Back
वलसाड पुलिस ने डांगी गैंग के दो आरोपियों को किया गिरफ्तार!
UPUMESH PATEL
Sept 13, 2025 08:16:59
Valsad, Gujarat
એન્કર : વલસાડ શહેરમાં અનંત ચૌદશના દિવસે થનાર ગણેશ વિસર્જનના દિવસે શહેરના બે અલગ અલગ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલકામાં વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે સીટી પોલીસ દ્રારા દિવસ દરમિયાન ચોરી કરતા ગેંગના બે સભ્યોને પોલીસે ઝડપી પાડયા છે ત્યારે કોણ છે આ આરોપીઓ અને કઈ ગેંગના સભ્યો છે જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં
વિઓ 01 : વલસાડ શહેરમાં અનંત ચૌદશના ગણેશ વિસર્જન ના દિવસે વલસાડના શહેઠિયા નગર અને આર.ફી.એફ ગ્રાઉન્ડ પાસે આવેલ મહાલક્ષ્મી નગર આવેલા મકાનમાં એક જ દિવસે બે જેટલી ચોરીઓને અંજામ આપવામાં આવ્યો હતો શહેરમાં થયેલી ચોરીમાં શેઠિયા નગર ખાતે સોના ચાંદીના 66 હજારના ઘણેણાની ચોરી કરવામાં આવી હતી તો આર.પી.એફ ગ્રાન્ડ પાછળ આવેલા મકાન માંથી સોના ચાંદીના ઘણેણા એન્ડ રોકડ રકમ મળી 1.53 લાખની ચોરી કરવામાં આવી હતી..પોલીસ દ્રારા શહેરમાં થયેલી બે ઘડફોડ ચોરીની ફરિયાદ લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી સીટી પોલીસ દ્રારા શહેરમાં થયેલી ઘડફોડ ચોરીનો ભેદ ઉકેલવા માટે શહેરના 150 થી વધુ સીસીટીવી તપાસ કર્યા હતા જે બાદ પોલીસ દ્રારા આરોપીઓની ઓળખ થતા પોલીસ દ્રારા ટેક્નિકલ એનાલિસિસ તથા બાતમી દારોની મદદ લઇ બે જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા
બાઈટ : એ.કે પટેલ ઇન્ચાજ એસ.પી વલસાડ
વિઓ 02 : વલસાડ પોલીસ દ્રારા શહેરમાં થયેલી બે ઘરફોડ ચોરીમાં ડાંગી ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી હતી સીટી પોલિસ દ્રારા સુરેશ ડાંગી અને પ્રકાશચંદ્ર જાટ ની ધરપકડ કરી હતી તો ચોરી કરનારા એક આરોપી ઈમ્તિયાઝ શેખ ને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે ઘરફોડ ચોરીમાં પકડાયેલ સુરેશ ડાંગી ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 6 જેટલા ઘરફોડ ચોરીના ગુનાહો નોંધાયા છે આરોપીઓ દ્રારા ઘરફોડ ચોરીને દિવસ દરમિયાન અંજામ આપવામાં આવતો હતો દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં રેકી કરી બંધ ઘરોને આરોપીઓ દ્રારા નિશાનો બનાવવામાં આવતા હતા પોલીસ દ્રારા હાલ તો આરોપીઓને પકડી પૂછપરછ હાથ ધરવામાં આવી છે
બાઈટ : એ.કે પટેલ ઇન્ચાજ એસ.પી વલસાડ
વિઓ 03 : વલસાડ સીટી પોલીસ દ્રારા ડાંગી ના બે આરોપીઓને પકડી ચોરીમાં ગયેલા મુદ્દામાલ અંગે પૂછપરછ હાથ ધરાઈ છે સાથે એક વોન્ટેડ આરોપીની શોધ ખોળ હાથ ધરવામાં આવી છે તો અન્ય કેટલી જગ્યાઓ પર આ આરોપીઓ દ્રારા ચોરી કરવામાં આવી છે કે કેમ એ અંગે પણ પોલીસ દ્રારા તપાસ હાથ ધરાઈ છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ
7
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 13, 2025 10:06:020
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:05:020
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 10:04:130
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:04:030
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:540
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:320
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 10:03:230
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 09:50:581
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 09:50:193
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 08:17:054
Report
NLNAND LAL
FollowSept 13, 2025 08:03:245
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 07:46:446
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 07:46:394
Report
BPBurhan pathan
FollowSept 13, 2025 06:47:506
Report