Back
सुरत SOG ने फ्लोटिंग गोल्ड के तीन आरोपियों को गिरफ्तार किया, कीमत 5 करोड़
CPCHETAN PATEL
Sept 23, 2025 10:04:47
Surat, Gujarat
2309ZK_SRT_WHEAL_MACHHALI
એન્કર :સુરતમાંથી ફરી એક વખત ફ્લોટિંગ ગોલ્ડ સાથે ત્રણ આરોપીઓને શહેર SOG એ ઝડપી પાડ્યા છે.આંતરાષ્ટ્રીય બજારમાં એ ફ્લોટિંગ ગોલ્ડ ની કિંમત કરોડો માં આંકવામાં આવી રહી છે.જ્યાં રૂપિયા પાંચ કરોડથી વધુની કિંમતના ફ્લોટિંગ ગોલ્ડ (સ્પર્મ વહેલ માછલીની ઉલટી) કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.ઝડપાયેલા આરોપીઓમાં બે વેરાવળ ના વતની છે, જે લોકોને વેરાવળ ના દરિયા કાંઠેથી આ ગોલ્ડ ફ્લોટિંગ મળ્યું હતું.જ્યારે ત્રીજો આરોપી નવસારી નો વતની છે.જે સુરત વેચવા આવતા શહેર sog એ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
વી ઓ 1 :આજકાલ સ્પર્મ વહેલ માછલી ની ઊલટી ની બજારમાં કરોડો ની કિંમત આંકવામાં આવે છે.જે કારણ છે કે કેટલાક તત્વો સ્પર્મ વહેલ માછલી ની ઊલટી વેચી રોકડી કરવાના ઇરાદા સાથે ગ્રાહકોની શોધમાં ફરતા હોય છે.આવું જ કંઈક જોવા મળ્યું છે ડાયમંડ સિટી સુરતમાં.જ્યાં ફરી એક વખત શહેર sog એ કરોડોની કિંમતની સ્પર્મ વહેલ માછલી ની ઊલટી સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.જેમાં બે આરોપીઓ મૂળ વેરાવળ ના વતની છે.
સુરત sog ની માહિતી મળી હતી કે મૂળ વેરાવળ થી સ્પર્મ વહેલ માછલીની ઉલટી (ફ્લોટિંગ ગોલ્ડ) વેચવા ત્રણ શખ્સો અડાજણ ના પાલ વિસ્તારમાં ફરી રહ્યા છે.જે માહિતીના આધારે sog ની ટીમે વોચ ગોઠવી મૂળ વેરાવળના વતની મોઇનુદ્દીન મન્સૂરી અને વસીમ મુલાઉ સહિત નવસારી મરોલીના ઉસામાં ખાન પઠાણ ને ઝડપી પાડ્યા હતા.જે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી તલાશી લેતા સ્પર્મ વહેલ માછલી ની ઊલટી મળી આવી હતી.fsl અને વન વિભાગને સાથે રાખી તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ આ પદાર્થ સ્પર્મ વહેલ માછલીની ઉલટી ( ગોલ્ડ ફ્લોટિંગ )હોવાનું સામે આવ્યું હતું.જેની આંતરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત 5 કરોડથી વધુની હોવાનું સામે આવ્યું હતું.
સ્પર્મ વહેલી માછલી ની ઊલટી વેચવા આવેલા ત્રણેય સખાઓ ને ઝડપી પાડી શહેર sog એ વધુ પૂછપરછ હાથ ધરી હતી.જ્યાં આરોપી મોઇનુદ્દીન મન્સૂરી અને વસીમ મુલાઉ ને આ ઉલટી વેરાવળ ના દરિયા કાંઠેથી મળી હોવાની કબુલાત કરી હતી.વેરાવળ.માં કોઈ ગ્રાહક ન મળતા નવસારી રહેતા આરોપી ઉસામાં ખાન પઠાણ નો સંપર્ક કર્યો હતો.જે આરોપીએ સુરત ખાતે ગ્રાહક કરી ઊલટી વેચી આપવાનું કહેતા બંને વેરાવળ થી સુરત આવ્યા હતા.જ્યાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડી આગળની વધુ તપાસ શહેર sog એ હાથ ધરી હતી.
બાઈટ :રાજદીપસિંહ નકુમ (ડીસીપી સુરત sog )
વી ઓ 2
સ્પર્મ વહેલ માછલી ની ઊલટી ની ગેરકાયદે તસ્કરી મામલે સુરત sog દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં આ બીજો ગુન્હો દાખલ કરી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.જેમ હમણાં સુધી દસ કરોડથી વધુ ની કિંમત ધરાવતી સ્પર્મ વહેલ માછલીની ઉલટી (ગોલ્ડ ફ્લોટિંગ )કબ્જે કરવામાં આવી છે.જેની તસ્કરી કરવી વાઇલ્ડ લાઇફ એક્ટ મુજબ કાયદેસરનો ગુન્હો બને છે.જેમાં સાત વર્ષથી વધુની સજાની જોગવાઈ છે.ભારતમાં સ્પર્મ વહેલ માછલીની તસ્કરી અને વેચાણ પર પ્રતિબંધ છે.જેના કારણે શહેર sog દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.આ સાથે જ sog દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે જો આવી કોઈ તસ્કરી લોકો કરતા હોય તો સામેથી આવી પોલીસને જાણ કરે.અન્યથા પોલીસ આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરશે.
સુરત બ્રેકિંગ
સુરત એસોજીને મળી મોટી સફળતા
વેલ માછલી ની ઉલટી (એબરગ્રીસ ) ઝડપી પાડવામાં આવ્યું
SOG પોલીસે પાલ વિસ્તાર માંથી 3 લોકો કરી ધરપકડ
પોલીસે 5 કિલો અદાજીલ 5 કરોડ મુદ્દામાલ કર્યો કબ્જે
આરોપી આ એબરગ્રીસ વેરાવળ લઇને સુરત વેચવા આવ્યા
આ સમગ્ર ઘટના પોલીસ કમિશનર તેમના બાતમીદર બાતમી આપી હતી અને પોલીસ કમિશનર sog પોલીસ રેડ કરી આરોપી ઝડપી પાડવામાં આવ્યા હતા
બાઈટ.. રાજદીપ સિંહ નકુમ.
ડીસીપી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 23, 2025 11:51:370
Report
GPGaurav Patel
FollowSept 23, 2025 10:33:470
Report
MDMustak Dal
FollowSept 23, 2025 10:32:570
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 10:05:150
Report
MDMustak Dal
FollowSept 23, 2025 10:02:480
Report
VSVISHAL SINGH
FollowSept 23, 2025 09:52:040
Report
AKArpan Kaydawala
FollowSept 23, 2025 09:07:291
Report
KBKETAN BAGDA
FollowSept 23, 2025 09:07:204
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 09:07:090
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 09:07:000
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 09:06:520
Report
DMDURGESH MEHTA
FollowSept 23, 2025 09:06:400
Report
GDGaurav Dave
FollowSept 23, 2025 08:15:310
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 08:06:581
Report