Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत रो-रो फेरी में हंगामा, देर से शुरुआत और यात्रियों में दहशत
CPCHETAN PATEL
Nov 06, 2025 13:37:19
Surat, Gujarat
સુરત બ્રેક ઘોઘા થી સુરત આવતી રો રો ફેરીમાં બબાલ થઈ muસાફરો દ્વારા રો રો ફેરીમાં બબાલ થઈ સામાન્ય રીતે 8.30 વાગ્યે રાત્રીે રો રો ફેરી સુરત પોર્ટ પર આવતી હોય છે રો રો ફેરી બંધ થઈ જતા હાજર કર્મચારીઓએ 9.30 વાગ્યે ઉપાડવાની اعلامારી કરી હતી બાદમાં ફરી સમય પર সময়ে મુસાફરોને આપવામાં આવતો હતો ફાયર ની ટિમ આવે છે, અલગ અલગ બહાના બતાવી ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા સમય જતાં જતાં કર્મચારીઓ પણ રો રો ફેરીમાં છુપાઈ ગયા હતા કેટલાક મુસાફરોએ તો ફ્લাইট ની ટીકીટ કેન્સલ કરવી પડી 11.45 વાગ્યે રો રો ફેરી શરૂ થઈ હતી 12.30 મુસફરો પોર્ટ પર પહોંચી હતા
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DMDURGESH MEHTA
Nov 06, 2025 16:22:40
Gandhinagar, Gujarat:એર ચીફ માર્શલ એ.પી. સિંહને કર્ણાવતી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં માનદ પદવી એનાયત કરવામાં આવશે. કર્નાવતી યુનિવર્સિટીને ગુરુવારે ગુજરાતની રાજધાની ગાંધીનગર સ્થિત કેમ્પસમાં ભારતીય વાયુસેનાના 28મા વાયુસેના વડા એર ચીફ માર્શલ એપી સિંહ, પીવીએસએમ, એવીએસએમ, ને ડોક્ટર ઓફ લિટરેચર (ઓનોરિસ કૌસા) ની માનદ ડિગ્રી એનાયત કરવાનો લહાવો મળશે. સન્માન સમારંભ યુનિવર્સિટીના છઠ્થા દીક્ષાંત સમારોહનો એક અભિન્ન ભાગ છે, જે એક વાર્ષિક પ્રક્રિયા છે, તે એક એવા সময়ে યોજાતું સમારોહ છે જ્યારે ૧,૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સ્નાતક થશે અને એક નવા તબક્કાનું નિર્માણ કરશે. એર ચીફ માર્શલ એ.পি. સિંહ એક પ્રતિષ્ઠિત લશ્કરી નેતા અને ચીફ્સ ઑફ સ્ટાફ કમિટી, નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ અને ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલના સભ્ય છે. અતિ વિશિષ્ટ સેવા મેડલ અને પરમ વિશિષ્ટ સેવા મેડલના પ્રાપ્તકર્તા, તેઓ એક ક્વોલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર અને એક્સપેરીમેન્ટલ ટેસ્ટ પાયલટ છે. જેમની પાસે ફિક્સ્ડ અને રોટરી વિંગ એરક્રાફ્ટ પર 5,000 કલાકથી વધુનો ઉડ્ડયન અનુભવ છે. તેમનેાના અનેક પ્રશંસનીય કામગીરીમાં તરંગ શક્તિનો સમાવેશ થાય છે. જે દેશનો હાલ સુધીનો સૌથી મોટો બહુરાષ્ટ્રીય હવાઈ અભ્યાસ છે - એક એવી શરૂઆત જે ભારતની વિકસતી એરોસ્પેસ ક્ષમતાઓ અને આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સહયોગનું પ્રદર્શન કરે છે. કર્નાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ, શ્રી રિતેશ હાડા, રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની તેમની પોષક ફિલોસોફીના ભાગરૂપે, એર ચીફ માર્શલ એ.પી. સિંહ, પીવીએસએમ, એવીએસએમને વિઝન, સમર્પણ, શિસ્ત અને શ્રેષ્ઠતાની અતૂટ શોધ સાથે માનદ પદવી એનાયત કરતાં ગૌરવ અનુભવે છે. ભારતની સંરક્ષણ ક્ષમતાઓમાં વિશ્વાસ રાખવાની યુનિવર્સિટીની સહજ સંસ્કૃતિ ઘણા વર્ષોથી પ્રચલિત છે. જેમ કે ભૂતકાળમાં, યુનિવર્સિટીને ભારતીય નૌકાદળના નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર, PVSM, AVSM, VSM, ADC, અને ભારતીય સેનાના તત્કાલીન આર્મી સ્ટાફના વડા જનરલ મનોજ મુકુંદ નરવણે, PVSM, AVSM, VSM, SM, ADC ની હાજરીથી પણ sમ્નાનિત કરવામાં આવી છે. જેનાથી તે ભારતના સંરક્ષણ દળોની તમામ પાંખોના ટોચના નેતૃત્વને હોસ્ટ કરતી એકમાત્ર યુનિવર્સિટી બની છે. આ કેમ્પસ કાયદો, ડેન્ટિસ્ટ્રી, ડિઝાઇન, બિઝનેસ મેનેજમેન્ટ, લિબીર્લ આર્ટ્સ , માસ કોમ્યુનિકેશન, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાંથી 9,000 થી વધુ વિદ્યાર્થીઓ માટેનું એક જીવંત સ્થળ છે, અને તેઓ શૈક્ષણિક સત્ર પૂર્ણ થયા પછી સ્નાતક થશે. યુનિવર્સિટીએ અગાઉ આદરણીય વ્યક્તિઓને માનદ ડોક્ટરેટની પદવી પણ આપી છે: • ડૉ. એ. એસ. કિરણ કુમાર, ભૂતપૂર્વ અધ્યક્ષ, ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) • ગુરુદેવ શ્રી. શ્રી. રવિશંકર, આધ્યાત્મિક નેતા અને સ્થાપક, આર્ટ ઓફ લિવિંગ • શ્રી. પ્રણવ અદાણી, અદાણી એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર • ડૉ. પ્રદ્યુમ્ન વ્યાસ, પ્રમુખ, વર્લ્ડ ડિઝાઇન ઓર્ગેનાઇઝેશન • શ્રી પંકજ કપૂર, અભિનેતા એર ચીફ માર્શલ એ.પી.સિંઘનું નિવેદન අදજે પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પ્રમાણિકતા,લક્ષ્ય અને મહેનતનું આ પરિણામ છે દરેક ક્ષેત્રમાં આપણે દિશા તરફ વધુ ધ્યાન આપવામાં સફર ભૂલી જઈએ છીએ આ તમારી કારકિર્દીનું નવું પગલું છે જ્યાં તમે નવી દુનિયામાં પગ મુકવા જઈ રહ્યા છો જે છોકરાએ 12 મુ ધોરણ પૂર્ણ કર્યું ન હતું એ આજે તમારી સામેં ઊભો છે મેં કોઈ કોલેજમાં અભ્યાસ કર્યો ન હતો પરિવારે સભ્યો પાસેથી પણ ઘણું શીખવા મળ્યું છે આ તમારી કારકિર્દીનું નવું પગલું છે જ્યાં તમે નવાدن મુદુુથમાં પગ મુકવા જઈ રહ્યા છો જે છોકરા એ 12 ધોરણ પૂર્ણ કર્યું ન હતું એ આજે તમારી સામેં ઉભો છે મેં કોઈ કોલેજમાં અભ્યાસ કર્યો ન હતું પરિવારે સભ્યો પાસેથી પણ ઘણું શીખવા મળ્યું છે આપણે આ દેશને આગળ વધારવાનો છે પાછલા વર્ષોમાં આ સ્થિતિ ન હતી જે હવે ધીમે ધીમે સુધરતી જોવા મળી રહી છેShortcutથી ક્યારેય સફળતા નહીં મળે મહેનત કરી સફળતા ચોક્કસ મળશે ક્યારેય કોઈના ઉપર આધારિત ન રહેવું તમે જે પણ કરો,દિલથી કરશો તો તેને માણી શકશોોપાના લક્ષય નક્કી કરો અને તેના માટે મહેનત કરો નસીબમાં લખ્યું હશે તેને પણ સ્વીકારવું જરૂરી છે તમે પણ દેશને કઈંક આપી શકો છો એના માટે યુનિફોર્મ પહેરવાની જરૂર નથી તમારી કમાણીના દસ ટકા ધર્મિક પ્રવૃત્તિમાં ખર્ચ કરવા એર ચીફ માર્શલની સલાહ સમાજિક ભાગલા ન હોવા જોઈએ,ધર્મના ભેદભાવ ન હોવા જોઈએ આપણાના તમામના શરીર માં એક જ લોહી છે. આ માનસિકતા હશે તો જ દેશ આગળ વધી શકશે
0
comment0
Report
GDGaurav Dave
Nov 06, 2025 14:49:38
Rajkot, Gujarat:રાજકોટ स्पેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરના ત્રિકોણબાગ પાસે આવેલા લીમડા ચોક નજીકથી 2.97 કરોડના એમ્બર ગ્રીસના જથ્થા સાથે ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડી આપવાનું સામે આવ્યું છે. ઓપરેશન ગ્રુપ દ્વારા 51 વર્ષીય નરેન્દ્રસિંહ જાડેજા, 66 વર્ષીય પરેશ શાહ તેમજ 48 વર્ષીય આશિષ ભટ્ટ સહિતના વ્યક્તિઓને ઝડપીને તપાસ અર્થે વન વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમનો ભંગ કરનારા વ્યક્તિઓ ऊपर વોચ રાખવામાં આવી રહી હતી. જે દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે, લીમડા ચોક પાસે ત્રણ જેટલા વ્યક્તિઓ એમ્બરગ્રીસ વેચવા માટે ગ્રાહકો શોધી રહ્યા હતા. જે હકીકતના આધારે રેઇડ કરવામાં આવતા એમ્બરગ્રીસ સાથે ત્રણ વ્યક્તિઓ ઝડપાયા હતા. તેમજ એફએસએલના અધિકારીની પણ મદદ લેવામાં આવી હતી. તો સાથે જ 2.97 કરોડોનો એમ્બરગ્રીસનો જથ્થો બીએનએસએસ ની કલમ 106 મુજબ કબજે પણ કરવામાં આવ્યો હતો.
13
comment0
Report
HBHimanshu Bhatt
Nov 06, 2025 14:36:18
Morbi, Gujarat:Morbi जिला के वांकानेर शहर के भीतर देवी-म domestic मढ़ बना कर पिछले दस वर्षों से लोगों को दर्द-पीड़ा दूर करने के नाम पर दवाएं देना, खाने-पीने की चीज़ों के बहाने लोगों के धन लोचना और अंधविश्वास फैला कर उनकी जीवन नौका डूबाने वाले तंत्र पर भारत जन विज्ञान जAthा की टीम ने पुलिस के साथ मिल कर आज रेड की। स्थानीय इलाके में की गई इस छापेमारी में पाया गया कि भुई Hanifaben Pathan ने अपनी माँ-धर्म के नाम पर बीपी, मधुमेह जैसी बीमारियों की दवा देना शुरू किया और लोगों से 2000 से 20000 रुपये तक की मासिक फीस वसूली जाती थी। जAthा के चेयरमैन (Advocate) Jayantbhai Pandya ने बताया कि गुजरात के कई जिलों में अब तक 1279 जगहों पर इस तरह के झूठे उपचार का पर्दाफाश किया गया है और अब वांकानेर शहर में भी कार्रवाई की गई। इससे पहले घटनास्थल पर मृतक की वजह बनी बारबार दवा रोकने के मामले भी सामने आए थे, जिन्हें स्थानीय परिवार ने भारत जन विज्ञान जAthा के साथ साझा किया। डिप्टी एसपी Samir Sardha ने कहा कि जAthा की टीम आम लोगों में अंधविश्वास फैलाकर उनके दान और मूर्ति-धारणा के नाम पर धोखा देती थी और अब इस धंधे को रोकना आवश्यक है ताकि जनता जागरूक हो सके और कानूनी कार्रवाई की जा सके।
14
comment0
Report
HBHimanshu Bhatt
Nov 06, 2025 14:35:59
Morbi, Gujarat:સંકેત: ટંકારા વિધાનસભા વિસ્તારમાં આવતા MORBI તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સરપંચો અને ખેડૂતો આજે કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કમોસમી વરસાદના કારણે કપાસ, મગફળી સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેથી કરીને ખેડૂતો ઉપર આવી પડેલ મુસીબતને ધ્યાને રાખીને ખેડૂતોનું આર્થિક સંકટ દૂર કરવા માટે સરકાર દ્વારા તમામ દેવા માફ કરવાથી તમામ દેવુ પૂર્ણ માફ કરવાની માંગ સત્તાધિકારીઓને પાઠવાઈ છે. ઓક્ટોબર મહીનાના અંતમાં સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ થયો હતો એવી જ રીતે મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં કમોસમી વરસાદ થયું હોવાથી કપાસ, મગફળી સહિતના પાકોમાં નુકસાન થયું છે અને ખેતીમાં થયેલ નુકસાન માટે જિલ્લા પંચાયત દ્વારા તાત્કાલિક ટીમો દોડાવવામાં આવી હતી. ખેડૂતોને થયેલ નુકસાન સામે વળતર ચૂકવવામાં આવે તો ખેડૂતો બેઠા થઈ શકે તેમ નથી તેથી ટંકારા વિધાનસભા વિસ્તારના ગામોમાં 10 જેટલા ગ્રામ્ય વિસ્તારોના સરપંચો, ખેતીવાડી ખેડૂતો અને મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ સહિત દીઠની હાજરીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા તેઓને વળતર નહીં પરંતુ ખેતીના પાક માટે લીધેલ ધિરાણનો દેવા માફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો દેવાંતો દેવું માફ થાય તો જ ખેડૂતો બેઠા થઈ શકે તેમ છે અને વિમા 2020 થી બંધ બન્યો હતો તેને પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ પણ જાહેરમાં ભારવાઈ છે. અહીં ઉલ્લેખનિય છે કે ચોમાસુ પાક લેવા માટે મોરબીમાં કપાસ, મગફળી સહિતના અલગ પાકોનું કુલ મળીને 3.17 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થતું હતું પરંતુ કમોસમી વરસાદના કારણે 2.79 લાખ હેક્ટર જમીનમાં પાક નુકસાન થયું છે. હવે સરકાર દ્વારા કેટલું અને ક્યારે વળતર ચુકવાશે અને દેવા માફ કરવામાં આવશે કે કેમ જેવા મુદ્દા તમામ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. ઉત્તરાયણ બાબતો સહિતના બાઈટ્સ પણ જોડાઈ છે: ბાઈટ 1 - દલસુખભાઈ પટેલ, ખેડૂત, વાંકડા; ბાઈટ 2 - રવિરાજસિંહ પરમાર, પ્રમુખ, સરપંચ એસોસિએશન; ბાઈટ 3 - જીતેન્દ્રભાઈ ઠોરીયા, સરપંચ, માનસર; ბાઈટ 4 - ડાયાભાઇ ઘોડાસરા, સરપંચ, વાંકડા; ბાઈટ 5 - હિકારાશુભાઈ ઉસદડીયા, ખેતીવાડી અધિકારી, મોરબી.
14
comment0
Report
DRDarshal Raval
Nov 06, 2025 14:35:43
Ahmedabad, Gujarat:અમદાવાદ પત્ની એ પ્રેમી સાથે મળી પતિ ની કરેલ હત્યા નો મામલો ક્રાઈમ 브ાન્ચ એ વધુ ત્રણ આરોપીઓની કરી ધરપકડ અગાઉ પોલીસ એ પ્રેમી ઇમરાન નામના શખ્સ ની કરી હતી ધરપકડ રૂબીના સાથે ઇમરાન ને ત્રણ થી ચાર વર્ષ થી પ્રેમ સંબંધ હતો એકાદ વર્ષ પહેલા રૂબીના એ સમીર ને ફોન કરી બોલાવ્યો રહીમ, મોહસીન ને બોલાવી હત્યા ને અંજામ આપ્યો છે.... રૂબી, રહીમ અને મોહસીન ની ધરપકડ કરવામાં આવી ઇમરાન છરી લઈને આવ્યો હતો...રૂબી એ પગ પકડ્યા હતા... રહીમ અને મોહસીન એ હાથ પકડ્યા અને ઇમરાન એ છરી મારી અંદાજે એકાદ વર્ષના બનાવ હતો હત્યા બાદ રહીમ અને મોહસીન તરત નીકળી ગયા હતા હત્યા કર્યા બાદ ચારેક મહિના સુધી તેઓ સુરત રોકાયા હતા
13
comment0
Report
UPUMESH PATEL
Nov 06, 2025 14:31:06
Valsad, Gujarat:વલસાડના ધોબી કુવા ગામેથી ''''ઓપરેશન વાઈટ કડાઈ'''' હેઠળ ૨૨ કરોડના અલ્પ્રાઝોલમ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યા બાદ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ની તપાસનો રેલો હવે કલવાડા ગામ સુધી પહોંચ્યો છે. પકડાયેલા મુખ્ય આરોપીઓની રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં વધુ એક ગુપ્ત ઠેકાણાનો ભાંડો ફૂટ્યો છે. વીઓ DRI ની કસ્ટમડીમાં રહેલા ફેક્ટરી માલિકો ચંદ્રકાન્ત ચેદા અને અશોક પીઠારીયાની ગહન પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીના અધિકારીઓ સમક્ષ આરોપીઓ દ્વારા બહિ BRAND BREAK થતા ખાતરી કરી હતી કે ધોબી કુવાની ફેક્ટરી ઉપરાંત, તેમણે અન્ય સ્થળે પણ મોટો પ્રમાણમાં ડ્રગ્સ અને કાચો માલ છુપાવીને રાખ્યો હતો. આશોકની કબૂલાત મુજબ, તેમણે વલસાડ તાલુકાના કલવાડા ગામ ખાતે આવેલી વાડીમાં છુપાવી થયેલી મકાન બનાવ્યું હતું, જે ગોડાઉન તરીકે ઉપયોગમાં આવતું હતું. આ બાતમી મળતા જ DRI ની ટીમ કલવાડા ગામે પહોંચી હતી અને આરોપીઓએ બતાવેલી જગ્યા પર દરોડો પાડી દીધો હતો. આ મકાનની તલાશી લેતાં વધુ મોટો જથ્થો હાથ લાગ્યો હતો. સ્થળ પરથી ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતું કાચું મટીરીયલ કબ્જે કરવામાં આવ્યું છે. આ સાથે જ, આ રેકેટનું કદ ધારણા કરતાં ઘણું મોટું હોવાનું સ્પષ્ટ થયું છે. કોર્ટે આરોપીઓના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હજુ રિમાન્ડનો સમયગાળો પૂર્ણ થાય તે પહેલાં જ DRI ને આ બીજી મોટી સફળતા મળી છે. DRI હવે આ તપાસમાં જુઓ છે કે આ ડ્રગ્સ નેટવર્કના તાર અન્ય કયા રાજ્યો કે સંઘપ્રદેશો સાથે જોડાયેલા છે અને આ ગેરકાયદे કારોબારમાં કયા મોટા માથાઓ સામેલ છે. તપાસ એજન્સીને આશંકા છે કે આગામી દિવસોમાં હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે. બાઈટ : વોક થ્રુ
14
comment0
Report
AKArpan Kaydawala
Nov 06, 2025 14:11:29
Ahmedabad, Gujarat:અમદાવાદ એએમસી હવે પીઆર એજન્સી રાખી પબ્લિસિટિ કરશે એએમસી દર મહિને ચાર લાખ રૂપિયા પીઆર એજન્સી પાછળ ખર્ચ કરશે એએસમી અલાયદો પબ્લિસિટી વિભાગ હોવા છતાં એજન્સી નિમણૂક શહેરના વિકાસ કામો અને એએમસી ચાલતી કાર્ય કી પબ્લિસિટી કરશે એએમસી સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીનો દાવો શહેરનો વ્‌પાપ વધારો્તો હોવાથી લોકો સુધી માહિતી મોકલવી જરૂરી એએસમીમાં નવી ૬૩૬ અધિકારી-કર્મચારીઓની ભરતી કરાશે ઇજનેર વિભાગમાં નવી ભરતી કરાશે એડિ સિટી ઇજનેર - ૦૭ ડે સિટી ઇજનેર - ૧૭ આસી સિટી ઇજનેર - ૪૮ આસી ઇજનેર - ૧૬૮ ટેકનીકલ સુપરવાઈઝર- ૩૯૬ શહેરમાં રોડ રસ્તા , ડ્રેનેજ વિભાગ , બ્રિજની વિવિધ કામગીરી ચાલી રહી છે શહેરમાં પ્રોજેક્ટ અંતર્ગત તેમજ ઝોન કક્ષાએ કામો ચાલે છે ઝોન કક્ષાએ વધી રહેલા કામની પગલે નવી ભરતી જરૂરી ડોગ બાઈટ નાં વધતા કિસ્સાને લઇને નિર્ણય કરાયો કૂતરા માટે ઊભી કરવામાં આવશે 2 હોસ્ટેલ આવો બનાવ બને ત્યારે 15 દિવસ કૂતરા ને રાખવામાં આવશે કૂતરાને સારવાર આપી નોર્મલ થશે ત્યાર બાદ જે તે સ્થળે પરત છોડવામાં આવશે તો બીજી તરફ UHC - CHC ડોગ વેક્સિન માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે બાઈટ : દેવાંગ દાણી, ચેરમેન- સ્ટેન્ડિંગ કમિટી, AMC
14
comment0
Report
BPBurhan pathan
Nov 06, 2025 13:52:25
Anand, Gujarat:એન્કરઃ આણંદ શહેરમાં તુલસી ગરનાળા નજીકથી નકલી પોલીસ બની ફરતા મોંઞરના યુવકને આણંદ શહેર પોલીસે ઝડપીને ઞુનો નોંધીને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. આરોપી યુવકની રીમાન્ડ દરમિયાન કરેલ પુછપરછ દરમિયાન છેલ્લા ત્રણ વર્ષથી નકલી પોલીસ બનીને ફરતો હોવાનું બહાર આવવા પામ્યું છે. વીઓઃ મોગર ગામની રધુકુળ સોસાયટીમાં રહેતો સુરેંદ્રસિંહ ભરતસિંહ લુહાર પોલીસ કર્મચારી ન હોવા છતાં પોતે પોલીસમાં છે તેવુ દર્શાવાના ઈરાદાથી પોલીસનું બનાવટી આઈ કાર્ડ બનાવી ઉપયોગ કરી પોતાની ગાડીમાં આગળના ભાગે કાચ આગળ મોટી અંગ્રેજી માં લખેલ પોલીસ લખેલી નંબર પ્લેટ રાખી ફરતો હોવાની બાતમી મળતા આણંદ ટાઉન પોલીસે તુલસી ગરનાળા રોડ પર કાર લઈને benches ઉભેલા સુરેન્દ્રસિંહ લુહારને ઝડપી પાડી તેની પુછપરછ કરતા પ્રથમ તો તેણે પોતે પોલીસ કોન્સટેબલ હોવાની ઓળખ આપી પોતાનુ પોલીસનું નકલી ઓળખપત્ર બતાવેલ જેથી પોલીસને પૂછપરછ કરતા જ સુરેન્દ્રસિંહ ભાંગી પડયો હતો અને તેણે નકલી પોલીસ તરીકે ફરતો હોવાનું તેમજ પોલીસનું નકલી કાર્ડ બનાવ્યું હોવાની કબુલાત કરી હતી. વીએસઃ પોલીસોન કારની તલાસી લેતા કારમાંથી અંગ્રેજીમાં પોલીસ લખેલી નેમ પ્લેટ મળી આવી હતી તેમજ એબીસી ટીવી ચેનલ લખેલું પ્રેસ કાર્ડ મળી આવતા પોલીસે તેને કબ્જે કર્યું હતું તથા પોલીસે તેની ધરપકડ કરી તેની વિરુદ્ધ ઞુનો નોંધીને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરતા કારણેતેનાં એક દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. વીએસઃનકલી પોલીસ બનીને રોફ જમાવતો આરોપી સુરેંદ્રસિંહ લુહાર છેલ્લા ત્રણ વર્ષથી નકલી પોલીસ बनीને ફરતો હતો હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું છે. જેથી તેને નકલી પોલીસ બની તોડ કર્યા છે કે લોકોની પાસેથી પૈસા પાડાવ્યા છે કે કેમ તે અંગે પુછપરછ હાથ ધરી છે. બાઈટઃ રિદ્ધિ ગુપ્તે (ડીવાયએસપી) Burhan Pathan ઝી મીડિયા આણંદ
14
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Nov 06, 2025 13:15:58
Karantha, Gujarat:ભારત પર્વ, એ ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ, કલા, હસ્તકલા અને ઉજાગર કરતો એક મનોરમ અને જીવંત ઉત્સવ ઐતિહાસિક ઉજવણી થઈ રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજ્યંતિના અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે સૌ પ્રથમવાર ઉજવાઈ રહેલ ભારત પર્વમાં દરેક પ્રાંત પોતાની વિશિષ્ટ પરંપરા, સ્વાદ, સંગીત અને સર્જનાત્મકતાનો પરિચય આપે છે. ત્યારે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાર્થક કરતા ભારત પર્વમાં ગોવાના હસ્તકલાકારે નાળિયərlər કાછલીની હસ્તકલાએ સૌનું ધ્યાન કેન્દ્રિત કરી દરિયાઈ વિસ્તારની ઓળખ બની છે. ભારત પર્વમાં સહભાગી બનતા હસ્તકલાકાર વિજયદત્તા લોટલીકરે જણાવ્યું, એકતાનગર ખાતે ભારત પર્વમાં ભાગ લેવાનો અવસર મળ્યો છે. અહીં ગુજરાતના લોકો અને પર્યટકોનો પ્રતિસાદ અદભૂત રહ્યો. સૌએ અમારા ઉત્પાદનો પ્રત્યે ભારે રસ દાખવ્યો અને ઘણી ખરીદારી પણ કરી છે. લોટલીકરે કહ્યું કે, સમુદ્ર અને નાળિયેરની હેન્ડીક્રાફ્ટ મારી ઓળખ બની છે. જ્યાં માટી અને લાકડામાંથી જે કલા રચાય છે. ત્યાં અમે નાળિયેરની કાછલીથી બનેલા આ હસ્તકલા ઉત્ дурો પ્રક્રિયાઓમાં દીવા, દાગીના, વાસણો, લાઇટ શેડ્સ, જ્વેલરી, ડેકોરેટિવ આર્ટના આર્ટિકલો બનાવીએ છીએ. દરેક કૃતિમાં કારીગરોની સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદના ઝળકતી જોવા મળે છે. સ્થાનિક અને વિદેશી મુલાકાતીઓએ આ કૃતિઓની ખરીદી કરી અને ગોવાની પરંપરાને નજીકથી અનુભવી રહ્યા છે. બાઈટ - વિજયદત્તા લોટલીકર (હસ્તકલાકાર-ગોવા)
14
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 06, 2025 13:13:02
Rajkot, Gujarat:એંકર : રાજકોટ શહેરને લુખ્ખાતત્વો દ્વારા બાનમાં લેવામા આવતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાનો શરૂ કરવામાં આવ્યું છે. ગત પ્રસંગમાં મંગળા રોડ પર મૂર્ધા ગેંગ અને પૈંડા ગેંગના સભ્યો વચ્ચે સરા જાહેર ફાયરિંગ કરવામાં આવતા રાજકોટ શહેર પોલીસની શાખ પર બટ્ટો લાગ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા ગુનેગારોની શાન ઠેકાણે લાવવા માટે ઓપરેશન લુખ્ખા શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા નાઇટમાં કોમ્બિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. તો સાથે જ લુખ્ખા તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરના પ્રദ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રૂખડિયા પરા વિસ્તારમાં નામચીન બુટલેગર રાજેશ ઉર્ફે ડોનિયો ચૌહાણ દ્વારા ખડકવામાં આવેલા ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. રાજકોટ શહેર પોલીસ દ્વારા મનપા સાથે સંકલન કરીને નામચીન હિસ્ટ્રી શીટર દ્વારા સરકારી જમીન પર করা અનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું હતું. રાજેશ ઉર્ફે ડેનિયા વિરુદ્ધ પ્રોહીબિશન, મારામારી, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુના દાખલ થઈ ચૂક્યા છે. તેમજ અગાઉ અરૉપી વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવેલ છે.
13
comment0
Report
DPDhaval Parekh
Nov 06, 2025 13:07:45
Navsari, Gujarat:ભારત સરકાર દ્વારા શહેરોની મિલકતોને પ્રોપર્ટી કાર્ડ આપવા અને તેના નકશાને સુવ્યવસ્થિત કરવા માટે પાયલેટ પ્રોજેક્ટ નકશા જાહેર કર્યો છે. નવસારી શહેરમાં પણ નકશા પ્રોજેક્ટ હેઠળ આવતી કાલથી ડ્રોન સર્વે શરૂ થવા જઈ રહ્યું છે. જે માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને અલગ અલગ ભાગોમાં વિભાજિત કરીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. નવસારી વિજલપોર નગરપાલિકા 1 જાન્યુઆરી, 2025 થી મહાનગર પાલિકામાં પરિવર્તિત થઈ છે. મહાનગર પાલિકા બન્યા બાદ શહેરના વિકાસને તંત્ર દ્વારા વેગ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. દરમિયાન ભારત સરકાર દ્વારા શહેરોનો એક વ્યવસ્થિત નકશો બને અને શહેરમાં આવેલી મિલકતોના પ્રોપર્ટી કાર્ડ તૈયાર થાય એવા ઉદ્દેશ્ય સાથે નકશા પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો છે. પ્રાથમિક તબક્કે ગુજરાતમાં છ શહેરોમાં નકશા પ્રોજેક્ટ હેઠળ ડ્રોન સર્વે બાદ ગ્રાઉન્ડ ટ્રૂટિંગ સાથે ટેકનિકલ ખામીઓને દૂર કરીને નકશાને ફાઇનલ કરવામાં આવશે. જેમાં નવસારી મહાનગર પાલિકાનો પણ સમાવેશ થશે. અંદાજે 74 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા નવસારી શહેરમાં 13 વોર્ડની અંદર રહેણાંક અને વ્યવસાયિક તમામ મિલકતોનો આવતી કાલ 7 નવેમ્બરેથી 11 નવેમ્બરે દરમિયાન ડ્રોન સર્વે કરવામાં આવશે. ત્યારબાદ DLR,_CT સર્વે,provખા અને મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગના કર્મચારીઓની ટીમ દ્વારા ગ્રાઉન્ડ ટ્રૂતિંગ થકી સર્વે કરાશે. સર્વે બાદ તમામ મિલકત ધારકોને હક્ક ચોક્કસ નક્કી કરવામાં આવશે અને તેની નોટિસો પ તમને પાઠવી ટેકનિકલ ખામીઓને દૂર કર્યા બાદ ફાઇનલ નકશો તૈયાર કરાશે. શહેરનો નવો નકશો બનતા દરેક મિલકત ધારકોને કાયદાકીય રીતે પ્રોપર્ટી કાર્ડ મળશે. જેથી તેમને ભવિષ્યમાં લોન કે अन्य કાર્યવાહી માટે સરળતા રહેશે. સાથે શહેરમાં કયા વિસ્તારમાં રહેણાંક મિલકતો વધુ છે અને કયા જિલ્લામાં વ્યવસાયિક મિલકતો વધારે છે એની માહિતી મળતા શહેરના વિકાસ પ્રોજેક્ટ માટે પણ અને તેના માટે ગ્રાન્ટ મેળવવાના મહત્વની માહિતી મળી રહેશે.
14
comment0
Report
DRDarshal Raval
Nov 06, 2025 13:07:10
Ahmedabad, Gujarat:अहमदाबाद: रणिप शाक मार्केट, सरदार पटेल चौक के पास स्थित नकली ज्वेलर्स की दुकान में एक महिला के साथ लूट की कोशिश हुई। व्यापारी के साहसपूर्ण कदम के कारण लूट का प्रयास असफल रहा। ज्वेलर्स की दुकान का वीडियो वायरल हुआ। घटना 3 नवंबर दुपहर की है; CCTV फुटेज सोशल पर वायरल है। खरीदारी के बहाने आई महिला ने व्यापारी पर मिर्च पाउडर फेंका ताकि लूट सके; mắt में पड़ते ही मौके पर मौजूद लोगों ने हस्तक्षेप किया और व्यापारी ने उसे लाफा मारकर भगाया। पुलिस ने शिकायत दर्ज कर जांच शुरू कर दी है; CCTV आधार पर महिला की पहचान की जा रही है और आगे की जांच जारी है। महिला भागकर शाक मार्केट की तरफ चली गई थी।
14
comment0
Report
GDGaurav Dave
Nov 06, 2025 12:32:13
Rajkot, Gujarat:એન્કર-જે ઘરમાં ખાધુ તે જ ઘરમાં ખાતર પાડ્યું વાત છે રાજકોટના માલવ વિદ્યાનગર સોસાયટીમાં જ્યાં એક મહિલા જ્યાં કેરટેકર તરીકે કામ કરતી હતી તે જ ઘરમાં ચોરી કરી હતી. વૃધ્ધાની એકલતાનો લાભ લઈને ઘરમાંથી ૧૧ લાખના સોના ચાંદીના દાગીના ચોરી કરી. પોલીસે આ કેસમાં બસંતી બબલીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જે ઘરમાં ખાઘું તે જ ઘરમાં કર્યો છેદ.. કેરટેકર મહિલાએ કરી લાખોની ચોરી બંટી બબલીની જોડીની પોલીસે કરી ધરાપક રાજકોટના માલવિયાન્યગર પોલીસ સ્ટેશનમાં ગત ૨ નવેમ્બરના રોજ ફરિયાદ નોંધાઈ હતી જેમાં માલવિયાનગર સોસાયટીમાં રહેતાં એક વૃદ્ધ મહિલા ઘરમાંથી ૧૧.૨૦ લાખ રૂપિયાના સોનાના ચાંદીના દાગીના ચોરી થયાની જાણ થઈ હતી. આ આધારે પોલીસે તપાસ કરતા આ જ ઘરમાં કામ કરતી ઘરઘાટી મહિલાએ ચોરી કરવાની બાબતો સામે આવી હતી. ચોરીના આ ઘટનામાં પોલીસ કરચાણમાં ભાવના ભુત નામની ઘરઘાટી મહિલાએ તેના સાથી આશિષ પરમાર સાથે મળીને સોનાના દાગીના ચોરી કરેલી હોવાની કબૂલાત આપી હતી જે આધારે શોધગ્રસ્તે ભાગ્યે પકડ્યો હતો. બાઇટ-બી બિબી બસિયા, એસીપી, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ વિઓ ૩ હાલ પોલીસ આ કેસમાં સંભવિત રીતે બંટી બબલીના તપાસ ચાલુ કરી છે. પોલીસને આ કેસમાં ૯ લાખ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો છે અને આ સાથે ઘરઘાટી તરીકે કામ કરતી મહિલાએ અન્ય ચીજવસ્તુઓની ચોરી કરી છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. જોવાનું રહેશે પોલીસ તપાસમાં શું સામે આવે છે. ગૌરવ દવે, ઝી 24 કલાક, રાજકોટ
14
comment0
Report
Advertisement
Back to top