Back
गांधीनगर में अधिकारियों के फोन उठाने का नया फरमान वायरल
DMDURGESH MEHTA
Sept 23, 2025 12:46:30
Gandhinagar, Gujarat
ગાંધીનગર
સામાન્ય રીતે કોઈપણ રાજયકીય પદ અધિકારી, અધિકાર હોય તેનો ફોન ઉપાડવો જોઈએ
કોઈ પરિપત્ર કરીને ફોન ઉપાડવા માટે જણાવી તો એ જો હુકુમી કહેવાય
સામન્ય રીતે પ્રોટોકોલ મુજબ ઉપરના અધિકારીનો ફોન આવે તો ઉપાડવો જોઈએ
મુખ્યમંત્રી કાર્યાલય,મંત્રી કાર્યાલય માંથી સીધા જે તે અધિકારીઓ સાથે વાતચીત કરતા હોય છે
ઘણા અધિકારીઓ ફોન ગમે ત્યારે આવે ત્યારે ના ઉપાડવા જોઈએ તેવું માનતા હોય છે પરંતુ આપણે અધિકારી તરીકે ફોન ઉપાડવો જોઈએ
અત્યારના સમયમાં પદાધિકારીઓનું સ્ટાન્ડર્ડ એવું થઈ ગયું છે કે લોકોમાં રૂવાબ પાડવા માટે ગમે તે ભાષામાં અધિકારીઓ સાથે વાતચીત કરતા હોય છે એટલે ફોન નથી ઉપાડતા હોતા
પદઅધિકારીઓએ કામની અગત્યતા અને સમય સંજોગ જોઈને ફોન કરવા જોઈએ
પદઅધિકારીઓને ખબર જ નથી હોતી કે તેમનો પ્રશ્ન કયા વિભાગમાં આવે છે
બાઈટ
અનિલ પટેલ બાઈટ, નિવૃત્ત IAS અધિકારી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NDNavneet Dalwadi
FollowSept 23, 2025 15:18:150
Report
ARAlkesh Rao
FollowSept 23, 2025 14:30:100
Report
SBShilu Bhagvanji
FollowSept 23, 2025 14:21:530
Report
URUday Ranjan
FollowSept 23, 2025 13:50:113
Report
AKArpan Kaydawala
FollowSept 23, 2025 13:49:593
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 12:09:133
Report
TDTEJAS DAVE
FollowSept 23, 2025 12:01:020
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 11:51:373
Report
GPGaurav Patel
FollowSept 23, 2025 10:33:470
Report
MDMustak Dal
FollowSept 23, 2025 10:32:570
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 10:05:150
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 10:04:470
Report
MDMustak Dal
FollowSept 23, 2025 10:02:480
Report
VSVISHAL SINGH
FollowSept 23, 2025 09:52:042
Report