Back
सैटेलाइट इमेज से रद्द हुआ रजिस्टरेशन: किसान उग्र प्रदर्शन शुरू
NBNARESH BHALIYA
Sept 18, 2025 13:50:34
Jetpur, Gujarat
SULG:- ZK RJT RJITRESHAN RD THATA KHEDUTO MA ROSH......
FORMANT:- AVBB.....
APPROVEL:- VISHAL BHAI.....
FEED:- WHATSEAP......
NOTE:- સ્ટોરી ગણવા માટે સ્ક્રિપ્ટ છે.....
એન્કર:- ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે કરાવેલું રજિસ્ટ્રેશન રદ થતા જસદણ પંથકના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા મળીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું અને તાત્કાલિક ધોરણે આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ આવેદનપત્ર આપવા સમયે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સહિતના આગેવાનો પણ ખેડૂતોની સાથે જોડાયા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ, મોટાભાગના ખેડૂતોને તેમના રજિસ્ટ્રેશન રદ થયા હોવાના મેસેજ મળ્યા છે.ખેડૂતોનો મુખ્ય આક્ષેપ એ છે કે સેટેલાઇટ ઇમેજમાં તેમના ખેતરમાં મગફળીનો પાક ન દેખાતા તેમનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. જોકે, ખેડૂતોનો દાવો છે કે હાલ તેમના ખેતરમાં મગફળીનો પાક ઉભો છે અને સેટેલાઇટની ખામીને કારણે તેમને અન્યાય થઈ રહ્યો છે. આ રજિસ્ટ્રેશન રદ થવાથી તેઓ ટેકાના ભાવનો લાભ લઈ શકશે નહીં, જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડશે,
આ અન્યાયને અટકાવવા માટે ખેડૂતોએ તંત્ર પાસે માગ કરી છે કે તલાટી-મંત્રી અથવા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર (V.C.) દ્વારા ખેતરોમાં રૂબરૂ જઈને પાકનો સર્વે કરવામાં આવે. જો રૂબરૂ સર્વે કરવામાં આવશે તો જ વાસ્તવિક પરિસ્થિતિ સ્પષ્ટ થશે અને જે ખેડૂતોએ ખરેખર મગફળીનો પાક વાવ્યો છે તેમને ન્યાય મળશે. ખેડૂતોએ ત્વરિત પગલાં ભરવાની માંગ કરી છે, જેથી તેઓ સમયસર ટેકાના ભાવે પોતાની મગફળીનું વેચાણ કરી શકે,
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NBNARESH BHALIYA
FollowSept 18, 2025 13:52:000
Report
NBNARESH BHALIYA
FollowSept 18, 2025 13:51:060
Report
GPGaurav Patel
FollowSept 18, 2025 13:49:322
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 13:17:430
Report
AKAshok Kumar
FollowSept 18, 2025 13:06:151
Report
GPGaurav Patel
FollowSept 18, 2025 12:45:360
Report
HShakimuddin shabbirbhai
FollowSept 18, 2025 12:19:413
Report
HShakimuddin shabbirbhai
FollowSept 18, 2025 12:18:232
Report
MMMitesh Mali
FollowSept 18, 2025 11:53:562
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 11:20:513
Report
HBHimanshu Bhatt
FollowSept 18, 2025 11:08:230
Report
CJChirag Joshi
FollowSept 18, 2025 11:07:451
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 11:07:193
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 10:48:112
Report