Back
एक भारत श्रेष्ठ भारत: एकता नगर में भारत पर्व, गोवा के हस्तकला ने धूम मचाई
JDJAYESHBHAI DOSHI
Nov 06, 2025 13:15:58
Karantha, Gujarat
ભારત પર્વ, એ ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ, કલા, હસ્તકલા અને ઉજાગર કરતો એક મનોરમ અને જીવંત ઉત્સવ ઐતિહાસિક ઉજવણી થઈ રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજ્યંતિના અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે સૌ પ્રથમવાર ઉજવાઈ રહેલ ભારત પર્વમાં દરેક પ્રાંત પોતાની વિશિષ્ટ પરંપરા, સ્વાદ, સંગીત અને સર્જનાત્મકતાનો પરિચય આપે છે. ત્યારે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાર્થક કરતા ભારત પર્વમાં ગોવાના હસ્તકલાકારે નાળિયərlər કાછલીની હસ્તકલાએ સૌનું ધ્યાન કેન્દ્રિત કરી દરિયાઈ વિસ્તારની ઓળખ બની છે. ભારત પર્વમાં સહભાગી બનતા હસ્તકલાકાર વિજયદત્તા લોટલીકરે જણાવ્યું, એકતાનગર ખાતે ભારત પર્વમાં ભાગ લેવાનો અવસર મળ્યો છે. અહીં ગુજરાતના લોકો અને પર્યટકોનો પ્રતિસાદ અદભૂત રહ્યો. સૌએ અમારા ઉત્પાદનો પ્રત્યે ભારે રસ દાખવ્યો અને ઘણી ખરીદારી પણ કરી છે. લોટલીકરે કહ્યું કે, સમુદ્ર અને નાળિયેરની હેન્ડીક્રાફ્ટ મારી ઓળખ બની છે. જ્યાં માટી અને લાકડામાંથી જે કલા રચાય છે. ત્યાં અમે નાળિયેરની કાછલીથી બનેલા આ હસ્તકલા ઉત્ дурો પ્રક્રિયાઓમાં દીવા, દાગીના, વાસણો, લાઇટ શેડ્સ, જ્વેલરી, ડેકોરેટિવ આર્ટના આર્ટિકલો બનાવીએ છીએ. દરેક કૃતિમાં કારીગરોની સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદના ઝળકતી જોવા મળે છે. સ્થાનિક અને વિદેશી મુલાકાતીઓએ આ કૃતિઓની ખરીદી કરી અને ગોવાની પરંપરાને નજીકથી અનુભવી રહ્યા છે.
બાઈટ - વિજયદત્તા લોટલીકર (હસ્તકલાકાર-ગોવા)
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RMRaghuvir Makwana
FollowNov 06, 2025 16:22:530
Report
DMDURGESH MEHTA
FollowNov 06, 2025 16:22:400
Report
GDGaurav Dave
FollowNov 06, 2025 14:49:3813
Report
HBHimanshu Bhatt
FollowNov 06, 2025 14:36:1814
Report
HBHimanshu Bhatt
FollowNov 06, 2025 14:35:5914
Report
DRDarshal Raval
FollowNov 06, 2025 14:35:4313
Report
UPUMESH PATEL
FollowNov 06, 2025 14:31:0614
Report
AKArpan Kaydawala
FollowNov 06, 2025 14:11:2914
Report
BPBurhan pathan
FollowNov 06, 2025 13:52:2514
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 13:37:1914
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 06, 2025 13:13:0213
Report
DPDhaval Parekh
FollowNov 06, 2025 13:07:4514
Report
DRDarshal Raval
FollowNov 06, 2025 13:07:1014
Report
GDGaurav Dave
FollowNov 06, 2025 12:32:1314
Report