Back
अमेरिका के टैरिफ से हीरा उद्योग धड़ाम, अमरेली के कलाकार गाँव लौटे
KBKETAN BAGDA
Sept 13, 2025 06:18:24
Amreli, Gujarat
સ્લગ - (હીરામાં મંદી)રત્નકલાકારો ની માઠી દશા
લોકેશન - અમરેલી
રિપોર્ટર - કેતન બગડા
ફોર્મેટ - પેકેજ
એન્કર......
અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ લગાડવામાં આવતા નાના-મોટા ગૃહ ઉદ્યોગોને ભારે ફટકો પડવાની તૈયારી છે ત્યારે ની સિદ્ધિ અસર ડાયમંડ ઉદ્યોગ પર થઈ છે જેથી હાલ રત્ન કલાકારો બેકાર બનવા પામ્યા છે અમુક યુનિટો બંધ કરી દીધા છે.જેથી રત્ન કલાકારો ઉપર તેની અસર જોવા મળી રહી છે. ખાસ કરી સુરત,અમરેલી,ભાવનગર અને જૂનાગઢમાં હીરાના ઉદ્યોગો ધમધમી રહ્યા છે અહીં વિશેષ રોજગારી હીરા ઉદ્યોગમાંથી યુવાનો ને મળી રહી છે ત્યારે કોઈ યુનિટ બંધ થઈ ગયા અને બીજા અન્ય યુનિટો ની સંખ્યા અડધી થઈ જવાથી રત્ન કલાકારો હવે હીરાનો ઉદ્યોગ મૂકી અન્ય વ્યવસાય તરફ વળ્યા છે કોઈકે શાકભાજીનો ધંધો અપનાવ્યો છે તો કોઈ રત્ન કલાકારો પોતાની ખેતી સંભાળી ખેતી કરવા લાગ્યા છે.
વીઓ - 1
અમેરિકાએ ટેરીફ ભારત પર જીકતા તેમની અસર હીરા ઉદ્યોગ માં પણ જોવા મળી રહી છે.ખાસ કરીને ઉદ્યોગોને તેમાં મોટો ફટકો પડશે હીરાનો ઉદ્યોગ છે એ ભારતનો ખૂબ સારો વિકસિત ઉદ્યોગ છે જેમાં તેની સીધી અસર થશે.જે સુરતમાં રત્ન કલાકારો 500 થી 600 રૂપિયાનો દરરોજનું કામ કરતા હવે તે કામ 150 નું થઈ જતા આ રત્ન કલાકારો પોતાના વતન આવી ગયા છે.અહીં તેઓ અન્ય વ્યવસાયમાં જોડાવા લાગ્યા છે સુરત ડાયમંડ મા કામ કરતા જનક પડશાળા સુરતમાં માત્ર રોજ 150 નું તળિયાનું કામ કરતા જે હવે તેમને ન પોસાતા વતન પરત ફરી તે પોતાના ભાગની ત્રણ વીઘા જમીનમાં ખેતી કરવા લાગ્યા છે આવી જ પરિસ્થિતિ અન્ય યુવકોની પણ છે.
બાઈટ - 1 - જનક પડસાલા - રત્ન કલાકાર - અભરામપરા
વીઓ - 2
હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે જે કારણોસર સુરતના રત્ન કલાકારો હવે સૌરાષ્ટ્રમાં પોતાના વતનમાં સ્થાયી થયા છે અને હીરા ઘસવાનું કામ છોડી અન્ય ઉદ્યોગોમાં લાગી ગયા છે અમદાવાદમાં વસી હીરા ઘસવાનું કામ કરતા ઝીંઝવાડીયા મેહુલ હવે હાલ પોતાના વતન અભરામપરામાં આવી ગયા છે અને અહીં તેમણે શાકભાજી વેચવાનો વ્યવસાય શરૂ કર્યો છે આ રત્નકલાકાર જણાવે છે કે હીરામાં મંદી હોવાના કારણે હું મારા વતનમાં આવી ગયો છું અને અહીં મેં શાકભાજી વેચવાનું ચાલુ કર્યું છે અને હીરા ઘસવા કરતા અહીં મને શાકભાજી ના વ્યવસાયમાં સારી કમાણી થઈ રહી છે.
બાઈટ - 2 - મેહુલ જીજવાડીયા - શાકભાજી વહેંચનાર - અભરામપરા
ફાઇનલ વિઓ.......
અમરેલી જીલ્લો મુખ્યત્વે ખેતી અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો જિલ્લો છે. અમરેલી જિલ્લામાંથી રત્ન કલાકારો મોટાભાગે સુરત હીરા ઘસવાનું કામ કરતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે આ ઉપરાંત અમેરિકાના ટેરીફ પ્લાનની સીધી અસર હીરા ઉદ્યોગ પર હવે જોવા મળી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના રત્ન કલાકારો સુરતમાં હીરાનું કામ કરી રહ્યા હતા પરંતુ મંદી આવતા રત્ન કલાકારો હવે પોતાના વતન આવી એને અન્ય વ્યવસાય તરફ વળ્યા છે.
રિપોર્ટર - કેતન બગડા અમરેલી
10
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 13, 2025 10:06:020
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:05:020
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 10:04:130
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:04:030
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:540
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:320
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 10:03:230
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 09:50:581
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 09:50:193
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 08:17:054
Report
UPUMESH PATEL
FollowSept 13, 2025 08:16:597
Report
NLNAND LAL
FollowSept 13, 2025 08:03:245
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 07:46:446
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 07:46:394
Report
BPBurhan pathan
FollowSept 13, 2025 06:47:5010
Report