Back
33 साल पुरानी पानी की टंकी भारी खतरे पर, गाँव में दहशत
RMRaghuvir Makwana
Sept 13, 2025 06:16:04
Botad, Gujarat
SLUG-1309 ZK BTD JARJARIT TAKI
FORMET-PKG
SEND-FTP
REPORTER-RAGHUVIR MAKWANA-9724305108
APPROVAL-STORY IDEA
એન્કર.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનાં ભીમડાદ ગામે 33 વર્ષ જૂની પાણીની ટાંકીએકદમ જર્જરીત હાલતમાં હોવાથી લોકો મા ભય છવાયો છે, તાત્કાલીક ટાંકીને જમીનદોસ કરવા લોકો માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ જર્જરીત ટાંકીને જમીન દોસ કરવાની કાર્યવાહી શરૂ હોવાનું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.
વીઓ.
ગઢડા તાલુકાના ભીમડાદ ગામ દસ હજારની વસ્તી ધરાવતું ગામ છે, ગામને પીવાના પાણી ના વિતરણ કરવા માટે ૧૯૯૩ મા ૧ લાખ ૨૫ હજાર લીટર ની ક્ષમતા વાળી પાણી ની ટાંકી બનાવવામાંઆવી છે, અને આ ટાંકી દ્વારા ગામમા પાણીનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ આ ટાંકી ને 33 વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને હાલ ટાંકી જર્જરિત હાલતમાં છે,
ટાંકીના રેલિંગ તૂટી ગયા છે, પગથિયા ધરાશાયી છે અને ટાંકીનો સ્લેબ લોખંડના સળિયાં પર લટકી રહ્યો છે. જેથી કોઈ પણ સમય અકસ્માત સર્જાઈ તેવી વિસ્તારના લોકોમાં ભય છતાવી રહ્યો છે.
આ ટાંકીની આજુબાજુ ચરમાળીયા દાદાની દેરી, હનુમાનજી મંદિર અને ઘણા રહીશોના મકાનો તેમજ આંગણવાડી આવેલી છે. દરરોજ અહિયાં લોકોની અવરજવર રહે છે, જેના કારણે ટાંકી ધરાશાયી થવાથી મોટી જાનહાનિ થવાની શક્યતા ટાળી શકાતી નથી.
વીઓ.
જર્જરીત પાણીની ટાંકી ને લઈને ગામના આગેવાનોએ તંત્ર મા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી ત્યારે
ગ્રામજનોની માંગ છે કે ટાંકીનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવામાં આવે, તેને જમીન દોસ કરવામાં આવે અને નવી મજબૂત ટાંકી બનાવવામાં આવે.
વીઓ.
ભીમદાડ ગામે આવેલી પાણીની ટાંકી જે એકદમ જર્જરીત હાલતમાં હોવાથી ગ્રામ પંચાયત દ્વારા રજુઆતો મળી છે, ટાકિ જર્જરીત હાલતમાં છે પરંતુ હાલમાં ટાંકી વપરાશ મા છે, તેમજ નવી ટાંકી બનાવવા માટે લગત વિભાગને વાસમો અને પાણી પુરવઠા વિભાગને વાત થયેલ, પાણી પુરવઠા દ્વારા એક સંપ નું કામ પૂર્ણ કરેલું છે, અને અલગ વિસ્તાર માટે સોંપેલી છે, જર્જરીત ટાંકી ને તોડવા માટે ગ્રામ પંચાયત નો ઠરાવ મળેએટલે તોડવાની કામગીરી કરવામા આવશે તેમ ગઢડા તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું ૨
-બાઈટ - 1- રાજભા જાદવ - સદસ્ય ગામ પંચાયત ભીમદાડ.
બાઈટ - 2- ચતુરભાઈ લિંબડીયા - સ્થાનિક.
બાઈટ - 3- પરસોતમભાઈ મકવાણા.
બાઈટ - 4- જગાભાઈ ભરવાડ - સ્થાનિક.
બાઈટ - 5-એ. એ. વાળા - ટીડીઓ ગઢડા.
12
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 13, 2025 10:06:020
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:05:020
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 10:04:130
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:04:030
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:540
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:320
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 10:03:230
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 09:50:581
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 09:50:193
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 08:17:054
Report
UPUMESH PATEL
FollowSept 13, 2025 08:16:597
Report
NLNAND LAL
FollowSept 13, 2025 08:03:245
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 07:46:446
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 07:46:394
Report
BPBurhan pathan
FollowSept 13, 2025 06:47:5010
Report