Back
छोटाउदेपूर SF हाईस्कूल में 9 शिक्षक आरोपी, जांच टीम गठित
HShakimuddin shabbirbhai
Sept 18, 2025 12:18:23
Vadodara, Gujarat
1809ZK_CU_SFHIGHSCHOOL
એન્કર :
છોટાઉદેપુર નગરપાલિકા હસ્તક ચાલતી એસ એફ હાઈસ્કૂલ ના 9 શિક્ષકો એ ગંભીર આક્ષેપો લગાવી ને નગરપાલિકાના સત્તાધીશો સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે ગુજરાત ડીજીપી ને પત્ર લખતા નગરપાલિકા ના સત્તાધીશો આવ્યા વિવાદ માં ગાંધીનગર ખાતે યુવરાજસિંહ જાડેજા દ્વારા પ્રેસકોન્ફોરન્સ કરી નગરપાલિકાના સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો કરતા નગરપાલિકાના ઉ.પ્રમુખ દ્વારા તમામ આક્ષેપોને ખોટા ઠેહરાવ્યા. જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી ને એસ એફ હાઈસ્કૂલ ના શિક્ષકો એ લેખિત માં રજુઆત કરતા નગરપાલિકા ના સત્તાધીશો સામે તપાસ સમિતિ બનાવવામાં આવી પાંચ સભ્યો ની ટીમ શિક્ષકો એ કરેલા આક્ષેપો ની તપાસ કરશે નગરપાલિકા સત્તાધીશો માં ફફળાટ.
એસ.એફ.હાઈસ્કૂલમાં તપાસ શિક્ષણાઅધિકરી દ્વારા તપાસ સમિતિ નીમવામાં આવીતિ તે તપાસ સમિતિ એસ.એફ.હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલના મુખ્ય ચેમ્બરને તાળું મારી બંધ બારણે તપાસ કરતા ઝડપાયા. એસ.એફ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ઉપર આક્ષેપ કરતા અચાનક પ્રિન્સિપાલ માંદગીની રજા પર ઉતરી ગયા
વી.ઓ.
છોટાઉદેપુર નગરપાલિકા હસ્તક ચાલતી એસ એફ હાઈસ્કૂલ માં 9 જેટલા શિક્ષકો 2025 માં ભરતી થયા છે અને આ શિક્ષકો ની ભરતી ને બે માસ થયો છે આ શિક્ષકો સરકાર શ્રી ના નિયમો અનુસાર ભરતી થયા છે જયારે આ શિક્ષકો એ કરેલા આક્ષેપ મુજબ તારીખ 15/9/2025 ના રોજ શાળા ના આચાર્ય દ્વારા ફોન આવેલ કે શાળા ના સમય બાદ નગરપાલિકા ના હોદ્દેદારો સાથે મિટિંગ કરવાની છે શિક્ષકો આચાર્ય ની સૂચના બાદ નગરપાલિકા પહોંચ્યા હતા અને પ્રમુખ ની ચેમ્બર પાસે તેઓ પાસે થી મોબાઈલ લઇ લેવામાં આવ્યા હતા મિટિંગ માં નગરપાલિકા ના હોદ્દેદારો હાજર હતા જેમાં આ શિક્ષકો પાસે ફૂલ નહિ ને ફૂલ ની પાંખડી આપવા માટે આચાર્ય એ વાત કરી હતી અને જો માંગણી નહિ સંતોષાય તો નોકરી માંથી હાથ ધોવાનો વારો આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી જયારે નગરપાલિકા ના સત્તાધીશો ને શિક્ષકો એ મચક ના આપતા શિક્ષકો ને નોકરી થી હાથ ધોઈ બેસસો અને કોઈ ને કોઈ કેશ માં ફસાવી દેવાની તેમજ કાયમી થવાની ફાઈલ તેમજ નોકરી ના તમામ ઈજાફા માં નગરપાલિકા ના સત્તાધીશો ની મંજૂરી જરૂરી હોય છે પાંચ વર્ષ પૂર્ણ નહિ થવા દઈએ તેવી ધમકી આપતા શિક્ષકો હેબતાઈ ગયા હતા જયારે જુના કિસ્સાઓ સંભળાવી ને શિક્ષકો ને દબાવવામાં આવી રહ્યા હતા તેને લઈને શિક્ષકો ને નોકરી નો દર લાગતા તેઓએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન માં તેમજ ગુજરાત રાજ્ય ના ડીજીપી ને 9 શિક્ષકો એ સહી કરીને નગરપાલિકાના હોદ્દેદારો સામે ફરિયાદ નોંધવા માટે અરજી કરતા હાલ તો છોટાઉદેપુર નગરપાલિકા માં ખળભળાટ મચી ગયો છે જયારે સમગ્ર મામલામાં શિક્ષકો એ જાન નું જોખમ હોવાથી પોલીસ બંદોબસ્ત પણ માંગ્યો છે
વી.ઓ.
નગરપાલિકા સંચાલિત એસ એફ હાઈસ્કૂલ ના 9 જેટલા શિક્ષકો એ લેખિત માં નગરપાલિકા ના સતાધીસો ફૂલ નહિ ફૂલ ની પાંખડી ભરતી પ્રક્રિયા માં માંગણી કરતા શિક્ષકો એ લેખિત માં રજુઆત કરતા પાંચ સભ્યો ની તપાસ સમિતિ બનાવવામાં આવી છે તપાસ સમિતિ એસ.એફ.હાઈસ્કૂલમાં પોહચીની શિક્ષકોનો જવાબ લેવાની કાર્યવાહી હાથ ધરી છે અને નગરપાલિકાના સત્તાધીશો ના નામ અરજીમાં છે જેમાં નગરપાલિકા પ્રમુખના પતિ કિશનભાઈ કોળી,ઉ.પ્રમુખ પરવેઝ મકરની,કારોબારી ચેરમેન સૌરભભાઈ શાહ, અને સભ્ય કિરમાની સહિતના સભ્યો સામે તપાસ હાથ ધરવામાં આવશે. જે દોષિત હશે તેમના સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશ
બાઈટ : આનંદ પરમાર,ડી.ઇ.ઓ
બાઈટ : પરવેઝ મકરાણી, ઉ.પ્રમુખ નગરપાલિકા
બાઈટ :જેન્તીભાઈ વણકર, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ
બાઈટ : અમિત પ્રજાપતિ,તપાસ સમિતિના અધિકારી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NBNARESH BHALIYA
FollowSept 18, 2025 13:52:000
Report
NBNARESH BHALIYA
FollowSept 18, 2025 13:51:060
Report
NBNARESH BHALIYA
FollowSept 18, 2025 13:50:340
Report
GPGaurav Patel
FollowSept 18, 2025 13:49:320
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 13:17:430
Report
AKAshok Kumar
FollowSept 18, 2025 13:06:151
Report
GPGaurav Patel
FollowSept 18, 2025 12:45:360
Report
HShakimuddin shabbirbhai
FollowSept 18, 2025 12:19:413
Report
MMMitesh Mali
FollowSept 18, 2025 11:53:560
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 11:20:513
Report
HBHimanshu Bhatt
FollowSept 18, 2025 11:08:230
Report
CJChirag Joshi
FollowSept 18, 2025 11:07:450
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 11:07:190
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 10:48:112
Report