેડેતરોનો અમારા ગામમાં સમાવેશ થશે მთავრობის ખાતેદારોની વાત કરીએ તો 1200 થી 1250 ખાતેદાર થાય છે બાઈટ નિલેશ કુંભાણી ઉદ્યોગપતિ બાદલપુર આશોક બારોટ જુનાગઢ
14
comment0
Report
AKArpan Kaydawala
Nov 06, 2025 11:39:44
Ahmedabad, Gujarat:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના आगामी નાણાંકીય બજેટનો મામલો નાગરિકો તરફથી amc ને મળ્યા 2607 સૂચનો નાણાંકીય વર્ષ 2026-27 માટે નાગરિકોએ આપ્યા સૂચનાઓ 798 ઇમેઇલ મારફતે 2607 સૂચનો મળ્યા ફરજીયાત સેવાઓ માટે 1795 સૂચન, મરજિયાત સેવાઓ માટે 788 સૂચનો મળ્યા જ્યારે આવક અને રેવન્યુ જનરેશન માટે 16 સૂચન મળ્યા આગામી ચૂંટણીને જોતા amc સાશકોએ આગોતરીprocસરીયા કરી નાગરિકોના મત જાણવા કર્યો હતો પ્રયાસ બજેટના સૂચન મામલે વિપક્ષ કોંગ્રેસના આકરા શાબ્દિક પ્રહાર ભાજપ ફક્ત લોકોને મોટાઆ મોટી સપના બતાવે છે પાછલા બજેટના કેટલાય કામ હજી બાકી અને નવા વાયદાની વાત કરે છે 24 કલાક પાણીની વાત વચ્ચે નિયમિત પાણી નથી મળતું લોકો ઓનલાઇન સેંકડો ફરીયાત કરે છે પણ ઉકેલ નથી આવતો પ્રજાના ટેક્સના પૈસાનો કાર્યક્રમોમાં ધુમાડો કરવામાં આવે છે
14
comment0
Report
AKArpan Kaydawala
Nov 06, 2025 10:26:42
Ahmedabad, Gujarat:અમદાવાદ पत्नी ए प्रेमी के साथ मिली पति की हत्या का मामला क्राइम ब्रांच ने अधिक तीन आरोपियों की गिरफ्तारी की पूर्व में पुलिस ने प्रेमी इमरान नाम के व्यक्ति की गिरफ्तारी की थी रूबिना के साथ इमरान का तीन से चार साल का प्रेम संबंध था एकाद साल पहले Rubina ने Samir को फोन कर बुलाया रहीम, मोहसीन ने हत्या अंजाम दिया है.... रूब, रहीम और मोहसीन की गिरफ्तारी की गई इमरान छुरी लेकर आया था...रूब ने पैर पकड़े थे... रहीम और मोहसीन ने हाथ पकड़े और इमरान ने छुरी मारी अनुमानत: एकाद बजे का घटना था हत्या के बाद रहीम और मोहसीन तुरंत निकल गए थे हत्या के बाद चार- पांच महीने तक वे Surat में रुक गए थे बाइट: एस जे जाडेजा, PI - Crime Branch
13
comment0
Report
Advertisement
Back to top