Back
क्रिप्टो घोटाले में भाड़ाणी दंपत्ति समेत 4.23 करोड़ की ठगी की गिरफ्तारी
CPCHETAN PATEL
Sept 23, 2025 11:51:37
Surat, Gujarat
એકર
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લોભામણી લાલચ આપી નાના વરાછાના ડોક્ટર સહિત તેમના પરિવાર-મિત્રોને ૪.૨૩ કરોડનો ચૂનો ચોપડવાના કેસમાં ઈકો સેલે કચ્છ-અંજારના ભાદાણી દંપતીની ધરપકડ કરી હતી.
વિઓ.1
નાના વરાછામાં ગંગાજમના સોસાયટી પાસે માતૃછાયા સોસાયટીમાં રહેતા વિકાસ વલ્લભ કાકડિયા હોમિયોપેથિક ડોક્ટર છે. કચ્છમાં રહેતા મિત્ર હસ્તક જયેશ પટેલ સાથે પરિચય થયો હતો. જયેશ પટેલે મોટાપાયે દેશભરમાં પરફ્યુમનો બિઝનેસ કરતો હોવાની પણ વાત કરી હતી. જયેશે બહારથી ૨૦૦૦-૨૫૦૦માં પરફ્યુમ મંગાવી ૧૦-૧૨ હજારમાં વેચે છે એવી પણ પણ ડંફાશ મારી હતી. તેઓની KKP Ring ટ્રેડર્સ નામની કંપની છે. જેમાં ક્રિપ્ટો ટ્રેડિંગનો મોટો બિઝનેસ ચાલે છે. રોકાણ કરશો તો દર મહિને ૪થી ૫ મહિને નફો મળશે એવી લાલચ આપી હતી. ડો. કાકડિયાએ પરિવારના સભ્યો અને મિત્રોના નાણાં જયેશના પત્ની દીપા પટેલ અને માતા કસ્તુરબેન પટેલના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. કુલ ૮૫ સ્લીપ થકી ૩.૭૮ કરોડ રોકડા અને ઓનલાઈન બેંક મારફતે ૨.૭૧ કરોડ મળી જયેશ પટેલને ૬.૫૦ કરોડ રોકાણ પેટે આપ્યા હતા. જેમાંથી પ્રોફિટના ૨.૩૧ કરોડ આપ્યા હતા બાકીના ૪.૨૩ કરોડ ચૂકવવામાં આનાકાની કરાઈ હતી. જયેશે એમઆઈ કંપનીનો ફોન આપી ઓફલાઈન બિટકોઈન વોલેટમાં ૫ બિટકોઈન સિક્યોરિટી પેટે આપ્યા હોવાનો ઝાંસો આપ્યો હતો. જે એપ ચેક કરાવતા ફેક હોવાનું માલૂમ પડયું હતું. ગત વર્ષે નવરાત્રિમાં જયેશના ઘરે જઈ ઉઘરાણી કરી તો જયેશ, તેની માતા અને પત્નીએ એલફેલ બોલી ધાક-ધમકી આપી તેઓને તગેડી મૂક્યા હતા. છેતરપિંડીનો અહેસાસ થતા ડો. કાકડિયાએ ક્રાઈમ બાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં જયેશ પટેલ, તેની પત્ની દીપા અને માતા કસ્તુરબેન સામે રૂપિયા ૪.૨૩ કરોડની ઠગાઈનો ગુનો નોંધ્યો હતો. જે કેસમાં ઈકો સેલે ગતરોજ જયેશ હસમુખ પટેલ (ભાદાણી) અને તેની પત્ની દીપાની ધરપકડ કરી હતી.
બાઈટ..કરણરાજ વાઘેલા. ડીસીપી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SBShilu Bhagvanji
FollowSept 23, 2025 14:21:530
Report
URUday Ranjan
FollowSept 23, 2025 13:50:110
Report
AKArpan Kaydawala
FollowSept 23, 2025 13:49:592
Report
DMDURGESH MEHTA
FollowSept 23, 2025 12:46:300
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 12:09:130
Report
TDTEJAS DAVE
FollowSept 23, 2025 12:01:020
Report
GPGaurav Patel
FollowSept 23, 2025 10:33:470
Report
MDMustak Dal
FollowSept 23, 2025 10:32:570
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 10:05:150
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 10:04:470
Report
MDMustak Dal
FollowSept 23, 2025 10:02:480
Report
VSVISHAL SINGH
FollowSept 23, 2025 09:52:042
Report
AKArpan Kaydawala
FollowSept 23, 2025 09:07:291
Report
KBKETAN BAGDA
FollowSept 23, 2025 09:07:204
Report