Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
अहमदाबाद नगर निगम में नोकर मंडळ की विशाल रैली, ट्रैफिक जाम
GPGaurav Patel
Sept 18, 2025 12:45:36
Ahmedabad, Gujarat
અમદાવાદ મહાનગરપાલિકા ખાતે નોકર મંડળની વિશાલ રેલી કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે યોજાઇ રેલી સારંગપુર આંબેડકરની પ્રતિમાથી નીકળેલી રેલી એએમસી ઓફિસ પહોંચી નોકરમંડળની રેલીના પગલે એએમસી પાસેના રોડ પર ટ્રાફિક જામ નોકર મંડળ ના પ્રમુખ ચંદ્રકાંત પરમારનું નિવેદન અલગ અલગ તમામ વિભાગના કર્મચારીઓની માંગણીઓ પડતર છે સાત ઝોનમાં વર્ગ ત્રણ અને ચારના ક્રનચારી કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર છે આ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ભરતી કરવામાં આવે સીએનડીસી વિભાગ અને હોસ્પીટલમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા માંગ ફાયરબ્રિગેડ ના કર્મચારીઓની ફરજ ૨૪ કલાક ઘટાડી ૮ કલાક કરવી છેલ્લા ઘણા સમયથી અમને આશ્વાસન મળ્યું છે પરંતુ કામ પૂર્ણ થયું નથી જો અમારી માંગ પૂર્ણ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું તો પણ જો અમારી માંગ નહીં સંતોષાય તો અમે હડતાળ પર જઈશું બાઈટ ચંદ્રકાંત પરમાર કાર્યકારી પ્રમુખ નોકર મંડળ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NBNARESH BHALIYA
Sept 18, 2025 13:52:00
Jetpur, Gujarat:SULG:- ZK RJT PRATAP DUDHAAT SHIBIR MA GER HAJAR..... FORMANT:- AVB..... APPROVEL:- VISHAL...... FEDD:- WHATSEAP..... NOTE:- સ્ટોરી ગણવા માટે સ્ક્રિપ્ટ છે....... એન્કર:- જૂનાગઢ ખાતે કોંગ્રેસની પ્રાશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ નેતા,પ્રતાપ દુધાત ગેર હાજર રહેવા મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું કે મારે ઘરે દુઃખદ અવસાન થયું હોવાથી મેં ગેર હાજર નો રિપોર્ટ મૂકીને પ્રદેશ પ્રમુખની રજા પણ લીધી હતી તેમજ પાર્ટી માંથી કોઈ નેતાએ હાઇકમાન્ડ ને મિસ ગાઈડ કર્યા છે તેનો જવાબ પ્રદેશ કોંગ્રેસ આપશે,સાથે મારે નિષ્ક્રિય રહેવાનું કારણ પારિવારિક હતું જે અમુક નેતાઓને ખબર જ હતી,અને મારા પરિવારથી વિશેષ મારે બીજું કંઇ ન હોય શકે,સાથે પ્રતાપ દુધાતે નામ લીધા વગર પાર્ટી ના કેટલાક લોકો કિન્નખોરી રાખે છે અને અટકચાળો કર્યો છે તેને મીડિયા મારફતે ખબર પડી જશે તેવી વાત કરી હતી ઉપરાંત પાર્ટી ના શિસ્ત બહાર ક્યારે કામ કર્યું નથી અને કરશુ પણ નહીં મેં હોદ્દા માટે ક્યારે રાજનીતિ કરી નથી મને પાર્ટી એ ઘણું આપ્યું છે,પાર્ટી હોદ્દા આપી પણ શકે અને છીનવી પણ શકે છે પણ મારો મતાઅધિકાર ક્યારે છીનવી શકવાના નથી,જેથી આવનારા દિવસોમાં પણ લોકોના પ્રશ્ન માટે લડતો રહીશ,
0
comment0
Report
NBNARESH BHALIYA
Sept 18, 2025 13:51:06
Jetpur, Gujarat:SULG:- ZK RJT PRATAP DUDHAAT MUKHYMANTRI NE PTR....... FORMANT:- AVB...... APPROVEL:- ROHIT BHAI..... NOTE:- સ્ટોરી ગણવા માટે છે સ્ક્રિપ્ટ..... એન્કર :- રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે પાકો ખરીદી કરવાની જાહેરાત કર્યા બાદ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા પરંતુ મોટા ભાગના ખેડૂતોને રજીસ્ટ્રેશન રદ થયાં હોવાના મેસેજ મળતાં કોંગ્રેસના નેતા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા ડીઝીટલ સર્વેમાં રહેલ ખામીઓ દૂર કરવા મુખ્યમંત્રી ને પત્ર લખ્યો હતો,સાથે મીડિયા સાથેની વાત માં જણાવ્યું હતું,ખેડૂતો દ્વારા હવે પાક લણવાનું શરૂ કરી દેવાયું, જેથી રજીસ્ટ્રેશન થયું છે તેને માન્યતા આપવામાં આવે ઉપરાંત સરકાર ડીઝીટલ ની વાતો કરીને ખેડૂતો અને લોકોને ગુમરાહ કરતી હોવાના આક્ષેપ કર્યા હતા,તેમજ ભૂતકાળમાં ડીઝીટલ સર્વે નામે જમીન માપણી કરી જે નિષ્ફળ ગઈ હતી,તો સરકારે ડીઝીટલ સર્વે બંધ કરીને તલાટી મંત્રી ગ્રામ સેવક મારફતે આ પ્રક્રિયા કરવી જોઈએ તેવી માંગ કરી હતી,
0
comment0
Report
NBNARESH BHALIYA
Sept 18, 2025 13:50:34
Jetpur, Gujarat:SULG:- ZK RJT RJITRESHAN RD THATA KHEDUTO MA ROSH...... FORMANT:- AVBB..... APPROVEL:- VISHAL BHAI..... FEED:- WHATSEAP...... NOTE:- સ્ટોરી ગણવા માટે સ્ક્રિપ્ટ છે..... એન્કર:- ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે કરાવેલું રજિસ્ટ્રેશન રદ થતા જસદણ પંથકના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા મળીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું અને તાત્કાલિક ધોરણે આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ આવેદનપત્ર આપવા સમયે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સહિતના આગેવાનો પણ ખેડૂતોની સાથે જોડાયા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ, મોટાભાગના ખેડૂતોને તેમના રજિસ્ટ્રેશન રદ થયા હોવાના મેસેજ મળ્યા છે.ખેડૂતોનો મુખ્ય આક્ષેપ એ છે કે સેટેલાઇટ ઇમેજમાં તેમના ખેતરમાં મગફળીનો પાક ન દેખાતા તેમનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. જોકે, ખેડૂતોનો દાવો છે કે હાલ તેમના ખેતરમાં મગફળીનો પાક ઉભો છે અને સેટેલાઇટની ખામીને કારણે તેમને અન્યાય થઈ રહ્યો છે. આ રજિસ્ટ્રેશન રદ થવાથી તેઓ ટેકાના ભાવનો લાભ લઈ શકશે નહીં, જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડશે, આ અન્યાયને અટકાવવા માટે ખેડૂતોએ તંત્ર પાસે માગ કરી છે કે તલાટી-મંત્રી અથવા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર (V.C.) દ્વારા ખેતરોમાં રૂબરૂ જઈને પાકનો સર્વે કરવામાં આવે. જો રૂબરૂ સર્વે કરવામાં આવશે તો જ વાસ્તવિક પરિસ્થિતિ સ્પષ્ટ થશે અને જે ખેડૂતોએ ખરેખર મગફળીનો પાક વાવ્યો છે તેમને ન્યાય મળશે. ખેડૂતોએ ત્વરિત પગલાં ભરવાની માંગ કરી છે, જેથી તેઓ સમયસર ટેકાના ભાવે પોતાની મગફળીનું વેચાણ કરી શકે,
0
comment0
Report
GPGaurav Patel
Sept 18, 2025 13:49:32
Ahmedabad, Gujarat:અમદાવાદના નારોલ વિસ્તારમાં કરંટ લાગતા દંપતીના મોત મામલો લાઈટ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે મ્યુનિસિપલ કમિશનર લાલઘુમ શહેરમાં આવેલા તમામ સ્ટ્રીટલાઈટ પોલની ચકાસણી કરવા આદેશ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટ્રીટલાઈટના પોલ ચકાસણી કરવા આદેશ કોન્ટ્રાકટરની ક્ષતિ જણાશે તો એક પોલ દીઠ 50 હજાર નો દંડ અને બ્લેકલીસ્ટ કરવામાં આવશે AMC ના અધિકારીની ભૂલ હશે તો કાયદેસર કાર્યવાહી કરવા નિર્ણય એએમસી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય નારોલમાં વિજ પોલના કંરટથી દંપતિ મોત મામલો આખરે એએસમી વિજ પોલ મુદે લીધા એક્શન સ્ટેન્ડીંગ કમિટીમા તમામ પોલ ચેક કરવા આપ્યા આદેશ વિજ પોલ બહાર જો વાયર દેખાતા તો કાર્યવાહી થશે કોન્ટ્રાક્ટ બેદરકારીના તપાસમાં આવશે તો પેનલ્ટી અપાશે એક પોલ દીઠ ૫૦ હજારની પેનલ્ટી લેવાશે લાઇટ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે લાલઘુમ શહેરમાં અંદાજીત ૧.૮૦ લાખ વિજ પોલની તપાસ થશે બાઇટ દેવાંગ દાણી ચેરમેન સ્ટેન્ડીંગ સમિતિ એએમસી
2
comment0
Report
CPCHETAN PATEL
Sept 18, 2025 13:17:43
Surat, Gujarat:સુરત.... લિંબાયતની માથાભારે કેલીયા ગેંગ નો વરઘોડો લીંબાયત પોલીસે ઘટના સ્થળે લઇ જઈ રી કન્ટ્રક્શન કર્યું , કૈલાસ ઉર્ફે કેલીયા અને તેના સાગરિતે હાથ જોડી માફી માંગી, પોલીસે આરોપીઓની હેકડી ઉતારી કૈલાસ ઉર્ફે કેલીયા એ લીંબાયત વિસ્તારમાં આતંક મચાવ્યો હતો આરોપીઓએ એક યુવકને ધમકાવી ૩૨,૫૦૦ લૂંટી લીધા હતા યુવકના મિત્રને પણ ધમકાવ્યો હતો કેલીયા અને સાગરીતની ધરપકડ કરવામાં આવી , બંને આરોપીના ચાર દિવસના રિમાન્ડ મેળવાયા , સુરત શહેરમાં માથાભારે ગેંગો ફરી માથું ઉંચકી રહી છે, લીંબાયતનાં કુખ્યાત કૈલાસ ઉર્ફે કેલીયા ગેંગે યુવકને ધમકાવી લૂંટ ચલાવી હતી, આ યુવકને લૂંટવાની ૧૫ મિનિટ બાદ તેના મિત્રને પણ ધાક ધમકી આપી હતી , લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી
0
comment0
Report
AKAshok Kumar
Sept 18, 2025 13:06:15
Junagadh, Gujarat:માંગરોળ બારાના દરિયા કિનારે બોટ માંથી જથ્થા બંધ વિદેશી દારૂ પકડાયો સ્થાનિક માછીમાર પોતાની બોટ પર આવતા તેમણે બોટ માં વિદેશી દારૂ હોવાની થઈ જાણ બોટ પાસે જતા માછીમાર પર હુમલો કરી દારૂ ભરેલી બોલેરો ગાડી લઈ ફરાર બાકીનો દારૂ બોટ માં રહી જતા મરીન પોલીસ ને જાણ કરાઈ જથ્થા બંધ દારૂ પકડાતા મરીન પોલીસ અને મરીન કમાન્ડો સહિત નો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અગાઉ પણ માંગરોળ ના દરિયા કાંઠે થી એમ ડી ડ્રગ્સ અનેક વખત પકડાયુ ત્યારે હવે દરિયાઈ માર્ગો પણ સુરક્ષિત રહ્યા નથી ,જાણે આવા ગુનેગારો ને મોકળું મેદાન મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે હાલ મરીન પોલીસ અને મરીન કમાન્ડો દ્વારા દારૂ ના જથ્થાને બોટ માંથી કબ્જે કરાયો હુમલાનો ભોગ બનનાર દ્વારા આ હોળી ઈશા સુલેમાન નામ ના વ્યક્તિ ની હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે ત્યારે આગળ ની તપાસ મરીન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે તપાસ બાદ જ આ બોટ કોની છે અને કોની રહેમ નજર હેઠળ આ આટલો મોટો વિદેશી દારૂ નો જથ્થો દરિયાઈ માર્ગે સરળતા થી આવી પહોંચ્યો તે જાણવા મળશે બાઈટ: અશરફ અબ્દુલા( સ્થાપનિક માછીમાર)
1
comment0
Report
HShakimuddin shabbirbhai
Sept 18, 2025 12:19:41
Vadodara, Gujarat:એન્કર: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તૂરખેડા ની સગર્ભા મહિલાના મોત બાદ છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી એ કડીપાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર તેમજ તૂરખેડા ના સબસેન્ટર ના કર્મચારી ને નોટિસ ફટકારી અને ખુલાસો પૂછવામાં આવ્યો તૂરખેડા ની સગર્ભા મહિલા ને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ માં પ્રસુતિ માટે લઇ જવામાં આવી હતી પરંતુ છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ માં કરાર આધારિત ગાયનોક ડોકટર નો કરાર 6 દિવસ પહેલા પૂરો થતા નવા ડોક્ટર ની નિમણુંક ના થઇ જેના કારણે મહિલાની સ્થિતિ પ્રસુતિ ના સમયે બગડતા 110 કિલોમીટર એમ્બ્યુલન્સ માં વડોદરા ખાતે મોકલવામાં આવી જેના લીધે તેનું મોત થયું સમયસર સારવાર મળી હોત તો આ મહિલાની જાન બચી જાત અને તેના બાળકો માતા ની છત્રછાયા ના ગુમાવત વી.ઓ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ના તૂરખેડા ગામે સબ સેન્ટર આવેલું છે અને આ સબસેન્ટર ના કર્મચારીઓએ દરેક ગામમાં કેટલી સગર્ભા બહેનો છે તેની તપાસ અને તેને પૂરતી દવા આપવાની હોય છે જયારે નજીક માં કડીપાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તબીબો એ પણ આવી મહિલાઓની તપાસ કરીને પ્રસુતિ ના સમય પહેલા તેને સારવાર મળે અને તેને પ્રસુતિ માં કોઈ તખલીફ ઉભી ના થાય તે માટે આરોગ્ય કર્મચારીઓ પાસે કામગીરી કરાવવાની હોય છે પરંતુ કામગીરી કરાવવામાં ડોકટરો જિલ્લાની સૂચનાનું પાલન કરતા નથી તેનો વરવો નમૂનો બહાર આવ્યો છે જેને લઈને છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી એ કડીપાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર તેમજ તૂરખેડા એફ એચ ડબલ્યુ ના કર્મચારી ને નોટિસ પાઠવી છે બીજી તરફ સમગ્ર મામલામાં આરોગ્ય વિભાગ પ્રસુતિ વાળી મહિલાઓની નિયમિત ચકાસણી કરતી નથી તેનો ખુલાસો થયો છે ગ્રામજનો નો આક્ષેપ છે કે સમયસર સારવાર મળી હોત તો મહિલા બચી જાત બીજી તરફ આ મહિલાને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ માં લઇ જવામાં આવી હતી ત્યાં ગાયનોક ડોક્ટર 6 દિવસ પહેલા તેઓનો કોન્ટ્રાકટ પૂરો થતા તેઓએ કોન્ટ્રાકટ રીન્યુ ના કરવતા તૂરખેડા ની સગર્ભા મહિલાને ઓપરેશન ની જરૂરિયાત હોવાથી અને તેની સ્થિતિ ઝોળી માં નાખીને લાવવાથી ખરાબ હતી જેના કારણે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ના અધિકારીઓએ આ મહિલાને 110 કિલોમીટર દૂર સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલ માં મોકલી હતી જેને લઈને સમયસર સારવાર ના મળી આની પાછળ આરોગ્ય વિભાગ જવાબદાર છે ત્રણ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નજીક માં આવેલા છે એક સામુહિક આરોગ્ય કેન્દ્ર કવાંટ ખાતે હતું અને છોટાઉદેપુર સિવિલ માં પણ આ મહિલાની સારવાર ના થઇ તેની પાછળ આરોગ્ય વિભાગ જવાબદાર છે બાઈટ : ડૉ પાઉલ વસાવા , જિલ્લા આરોગ્ય અધિકારી છોટાઉદેપુર તૂરખેડા ગામની વણસીબેન રાજુભાઈ નાયક ની તબિયત સારી ના હતી પ્રસુતિ ક્રિટિકલ હતી જેના માટે કવાંટ થી છોટાઉદેપુર રીફર કરવામાં આવી હતી ત્યાર બાદ તેને વડોદરા મોકલવામાં આવી હતી જયારે આ ઘટના ને લઈને કડીપાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર જીગ્નેશભાઈ પ્રજાપતિ અને તૂરખેડા એફ એચ ડબલ્યુ અંજનાબેન રાઠવા કર્મચારી ને નોટિસ આપીને ખુલાસો પૂછવામાં આવ્યો છે
3
comment0
Report
HShakimuddin shabbirbhai
Sept 18, 2025 12:18:23
Vadodara, Gujarat:1809ZK_CU_SFHIGHSCHOOL એન્કર : છોટાઉદેપુર નગરપાલિકા હસ્તક ચાલતી એસ એફ હાઈસ્કૂલ ના 9 શિક્ષકો એ ગંભીર આક્ષેપો લગાવી ને નગરપાલિકાના સત્તાધીશો સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે ગુજરાત ડીજીપી ને પત્ર લખતા નગરપાલિકા ના સત્તાધીશો આવ્યા વિવાદ માં ગાંધીનગર ખાતે યુવરાજસિંહ જાડેજા દ્વારા પ્રેસકોન્ફોરન્સ કરી નગરપાલિકાના સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો કરતા નગરપાલિકાના ઉ.પ્રમુખ દ્વારા તમામ આક્ષેપોને ખોટા ઠેહરાવ્યા. જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી ને એસ એફ હાઈસ્કૂલ ના શિક્ષકો એ લેખિત માં રજુઆત કરતા નગરપાલિકા ના સત્તાધીશો સામે તપાસ સમિતિ બનાવવામાં આવી પાંચ સભ્યો ની ટીમ શિક્ષકો એ કરેલા આક્ષેપો ની તપાસ કરશે નગરપાલિકા સત્તાધીશો માં ફફળાટ. એસ.એફ.હાઈસ્કૂલમાં તપાસ શિક્ષણાઅધિકરી દ્વારા તપાસ સમિતિ નીમવામાં આવીતિ તે તપાસ સમિતિ એસ.એફ.હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલના મુખ્ય ચેમ્બરને તાળું મારી બંધ બારણે તપાસ કરતા ઝડપાયા. એસ.એફ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ઉપર આક્ષેપ કરતા અચાનક પ્રિન્સિપાલ માંદગીની રજા પર ઉતરી ગયા વી.ઓ. છોટાઉદેપુર નગરપાલિકા હસ્તક ચાલતી એસ એફ હાઈસ્કૂલ માં 9 જેટલા શિક્ષકો 2025 માં ભરતી થયા છે અને આ શિક્ષકો ની ભરતી ને બે માસ થયો છે આ શિક્ષકો સરકાર શ્રી ના નિયમો અનુસાર ભરતી થયા છે જયારે આ શિક્ષકો એ કરેલા આક્ષેપ મુજબ તારીખ 15/9/2025 ના રોજ શાળા ના આચાર્ય દ્વારા ફોન આવેલ કે શાળા ના સમય બાદ નગરપાલિકા ના હોદ્દેદારો સાથે મિટિંગ કરવાની છે શિક્ષકો આચાર્ય ની સૂચના બાદ નગરપાલિકા પહોંચ્યા હતા અને પ્રમુખ ની ચેમ્બર પાસે તેઓ પાસે થી મોબાઈલ લઇ લેવામાં આવ્યા હતા મિટિંગ માં નગરપાલિકા ના હોદ્દેદારો હાજર હતા જેમાં આ શિક્ષકો પાસે ફૂલ નહિ ને ફૂલ ની પાંખડી આપવા માટે આચાર્ય એ વાત કરી હતી અને જો માંગણી નહિ સંતોષાય તો નોકરી માંથી હાથ ધોવાનો વારો આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી જયારે નગરપાલિકા ના સત્તાધીશો ને શિક્ષકો એ મચક ના આપતા શિક્ષકો ને નોકરી થી હાથ ધોઈ બેસસો અને કોઈ ને કોઈ કેશ માં ફસાવી દેવાની તેમજ કાયમી થવાની ફાઈલ તેમજ નોકરી ના તમામ ઈજાફા માં નગરપાલિકા ના સત્તાધીશો ની મંજૂરી જરૂરી હોય છે પાંચ વર્ષ પૂર્ણ નહિ થવા દઈએ તેવી ધમકી આપતા શિક્ષકો હેબતાઈ ગયા હતા જયારે જુના કિસ્સાઓ સંભળાવી ને શિક્ષકો ને દબાવવામાં આવી રહ્યા હતા તેને લઈને શિક્ષકો ને નોકરી નો દર લાગતા તેઓએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન માં તેમજ ગુજરાત રાજ્ય ના ડીજીપી ને 9 શિક્ષકો એ સહી કરીને નગરપાલિકાના હોદ્દેદારો સામે ફરિયાદ નોંધવા માટે અરજી કરતા હાલ તો છોટાઉદેપુર નગરપાલિકા માં ખળભળાટ મચી ગયો છે જયારે સમગ્ર મામલામાં શિક્ષકો એ જાન નું જોખમ હોવાથી પોલીસ બંદોબસ્ત પણ માંગ્યો છે વી.ઓ. નગરપાલિકા સંચાલિત એસ એફ હાઈસ્કૂલ ના 9 જેટલા શિક્ષકો એ લેખિત માં નગરપાલિકા ના સતાધીસો ફૂલ નહિ ફૂલ ની પાંખડી ભરતી પ્રક્રિયા માં માંગણી કરતા શિક્ષકો એ લેખિત માં રજુઆત કરતા પાંચ સભ્યો ની તપાસ સમિતિ બનાવવામાં આવી છે તપાસ સમિતિ એસ.એફ.હાઈસ્કૂલમાં પોહચીની શિક્ષકોનો જવાબ લેવાની કાર્યવાહી હાથ ધરી છે અને નગરપાલિકાના સત્તાધીશો ના નામ અરજીમાં છે જેમાં નગરપાલિકા પ્રમુખના પતિ કિશનભાઈ કોળી,ઉ.પ્રમુખ પરવેઝ મકરની,કારોબારી ચેરમેન સૌરભભાઈ શાહ, અને સભ્ય કિરમાની સહિતના સભ્યો સામે તપાસ હાથ ધરવામાં આવશે. જે દોષિત હશે તેમના સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશ બાઈટ : આનંદ પરમાર,ડી.ઇ.ઓ બાઈટ : પરવેઝ મકરાણી, ઉ.પ્રમુખ નગરપાલિકા બાઈટ :જેન્તીભાઈ વણકર, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બાઈટ : અમિત પ્રજાપતિ,તપાસ સમિતિના અધિકારી
2
comment0
Report
MMMitesh Mali
Sept 18, 2025 11:53:56
Vadodara, Gujarat:DATE:18/09/2025 LOCATION:VADODARA APRUVAL BY : VISHAL BHAI પાદરા તાલુકાના ચાણસદ ગામે દુષ્કર્મ નો આરોપી જય વ્યાસ ના ઘર પર તોડફોડ અને ઘર ની ઘેરાવો કર્યો હતો. વારંવાર આવા કૃત્ય કરનાર ના પરિવારને તેઓને સોંપવા ની માગ સાથે હોબાળો મચાવ્યો હતો. એક સમયે વાતાવરણ તંગ બન્યું હતું. પાદરા પોલીસ નો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યારે પાદરા ના પી.આઈ ટોળાને સમજાવી પોલીસે જય વ્યાસના પરિવારને પોલીસ વાનમાં બેસી ખસેડવામાં આવ્યો હતો. વી ઓ પાદરા તાલુકાના ચાણસદ ગામે 2019 માં ગામ ની એક યુવતીનું દુષ્કર્મ કરી તેને મોતને ઘાટ ઉતારી હતી જે ચકચારિત ઘટનામાં જય વ્યાસ જેલ માં થી છૂટ્યા બાદ પણ આવા કૃતિઓ કરતો હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ ભારે હોબાળોમાં મચાવ્યો હતો, બે દિવસ પૂર્વે જ વડોદરા શહેરના પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં પણ કોઈ બનાવ સંદર્ભે જય વ્યાસ આવી જ પ્રકારની કોઈ ઘટના આચરી હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા વારંવાર આવા કૃત્ય ની વિકૃત માનસિકતા ધરાવનાર જય વ્યાસ સામે ચાણસદના ગામ ના ગ્રામજનોએ આક્રોશ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો અને ચાણસદ ગામે આવેલા જય વ્યાસના મકાનમાં રહેતા પરિવાર ગામ નહી રહેવા તેમજ ફાંસી માગ કરી હતી ગ્રામજનો એ ઘર બારી બારણા ના કાચ તોડી ને ગ્રામજનો એ ભારે ઘર નો ઘેરાવો કરી હોબાળો મચાવ્યો હતો ઘટના ની જાણ થતા પાદરા પોલીસ પણ દોડી આવી હતી જય વ્યાસ ના પરિવાર ને ગ્રામજનો ને સોંપવા ની માંગ કરી હતી ગ્રામજનો એ આક્ષેપ કર્યા હતા કે, જય વ્યાસ ને તેઓ ના પરિવારજનો જ પ્રોત્સાહિત કરતા હોવા ના આક્ષેપો સાથે ઘર ઘેરાવો કર્યો હતો બાઈટ 1 હેતલ પટેલ બાઈટ 2 : WKT ભારે હોબાળા ના પગલે ચાણસદ ગામે પાદરા પોલીસ નો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, પાદરા પોલીસ મથક ના પી.આઇ વિજય ચારણે ગ્રામજનો અને મહિલાઓ ને સમજાવવાના પ્રયત્ન કરતા, આખરે પોલીસ કોર્ડન કરી ને, જય વ્યાસ ના પરિવારજનો ને સુરક્ષિત રીતે બચાવી પોલીસવાન માં બેસાડી ને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને મામલો શાંત પડ્યો હતો બાઈટ વિજય ચારણ (પી.આઇ પાદરા પોલીસ મથક)
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 18, 2025 11:20:51
Surat, Gujarat: સુરતના બેગમપુરા ખાતે રહેતા વૃદ્ધે એસએમસીમાં નોકરી અપાવવા જતા ભેરવાયા બાદ બે વચેટીયાની ધમકીથી કંટાળીને  પોતાના એપાર્ટમેન્ટની અગાસીમાં ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મહિધરપુરા પોલીસે વૃદ્ધે વ્હોટ્સએપ ઉપર લખેલી સેલ્ફ નોટના આધારે બંને વચેટીયાઓ વિરુદ્ધ આપઘાતની દુસ્પ્રેરણાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરીહતી. વિઓ.1 સુરતના બેગમપુરા દુધારા શેરી અલાયાની વાડી પંચવટી એપાર્ટમેન્ટ  માં રહેતા ૫૯ વર્ષીય ચેતનકુમાર ગુણવંતલાલ પંચાલ અગાઉ કેટરીંગનું કામ કરતા હતા.પણ છેલ્લા સાત વર્ષથી તે પતી હર્ષિદાબેન સાથે નિવૃત્ત જીવન ગાળતા હતા.બી.એ સાયકોલોજીનો અભ્યાસ કર્યા બાદ તેમની દીકરી અંજલી ત્રણ વર્ષથી ઘોડદોડ રોડ ખાતે એક ડોક્ટરને ત્યાં ઇન્ટર્નશીપ કરતી હોય અને બે વર્ષ અગાઉ તેના લગ્ન યુએસએની કંપનીમાં નોકરી કરતા વરીયાવના ક્રિસ વસાણી સાથે થતા બંને વૃદ્ધ માતાપિતાની સાર સંભાળ માટે તેમની સાથેજ રહેતા હતા. અંજલી ગત બપોરે ત્રણ વાગ્યે ક્લીનીક પરથી લંચ માટે ઘરે આવી ત્યારે પિતા ત્યાં હાજર હતા નહિ, હાજર માતાને પૂછતાં તે ફોન આવતા અગાસીમાં ગયા હતા તેમ કહેતા અંજલીએ અગાસીમાં જઈને જોયું તો તેના પિતા બેભાન પડેલા હતા અને નજીકમાં ઝેરી દવાની બોટલ પણ હતી.ચેતનભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા પણ થોડી સારવાર બાદ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.ચેતનભાઈને દોઢ વર્ષ પહેલા એક વ્યક્તિ મળ્યો હતો અને તેણે હું વહીવટ એસએમસીમાં નોકરી અપાવીશ, તમારી પાસે કોઈ પૈસા આપીને નોકરી લેવા માંગતું હોય તો કરી કહેજો તમને બે ત્રણ લાખનો ફાયદો થશે તેવી વાત કરતા ચેતનભાઈએ તેમના મહોલ્લામાં જ રહેતા પરેશ ઉર્ફે જાડીયો જશવંતલાલ જરીવાલા અને બેગમપુરા મોતી ટોકીઝ પાસે ચેવલી શેરીમાં રહેતા અશોક ઉર્ફે ડોકુ ચંપકલાલ રાણા મારફતે કેટલાક લોકો પાસે રૂ.૨૨ લાખ લઈ તે વ્યક્તિને એસએમસીમાં નોકરી અપાવવા આપ્યા હતા.જોકે, તે વ્યક્તિએ પૈસા લઈ નોકરીનહિ આપતા પરેશ અને અશોક ચેતનભાઈ પાસે અવારનવાર પૈસાની માંગણી કરતા હતા.આથી તેમણે પત્નીના દાગીના વેચી રૂ.૧૮ લાખ ચૂકવ્યા હતા. તેમ છતાં બંને ઘરે આવી ધાકધમકી આપતા હતા અને તેમના પત્ની અને દીકરીને પણ ગાળો આપી પૈસા આપી દેવા દબાણ કરતા હતા.આથી ચેતનભાઈએ ગતરોજ આપઘાત કરી લીધો હતો. તે પહેલા તેમણે વ્હોટ્સએપ ઉપર સેલ્ફ નોટ લખી હતી કે જેની પાસેથી રૂપીયા લીધા છે  તેને પરત આપી દીધા છે છતા ટોર્ચર કરતો હોવાથી મારા આપઘાત કરવાનું કારણ આ પરેશ જશવંતલાલ જરીવાલા છે. આ હકીકતના આધારે મહિધરપુરા પોલીસે ગતરાત્રે ચેતનભાઈની દીકરી અંજલીની ફરિયાદના આધારે જરીકામ કરતા પરેશ ઉર્ફે જાડીયો જશવંતલાલ જરીવાલા  અને બુટલેગર અશોક ઉર્ફે ડોકું ચંપકલાલ રાણા વિરુદ્ધ આપઘાતની દુશપ્રેરનાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. ચેતનભાઈએ જેમની ધમકીથી કંટાળીને આપઘાત કરી લીધો હતો તે પરેશ ઉર્ફે જાડીયો અને અશોક ઉર્ફે ડોકુ પૈકી અશોક બુટલેગર છે. તેના વિરુદ્ધ સુરતના અઠવાલાઈન્સ, મહિધરપુરા, સચીન, લાલગેટ અને ક્રાઈમ બ્રાન્ચમાં દારૂના ૧૯ ગુના, મહિધરપુરા પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસનો ગુનો મળી કુલ ૧૭ ગુના નોંધાયા છે. તેની ત્રણ વખત પાસા હેઠળ પણ અટકાયત થઇ છે. તેણે પોતાના પાંચ થી છ સગાને એસએમસીમાં નોકરી આપવાનું કહી પૈસા લઈને ચેતનભાઈને આપ્યા હતા અને ચેતનભાઈએ આગળના વ્યક્તિને આપ્યા હતા. જોકે, તે વ્યક્તિએ પૈસા લઈ કામ કર્યું નહોતું.આ વ્યક્તિ કોણ છે તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. બાઈટ..રાઘવ જૈન..ડીસીપી ..... સુરત બ્રેક મ્યુનિ.માં નોકરી અપાવવામાં ભેરવાયેલા વૃધ્ધે બે વચેટીયાની ધમકીથી આપઘાત કરી લીધો બેગમપુરાના ૫૯ વર્ષીય ચેતનભાઈ પંચાલે ઝેરી દવા ગટગટાવી પરેશ ઉર્ફેજાડીયો જરીવાલા, બુટલેગર અશોક ઉર્ફે ડોકુ રાણાની દુસ્પ્રેરણાના ગુનામાં ધરપકડ ગુનાઈત ઇતિહાસ ધરાવતા બુટલેગર અશોક ઉર્ફે ડોકુએ તેના પાંચ થી છ સગાને એસએમસીમાં નોકરી આપવાનું કહી પૈસા લઈને આપ્યા હતા રૂ 22 લાખની રકમ પચાવી પાડી હતી દાગીના વેચી રૂા. ૧૮ લાખ ચૂકવ્યા બાદ પણ ધમકી આપતા હતા મહિધરપુરા પોલીસે વૃદ્ધે વ્હોટ્સએપ ઉપર લખેલી સેલ્ફ નોટના આધારે બંને વચેટીયાઓ વિરુદ્ધ આપઘાતની દુસ્પ્રેરણાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી
3
comment0
Report
HBHimanshu Bhatt
Sept 18, 2025 11:08:23
Morbi, Gujarat: Slug 1809ZK_MRB_CAS_STADI Format PKG Reporter HIMANSHU BHATT Feed 1809ZK_MRB_CAS_STADI Date 18/9/25 Location MORBI APPROVAL: VISHALBHAI એન્કર ટંકારા તાલુકાના હીરાપર ગામના ખેડૂતો દ્વારા રાત દિવસ જોયા વગર પરસેવો પાડીને પોતાના ખેતરમાં મગફળીનો પાક તૈયાર કરવામાં આવ્યો છે જોકે મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે તેમ છતાં પણ ટાકાના ભાવે તેઓની મગફળીનું વેચાણ કરવા માટે કરવામાં આવેલા રજીસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવેલ છે. જેથી કરીને ખેડૂતોની હાલમાં સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. વીઓ સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયાની વાતો કરવામાં આવે છે પરંતુ ડિજિટલ ઇન્ડિયાના અમલીકરણમાં અનેક વિસંગતતાઓ જોવા મળતી હોય છે જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આવો જ ઘાટ ટંકારા તાલુકાના હીરાપર ગામના ખેડૂતો સાથે પણ થયો હોય તેવું સામે આવી છે ખેડૂતોએ બે દિવસ સુધી ધક્કા ખાઈને ૭/૧૨ ના દાખલા મેળવ્યા હતા ત્યારબાદ મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે બે દિવસ સુધી ધક્કા ખાઈને રજીસ્ટ્રેશન કરાવ્યું અને તેઓના ખેતરની અંદર મગફળીનો પાક અત્યારે તૈયાર થવાની અણી ઉપર છે ત્યારે ટેકાના ભાવે તેઓના મગફળીનું વેચાણ કરવા માટેના રજીસ્ટ્રેશન ને કેન્સલ કરવામાં આવ્યા છે જેથી કરીને તેઓએ મગફળીનું વેચાણ ક્યાં કરવું તે સવાલ ઉઠી ગયો છે બાઇટ ૧: વિભાભાઇ લામકા, ખેડુત હીરાપર વીઓ ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર મગફળીનું ચોમાસામાં વાવેતર કરવામાં આવ્યું હતું અને ચોમાસુ મગફળીનો પાક લેવા માટે થઈને રાત દિવસ જોયા વગર મજૂરી કરવામાં આવી છે અને પરસેવો પાડવામાં આવે છે આટલું જ નહીં પરંતુ ખાતર બિયારણ અને મજૂરીના ખર્ચા પણ ચડાવવામાં આવ્યા છે તેમ છતાં પણ તેઓના ખેતરની અંદર મગફળીનું વાવેતર કરવામાં આવ્યું નથી તેવું સેટેલાઈટ મેકિંગમાં બતાવે છે જેથી કરીને ખેડૂતોની મગફળી લેવામાં નહીં આવે તેવો ઘાટ અત્યારે સર્જાયો છે પરંતુ જો ટેકાના ભાવે તેઓની મગફળીનું વેચાણ ન થાય તો ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવે તેવી શક્યતાઓ છે કારણ કે ટેકાના ભાવે જે મગફળીનું વેચાણ થતું હોય છે તેના કરતાં ખુલ્લા બજારમાં ઓછી કિંમતે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવે છે આમ ખેડૂતોને ખોટ ખાઈને પોતાની મગફળી બજારમાં વેચવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે બાઇટ ૨: પ્રકાશભાઇ સવસાણી, ખેડુત, હીરાપર વીઓ છેલ્લા ઘણા સમયથી ખેડૂતો રૂટીન ખેતી છોડીને વધુ કમાણી મેળવવા માટે થઈને બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે જો મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા બાદ આવી રીતે ખેડૂતોના રજીસ્ટ્રેશન ડિજિટલ મેપિંગના આધારે રદ કરવામાં આવશે તો ખેડૂતો તેમના પાકનું પૂરતું વળતર મેળવી શકતા નથી અને તે લોકોને ના છૂટકે રૂટીન ખેતી છોડવી પડે અથવા તો ખેતીને જ છોડવી પડે આવો ઘાટ સર્જાય તો નવાઈ નથી જેથી ખેડૂતોની મુશ્કેલી અને વેદના ને સમજીને સરકાર દ્વારા વાસ્તવિક રીતે જે ખેડૂતોએ પોતાના ખેતરની અંદર મગફળીનું વાવેતર કર્યું છે અને જો તેના રજીસ્ટ્રેશન કેન્સલ થયા હોય તો તેનું સમયસર વેરિફિકેશન કરીને તેઓની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ તેવી લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે બાઇટ ૩: પ્રવિણભાઇ ફેફર, ખેડુત હીરાપર વીઓ એક બાજુ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની છેલ્લા ઘણા વર્ષોથી વાતો કરે છે અને બીજી બાજુ જ્યારે જ્યારે ખેડૂતોની જણસ તૈયાર થાય ત્યારે કાંતો જણસના ભાવ તળિયે બેસી જાય છે અને જો ટેકાના ભાવે સરકારે માલ લેવાનો હોય તો તેમાં કેટલાક ખેડૂતોના ટંકારાના હીરાપર ગામની જેમ રજીસ્ટ્રેશન રદ થાય છે અને તેના કારણે ખેડૂતોને ના છૂટકે ખુલ્લા બજારમાં પોતાનો માલ પાણીના ભાવે વેચવો પડે અને મોટી ખોટ સહન કરવી પડે આવો ઘાટ સર્જાય છે ત્યારે ખેડૂતો દ્વારા ડિજિટલ મેપિંગ એટલે કે સેટેલાઈટ મેટિંગના બદલે સ્થળ ઉપર વાસ્તવિકતા જોઈને જે ખેડૂતોએ પોતાના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું છે તેની મગફળી ટેકાના ભાવે લેવી જોઈએ તેવી લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે
0
comment0
Report
CJChirag Joshi
Sept 18, 2025 11:07:45
Dabhoi, Gujarat:SLUG: ZK BRD LUNT CRIME REPORTER: CHIRAG JOSHI FORMAT: PKG FEED: WETRANSFER LOCATION: DABHOI VADODARA APPRUVAL: DESK બ્રેકિંગ વડોદરા રૂરલ ડભોઇ વડોદરા જિલ્લા એલસીબી ને મળી મોટી સફળતા વેગા ચોકડી ખાતે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો ક્રાઈમ બ્રાન્ચે મૂળ એમપીના દયારામ મોહનિયા નામના આરોપીની કરી ધરપકડ એક મહિના પહેલા શ્રીરામ ટિમ્બર્સના માલિકને માર મારી ચલાવી હતી લૂંટ પોતાના શેઠને લૂંટવા માટે એમપીથી બોલાવ્યા હતા માણસો અન્ય ત્રણ આરોપીઓની શોધ કોડ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો રીઢો ગુનેગાર એંકર: વડોદરાના ડભોઇ વેગા ચોકડી ખાતે આવેલ રામ ટિમ્બર્સમાં 1 મહિના પૂર્વે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૂળ એમપીના ખૂંખાર આરોપી દયારામ મોહનિયા ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એટલું જ નહીં આરોપીની પૂછપરછ દરમિયાન લૂંટ અને મર્ડરના એવા ગુના બહાર આવ્યા હતા કે પોલીસ પણ ચોકી ઉઠી હતી વીઓ વડોદરા ગ્રામ્યમાં આવેલા ડભોઇ વિસ્તારમાં લૂંટની ઘટના બાદ એલસીબીની ટીમો ત્વરિત ગતિવિધી સાથે તપાસમાં લાગી હતી. દરમિયાન બાતમીના આધારે પોલીસે જુનાગઢ જિલ્લાના વિસવદર તાલુકાના મહુડા ગામેથી દયારામ ભૂરા મોહનિયા નામના આરોપીને પકડી પાડ્યો હતો કડકાઇપૂર્વક પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો. તેણે કબુલાત કરી કે, ડભોઇના વેગા ચોકડી પાસે ડભોઇ વેગા ચોકડી ખાતે મજૂરી કામ કરતો હતો. ત્યાંથી જ તેણે લૂંટની યોજના ઘડી હતી. તેણે સહઆરોપી સાથે મળી ફરિયાદીને લોખંડની કોદાળી અને લાકડાના દંડા વડે હુમલો કરી મરી ગયા હોવાનું માની ઓરડીમાં નાખી દીધા હતા. બાદમાં રોકડા રૂપિયા 47 હજાર અને મોબાઇલ ફોનની લૂંટ કરી ભાગી છૂટ્યો હતો પોલીસે આ કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી લૂંટના પૈસામાંથી રૂ. 10 હજાર રિકવર કર્યા છે. બાકીના પૈસાની શોધખોળ ચાલી રહી છે આરોપી ટુંકા સમય માટે અલગ અલગ જગ્યાએ મજૂરી નોકરી કરતો હતો. આ દરમિયાન શેઠ દુકાનદારનો વિશ્વાસ જીતતો અને પરિસ્થિતિની માહિતી મેળવી લેતો અને થોડા સમય બાદ નોકરી છોડી દેતો અને પોતાના સાગરિતો સાથે પરત આવીને લૂંટ કે ધાડ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપતો. આરોપી દયારામનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં તેના વિરુદ્ધ 7 ફરિયાદો નોંધાયેલી છે. આરોપી મધ્યપ્રદેશમાં 10 વર્ષ પહેલા હત્યાના ગુનામાં સજા ભોગવી ચૂક્યો છે. જામનગરના કાલાવાડ પોલીસ મથકમાં પણ તે નાસતો ફરતો હતો આરોપી દયારામના પકડાઈ જવાથી વડોદરા ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. પરંતુ તેના અન્ય સાગરિતો અને બાકી રહેલા લૂંટના પૈસા અંગેની તપાસ હજુ ચાલુ છે હાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડભોઇ પોલીસને આરોપીનો કબજો આપવામાં આવ્યો છે ત્યારે ડભોઈ પોલીસે આરોપીના 7 દિવસના રિમાન્ડ મેળવી આગળ તપાસ હાથ ધરી છે બાઈટ 1 સુશીલ અગ્રવાલ જિલ્લા એસ પી વડોદરા 2 પી ટુ સી
1
comment0
Report
CPCHETAN PATEL
Sept 18, 2025 10:48:11
Surat, Gujarat:એન્કર સુરત ના અલગ અલગ વિસ્તારોમાં ફરી નોટોના બંડલ બતાવી વિશ્વાસમાં લઈ સોનાના દાગીના ઉતારી લઈ છેતરપિંડી કરનાર ગેંગના મુખ્ય આરોપીની ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે. અગાઉ ચોક બજાર પોલીસે આ ગેંગના એક મહિલા અને બે પુરુષની ધરપકડ કરી હતી વિઓ.1 સુરત ચોક બજાર પોલીસે થોડા દિવસ પહેલા જ નોટોનું બંડલ બતાવી વિશ્વાસમાં લઈ સોનાના ઘરેના ઉતારનારી ગેંગ ના ત્રણ સદસ્યોને ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે . આ ગેગ ફૂટપાથ પર રહી ગ્રાહકોને નિશાન બનાવતા હતા તેઓ સોનાના ઘરેના પહેરેલ મહિલાઓને નિશાન બનાવી તેમને નોટોની ગડ્ડી બતાવી તેમના દાગીના ઉતારી લઈ ત્યાંથી ભાગી જતા હતા. મહિલાને નિશાન બનાવી એક ચેન અને વિટી લઈ આ ગેંગ ફરાર થઈ ગઈ હતી. ચોક બજાર પોલીસે આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી આ ગેંગનો મુખ્ય સૂત્રધાર ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાંથી ને પોતાનું નામ મનોજ બાવરી જણાવ્યું હતું. મનોજ અને ગેંગના સદસ્યો શાક માર્કેટ, ખરીદીના માર્કેટ તેમજ સોસાયટીમાં રહેતી ,એકલી જતી આવતી મહિલાઓને ટાર્ગેટ કરતા હતા ત્યારબાદ મહિલાઓ સાથે વાતચીત કરી પૈસાની એક સાચી નોટ ઉપર રાખી તેની નીચે આ કાગળની ગડ્ડી રાખી તે ગડ્ડી એકલી જતી આવતી મહિલાને બતાવી વિશ્વાસમાં લઈ પૈસા કોઈ લઈ જશે જેથી પૈસા ની ગડ્ડી તમે રાખો તેમ કહી પૈસાની ગડ્ડી મહિલાને આપી મહિલાને તમારા ઘરેના પણ ઉતારી નાખો તેમ કહી તે ઘરેના ઉતારાવી છેતરપિંડી થી મેળવતા હતા. ગુનો આચર્યા બાદ આ ગેગ અમદાવાદ ,અરવલ્લી જિલ્લામાં નાસી જતા હતા. આરોપી વિરુદ્ધ ભિલોડા ,તલોદ અને અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય ચુક્યો છે બાઈટ..રાઘવ જૈન..ડીસીપી
2
comment0
Report
Advertisement
Back to top