Back
AMC बजट: नागरिकों के 2607 सुझाव, विपक्ष ने हमला तेज किया
AKArpan Kaydawala
Nov 06, 2025 11:39:44
Ahmedabad, Gujarat
અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનના आगामी નાણાંકીય બજેટનો મામલો
નાગરિકો તરફથી amc ને મળ્યા 2607 સૂચનો
નાણાંકીય વર્ષ 2026-27 માટે નાગરિકોએ આપ્યા સૂચનાઓ
798 ઇમેઇલ મારફતે 2607 સૂચનો મળ્યા
ફરજીયાત સેવાઓ માટે 1795 સૂચન, મરજિયાત સેવાઓ માટે 788 સૂચનો મળ્યા
જ્યારે આવક અને રેવન્યુ જનરેશન માટે 16 સૂચન મળ્યા
આગામી ચૂંટણીને જોતા amc સાશકોએ આગોતરીprocસરીયા કરી નાગરિકોના મત જાણવા કર્યો હતો પ્રયાસ
બજેટના સૂચન મામલે વિપક્ષ કોંગ્રેસના આકરા શાબ્દિક પ્રહાર
ભાજપ ફક્ત લોકોને મોટાઆ મોટી સપના બતાવે છે
પાછલા બજેટના કેટલાય કામ હજી બાકી અને નવા વાયદાની વાત કરે છે
24 કલાક પાણીની વાત વચ્ચે નિયમિત પાણી નથી મળતું
લોકો ઓનલાઇન સેંકડો ફરીયાત કરે છે પણ ઉકેલ નથી આવતો
પ્રજાના ટેક્સના પૈસાનો કાર્યક્રમોમાં ધુમાડો કરવામાં આવે છે
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
BPBurhan pathan
FollowNov 06, 2025 13:52:251
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 13:37:196
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 06, 2025 13:15:5812
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 06, 2025 13:13:0210
Report
DPDhaval Parekh
FollowNov 06, 2025 13:07:4510
Report
DRDarshal Raval
FollowNov 06, 2025 13:07:1011
Report
GDGaurav Dave
FollowNov 06, 2025 12:32:1314
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 12:03:2814
Report
NBNARESH BHALIYA
FollowNov 06, 2025 12:00:4314
Report
GPGaurav Patel
FollowNov 06, 2025 12:00:0414
Report
AKAshok Kumar
FollowNov 06, 2025 11:47:1914
Report
PTPremal Trivedi
FollowNov 06, 2025 11:43:4714
Report
AKArpan Kaydawala
FollowNov 06, 2025 11:40:0012
Report
AKArpan Kaydawala
FollowNov 06, 2025 10:26:4213
Report