Back
वापी की सड़कों पर कांग्रेस का जमकर प्रदर्शन: जल्द पूरा हो पुल-निर्माण
NJNILESH JOSHI
Sept 09, 2025 08:20:11
Vapi, Gujarat
ઔદ્યોગિક નગરી વાપીમાં રસ્તાઓની ખરાબ હાલતને લઈ કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું .અને PWD ઓફિસ ની સામે ચાર રસ્તા પર કોંગ્રેસ કાર્યકર્તાઓએ સરકાર અને જવાબદાર વિભાગ સામે ઉગ્ર સુત્રોચારો કર્યા હતા. અને વહેલી તકે કામગીરી પૂરી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ચોમાસાની શરૂઆતથી જ ઔદ્યોગિકનગરી વાપીના રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. જો કે સૌથી મોટી સમસ્યા વાપી રેલવે ઓવરબ્રિજની છે .રેલવે નો જુનો પૂલ તોડી અને નવા પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે.. જો કે ત્રણ વર્ષ વીતી ગયા છતાં પણ બ્રિજનું કામ પૂરું નહીં થયું હોવાથી લોકો પરેશાની નો સામનો કરી રહ્યા છે . બ્રિજનું કામ ગોકળગતિએ ચાલતું હોવાથી અત્યારે શહેરના એક તરફથી બીજી તરફ જવા માત્ર ફાટકનો જ સહારો છે. તેમાં પણ આખા શહેરના ટ્રાફિકનું ભારણ હોવાથી લોકો કલાકો સુધી ટ્રાફિકજામ રહે છે. અને લોકોએ પરેશાની નો સામનો કરવો પડે છે. લોકોની આ સમસ્યા ને વાચા આપવા કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.. પી ડબ્લ્યુ ડી ની ઓફિસની સામે વિરોધ પ્રદર્શન કરી અધૂરા બ્રિજનું કામ વહેલી તકે પૂરું કરવામાં આવે અને શહેરના રસ્તાઓનું તાત્કાલિક રીપેરીંગ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી .અને જો ટૂંક સમયમાં કામગીરી શરૂ નહીં થાય તો આગામી સમયમાં કોંગ્રેસ આ મુદ્દે આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી..
બાઈટ:1 ખડું પટેલ
કોંગ્રેસ અગ્રણી
બાઇટ:2 નિમેષ વશી
શહેર પ્રમુખ, વાપી શહેર કોંગ્રેસ
નિલેશ જોશી ઝી મીડીયા વાપી.
લોકેશન - વાપી.
ftp/vapi/sep25/9.9.25/0909zk_vapi_bridge_cong/2 bite/2visual.
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 13, 2025 08:17:050
Report
UPUMESH PATEL
FollowSept 13, 2025 08:16:590
Report
NLNAND LAL
FollowSept 13, 2025 08:03:240
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 07:46:442
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 07:46:391
Report
BPBurhan pathan
FollowSept 13, 2025 06:47:505
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 06:45:221
Report
BPBurhan pathan
FollowSept 13, 2025 06:34:485
Report
NDNavneet Dalwadi
FollowSept 13, 2025 06:33:322
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 06:32:123
Report
RMRaghuvir Makwana
FollowSept 13, 2025 06:32:054
Report
SBShilu Bhagvanji
FollowSept 13, 2025 06:19:0011
Report
KBKETAN BAGDA
FollowSept 13, 2025 06:18:247
Report
NDNavneet Dalwadi
FollowSept 13, 2025 06:16:545
Report
RMRaghuvir Makwana
FollowSept 13, 2025 06:16:046
Report