Back
किसी वृद्ध महिला के घर से 11.2 लाख के आभूषण चुराने वाले केयरटेकर ने साथी के साथ गिरफ्तार किया
GDGaurav Dave
Nov 06, 2025 12:32:13
Rajkot, Gujarat
એન્કર-જે ઘરમાં ખાધુ તે જ ઘરમાં ખાતર પાડ્યું વાત છે રાજકોટના માલવ વિદ્યાનગર સોસાયટીમાં જ્યાં એક મહિલા જ્યાં કેરટેકર તરીકે કામ કરતી હતી તે જ ઘરમાં ચોરી કરી હતી. વૃધ્ધાની એકલતાનો લાભ લઈને ઘરમાંથી ૧૧ લાખના સોના ચાંદીના દાગીના ચોરી કરી. પોલીસે આ કેસમાં બસંતી બબલીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
જે ઘરમાં ખાઘું
તે જ ઘરમાં કર્યો છેદ..
કેરટેકર મહિલાએ
કરી લાખોની ચોરી
બંટી બબલીની જોડીની
પોલીસે કરી ધરાપક
રાજકોટના માલવિયાન્યગર પોલીસ સ્ટેશનમાં ગત ૨ નવેમ્બરના રોજ ફરિયાદ નોંધાઈ હતી જેમાં માલવિયાનગર સોસાયટીમાં રહેતાં એક વૃદ્ધ મહિલા ઘરમાંથી ૧૧.૨૦ લાખ રૂપિયાના સોનાના ચાંદીના દાગીના ચોરી થયાની જાણ થઈ હતી. આ આધારે પોલીસે તપાસ કરતા આ જ ઘરમાં કામ કરતી ઘરઘાટી મહિલાએ ચોરી કરવાની બાબતો સામે આવી હતી. ચોરીના આ ઘટનામાં પોલીસ કરચાણમાં ભાવના ભુત નામની ઘરઘાટી મહિલાએ તેના સાથી આશિષ પરમાર સાથે મળીને સોનાના દાગીના ચોરી કરેલી હોવાની કબૂલાત આપી હતી જે આધારે શોધગ્રસ્તે ભાગ્યે પકડ્યો હતો.
બાઇટ-બી બિબી બસિયા, એસીપી, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ
વિઓ ૩
હાલ પોલીસ આ કેસમાં સંભવિત રીતે બંટી બબલીના તપાસ ચાલુ કરી છે. પોલીસને આ કેસમાં ૯ લાખ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો છે અને આ સાથે ઘરઘાટી તરીકે કામ કરતી મહિલાએ અન્ય ચીજવસ્તુઓની ચોરી કરી છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.
જોવાનું રહેશે પોલીસ તપાસમાં શું સામે આવે છે.
ગૌરવ દવે, ઝી 24 કલાક, રાજકોટ
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HBHimanshu Bhatt
FollowNov 06, 2025 14:36:180
Report
HBHimanshu Bhatt
FollowNov 06, 2025 14:35:590
Report
DRDarshal Raval
FollowNov 06, 2025 14:35:430
Report
UPUMESH PATEL
FollowNov 06, 2025 14:31:060
Report
AKArpan Kaydawala
FollowNov 06, 2025 14:11:295
Report
BPBurhan pathan
FollowNov 06, 2025 13:52:254
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 13:37:1913
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 06, 2025 13:15:5814
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 06, 2025 13:13:0213
Report
DPDhaval Parekh
FollowNov 06, 2025 13:07:4514
Report
DRDarshal Raval
FollowNov 06, 2025 13:07:1014
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 12:03:2814
Report
NBNARESH BHALIYA
FollowNov 06, 2025 12:00:4314
Report
GPGaurav Patel
FollowNov 06, 2025 12:00:0414
Report