Back
विजय रुपाणी के परिवार ने अम्बाजी में आत्मा शांति के लिए दर्शन किए
PAParakh Agarawal
Sept 11, 2025 15:47:37
Ambaji, Gujarat
વિજય રૂપાણી ની આત્મા ની શાંતિ માટે પુત્ર માં અંબે ની શરણે.....
અંબાજી બ્રેકીંગ
• ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના પ્રભારી સ્વ.વિજયભાઈ રૂપાણીના પરિવારજન અંબાજી પહોંચ્યા
વિજય રૂપાણી ના અવસાન બાદ તેમની ફેમિલી પહેલીવાર દર્શનાર્થે પહોંચ્યા
• પુત્ર ઋષભ રૂપાણી ધર્મ પત્ની અને પોતાની પુત્રી સાથે માતાજીના દર્શનાર્થે અંબાજી પહોંચ્યા
• સ્વ.પિતા વિજયભાઈ રૂપાણીની આત્માને શાંતિ મળે તે માટે માતાજીને કરી પ્રાર્થના
• સાથે અન્ય તમામ મૃતકોને માતાજીના ચરણો માં આસરો મળે તેમજ પ્લેન ક્રેશની ઘટના અન્ય સ્વર્ગસ્થના પરિજનોને આઘાત સહન કરવાની માં અંબે શક્તિ આપે તેવી માતાજી પાસે કરી પ્રાર્થના
• સ્વ.વિજય રૂપાણી ના પુત્ર ઋષભ રૂપાણી અંબાજી મંદિરમાં સાયનકાલ આરતીના કર્યા દર્શન
• માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષાપોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા
• ફરી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે માતાજી ને કરી પ્રાર્થના
બાઈટ-1 ઋષભ રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણી ના પુત્ર) ગાંધીનગર
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 13, 2025 08:17:050
Report
UPUMESH PATEL
FollowSept 13, 2025 08:16:590
Report
NLNAND LAL
FollowSept 13, 2025 08:03:240
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 07:46:442
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 07:46:393
Report
BPBurhan pathan
FollowSept 13, 2025 06:47:505
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 06:45:223
Report
BPBurhan pathan
FollowSept 13, 2025 06:34:485
Report
NDNavneet Dalwadi
FollowSept 13, 2025 06:33:322
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 06:32:123
Report
RMRaghuvir Makwana
FollowSept 13, 2025 06:32:054
Report
SBShilu Bhagvanji
FollowSept 13, 2025 06:19:0011
Report
KBKETAN BAGDA
FollowSept 13, 2025 06:18:247
Report
NDNavneet Dalwadi
FollowSept 13, 2025 06:16:545
Report
RMRaghuvir Makwana
FollowSept 13, 2025 06:16:046
Report