Back
राजकोट में गैंगस्टर इलाकों पर पुलिस की बड़ी कार्रवाई, अवैध मकान ढहाए
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 06, 2025 13:13:02
Rajkot, Gujarat
એંકર : રાજકોટ શહેરને લુખ્ખાતત્વો દ્વારા બાનમાં લેવામા આવતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાનો શરૂ કરવામાં આવ્યું છે. ગત પ્રસંગમાં મંગળા રોડ પર મૂર્ધા ગેંગ અને પૈંડા ગેંગના સભ્યો વચ્ચે સરા જાહેર ફાયરિંગ કરવામાં આવતા રાજકોટ શહેર પોલીસની શાખ પર બટ્ટો લાગ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા ગુનેગારોની શાન ઠેકાણે લાવવા માટે ઓપરેશન લુખ્ખા શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા નાઇટમાં કોમ્બિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. તો સાથે જ લુખ્ખા તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરના પ્રദ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રૂખડિયા પરા વિસ્તારમાં નામચીન બુટલેગર રાજેશ ઉર્ફે ડોનિયો ચૌહાણ દ્વારા ખડકવામાં આવેલા ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. રાજકોટ શહેર પોલીસ દ્વારા મનપા સાથે સંકલન કરીને નામચીન હિસ્ટ્રી શીટર દ્વારા સરકારી જમીન પર করা અનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું હતું. રાજેશ ઉર્ફે ડેનિયા વિરુદ્ધ પ્રોહીબિશન, મારામારી, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુના દાખલ થઈ ચૂક્યા છે. તેમજ અગાઉ અરૉપી વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવેલ છે.
13
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowNov 06, 2025 16:22:400
Report
GDGaurav Dave
FollowNov 06, 2025 14:49:3813
Report
HBHimanshu Bhatt
FollowNov 06, 2025 14:36:1814
Report
HBHimanshu Bhatt
FollowNov 06, 2025 14:35:5914
Report
DRDarshal Raval
FollowNov 06, 2025 14:35:4313
Report
UPUMESH PATEL
FollowNov 06, 2025 14:31:0614
Report
AKArpan Kaydawala
FollowNov 06, 2025 14:11:2914
Report
BPBurhan pathan
FollowNov 06, 2025 13:52:2514
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 13:37:1914
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 06, 2025 13:15:5814
Report
DPDhaval Parekh
FollowNov 06, 2025 13:07:4514
Report
DRDarshal Raval
FollowNov 06, 2025 13:07:1014
Report
GDGaurav Dave
FollowNov 06, 2025 12:32:1314
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 12:03:2814
Report