Back
IIM अहमदाबाद ने बिज़नेस एनालिटिक्स और AI के लिए दो साल का MBA शुरू किया
GPGaurav Patel
Nov 06, 2025 12:00:04
Ahmedabad, Gujarat
વિશ્વ જ્યારે ટેક્નોલોજી અને AI તરફ આગળ વધી રહ્યું છે ત્યારે બજારો હવે ડેટા આધારિત فیصلہ કરી રહ્યા છે ત્યારે યુવાઓ પણ એવી સ્કીલ ઈચ્છે છે કે જેઓ પ્રોડક્ટિવ ઈન્ટેલિજેન્ટ અને ગ્રોથ રેટિંગ ઓર્ગેનાઈઝેશન બનાવવામાં મદદ કરે અને તેને જ લઈને વિશ્વની જાણીતી સંસ્થા IIM અમદાવાદ દ્વારા બે વર્ષના બ્લેન્ડેડ એમબીએ પ્રોગ્રામ ઇન બિઝનેસ એનાલિટિક્સ અને એઆઈ લોન્ચ કરવામાં આવ્યો છે. બે વર્ષના પ્રોગ્રામમાં 90 વિદ્યાર્થીઓને ઇન્ટેક રહશે.. પેહલા ઇન્ટરનેટ એરા કહેવામાં આવતો હતો પરંતું હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ નો જમાનો ક્હેવામાં આવે ત્યારે વિશ્વ ની જરૂરિયાત છે કે યુવાઓ AI સમજે અને તેનો વધુમાં વધુ ઉપયોગ કરે. આગામી સમયમાં ઇન્ડસ્ટ્રી માં તેની તાતી જરૂરિયાત ઉભી થનાર છે ત્યારે જ IIM દ્વારા આ કોર્સ ને શરૂ કરીને IIM એ પ્રકાર ના પ્રોગ્રામ્સ ડિઝાઇન કર્યો છે جنهن મારફત ડેટા, એઆઈ અને સાઉન્ડ મેનેજરિયલ જજમેન્ટ દ્વારા વિવિધ ક્ષેત્રોના પ્રશ્નો ઉકેલ લાવી શકે.પ્રોફેસર અનિંદ્ય ચક્રબર્તીએ જણાવ્યું હતો કે વિદ્યાર્થીએ કોઈપણ વિષયમાં માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% અનુકૂળ ગુણ મેળવવા અનિવાર્ય છે... સાથે સાથે CAT GMAT , GRE ટેસ્ટ પાસ કરે અથવા IIM ની એન્ટ્રસ ટેસ્ટ આપે. હોવી જોઈએ અથવા IIM ની એન્ટ્રસ ટેસ્ટ આપવાની રહશે..વર્કિંગ પ્રોફેશનલ્સ અને ઉદ્યોગસાહસિકો માટે ત્રણ વર્ષના ગ્રેજ્યુએશન પછી ઓછામાં ઓછા ત્રણ વર્ષનો ફુલ ટાઇમ અનુભવ, અથવા ચાર વર્ષના ગ્રેજ્યુએશન પછી ઓછામાં ઓછા બે વર્ષનો ફુલ ટાઇમ અનુભવ જરૂરી છે..at કોર્સ માં 3 મોડ્યુલ ઑફલાઈન જ્યારે અન્ય પ્રોગ્રામ ઑનલાઈન રહેશે... આ માટે વિદ્યાર્થીએ 20 લાખ ફી ભરવી પડશે..
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
UPUMESH PATEL
FollowNov 06, 2025 14:31:060
Report
AKArpan Kaydawala
FollowNov 06, 2025 14:11:293
Report
BPBurhan pathan
FollowNov 06, 2025 13:52:254
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 13:37:1913
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 06, 2025 13:15:5814
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 06, 2025 13:13:0213
Report
DPDhaval Parekh
FollowNov 06, 2025 13:07:4514
Report
DRDarshal Raval
FollowNov 06, 2025 13:07:1014
Report
GDGaurav Dave
FollowNov 06, 2025 12:32:1314
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 12:03:2814
Report
NBNARESH BHALIYA
FollowNov 06, 2025 12:00:4314
Report
AKAshok Kumar
FollowNov 06, 2025 11:47:1914
Report
PTPremal Trivedi
FollowNov 06, 2025 11:43:4714
Report
AKArpan Kaydawala
FollowNov 06, 2025 11:40:0013
Report