Back
छोटाउड़ेपूर में गर्भवती मौत: डॉक्टरों पर नोटिस, जवाब माँगा गया
HShakimuddin shabbirbhai
Sept 18, 2025 12:19:41
Vadodara, Gujarat
એન્કર:
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તૂરખેડા ની સગર્ભા મહિલાના મોત બાદ છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી એ કડીપાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર તેમજ તૂરખેડા ના સબસેન્ટર ના કર્મચારી ને નોટિસ ફટકારી અને ખુલાસો પૂછવામાં આવ્યો
તૂરખેડા ની સગર્ભા મહિલા ને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ માં પ્રસુતિ માટે લઇ જવામાં આવી હતી પરંતુ છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ માં કરાર આધારિત ગાયનોક ડોકટર નો કરાર 6 દિવસ પહેલા પૂરો થતા નવા ડોક્ટર ની નિમણુંક ના થઇ જેના કારણે મહિલાની સ્થિતિ પ્રસુતિ ના સમયે બગડતા 110 કિલોમીટર એમ્બ્યુલન્સ માં વડોદરા ખાતે મોકલવામાં આવી જેના લીધે તેનું મોત થયું સમયસર સારવાર મળી હોત તો આ મહિલાની જાન બચી જાત અને તેના બાળકો માતા ની છત્રછાયા ના ગુમાવત
વી.ઓ
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ના તૂરખેડા ગામે સબ સેન્ટર આવેલું છે અને આ સબસેન્ટર ના કર્મચારીઓએ દરેક ગામમાં કેટલી સગર્ભા બહેનો છે તેની તપાસ અને તેને પૂરતી દવા આપવાની હોય છે જયારે નજીક માં કડીપાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તબીબો એ પણ આવી મહિલાઓની તપાસ કરીને પ્રસુતિ ના સમય પહેલા તેને સારવાર મળે અને તેને પ્રસુતિ માં કોઈ તખલીફ ઉભી ના થાય તે માટે આરોગ્ય કર્મચારીઓ પાસે કામગીરી કરાવવાની હોય છે પરંતુ કામગીરી કરાવવામાં ડોકટરો જિલ્લાની સૂચનાનું પાલન કરતા નથી તેનો વરવો નમૂનો બહાર આવ્યો છે જેને લઈને છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી એ કડીપાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર તેમજ તૂરખેડા એફ એચ ડબલ્યુ ના કર્મચારી ને નોટિસ પાઠવી છે બીજી તરફ સમગ્ર મામલામાં આરોગ્ય વિભાગ પ્રસુતિ વાળી મહિલાઓની નિયમિત ચકાસણી કરતી નથી તેનો ખુલાસો થયો છે ગ્રામજનો નો આક્ષેપ છે કે સમયસર સારવાર મળી હોત તો મહિલા બચી જાત બીજી તરફ આ મહિલાને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ માં લઇ જવામાં આવી હતી ત્યાં ગાયનોક ડોક્ટર 6 દિવસ પહેલા તેઓનો કોન્ટ્રાકટ પૂરો થતા તેઓએ કોન્ટ્રાકટ રીન્યુ ના કરવતા તૂરખેડા ની સગર્ભા મહિલાને ઓપરેશન ની જરૂરિયાત હોવાથી અને તેની સ્થિતિ ઝોળી માં નાખીને લાવવાથી ખરાબ હતી જેના કારણે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ના અધિકારીઓએ આ મહિલાને 110 કિલોમીટર દૂર સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલ માં મોકલી હતી જેને લઈને સમયસર સારવાર ના મળી આની પાછળ આરોગ્ય વિભાગ જવાબદાર છે ત્રણ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નજીક માં આવેલા છે એક સામુહિક આરોગ્ય કેન્દ્ર કવાંટ ખાતે હતું અને છોટાઉદેપુર સિવિલ માં પણ આ મહિલાની સારવાર ના થઇ તેની પાછળ આરોગ્ય વિભાગ જવાબદાર છે
બાઈટ : ડૉ પાઉલ વસાવા , જિલ્લા આરોગ્ય અધિકારી છોટાઉદેપુર
તૂરખેડા ગામની વણસીબેન રાજુભાઈ નાયક ની તબિયત સારી ના હતી પ્રસુતિ ક્રિટિકલ હતી જેના માટે કવાંટ થી છોટાઉદેપુર રીફર કરવામાં આવી હતી ત્યાર બાદ તેને વડોદરા મોકલવામાં આવી હતી જયારે આ ઘટના ને લઈને કડીપાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર જીગ્નેશભાઈ પ્રજાપતિ અને તૂરખેડા એફ એચ ડબલ્યુ અંજનાબેન રાઠવા કર્મચારી ને નોટિસ આપીને ખુલાસો પૂછવામાં આવ્યો છે
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NBNARESH BHALIYA
FollowSept 18, 2025 13:52:000
Report
NBNARESH BHALIYA
FollowSept 18, 2025 13:51:060
Report
NBNARESH BHALIYA
FollowSept 18, 2025 13:50:340
Report
GPGaurav Patel
FollowSept 18, 2025 13:49:320
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 13:17:430
Report
AKAshok Kumar
FollowSept 18, 2025 13:06:151
Report
GPGaurav Patel
FollowSept 18, 2025 12:45:360
Report
HShakimuddin shabbirbhai
FollowSept 18, 2025 12:18:230
Report
MMMitesh Mali
FollowSept 18, 2025 11:53:560
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 11:20:513
Report
HBHimanshu Bhatt
FollowSept 18, 2025 11:08:230
Report
CJChirag Joshi
FollowSept 18, 2025 11:07:450
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 11:07:190
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 10:48:112
Report