Back
जूनागढ़ कांग्रेस शिविर: प्रताप दुधात गैरहाजिर, परिवारिक निधन के कारण बताए
NBNARESH BHALIYA
Sept 18, 2025 13:52:00
Jetpur, Gujarat
SULG:- ZK RJT PRATAP DUDHAAT SHIBIR MA GER HAJAR.....
FORMANT:- AVB.....
APPROVEL:- VISHAL......
FEDD:- WHATSEAP.....
NOTE:- સ્ટોરી ગણવા માટે સ્ક્રિપ્ટ છે.......
એન્કર:- જૂનાગઢ ખાતે કોંગ્રેસની પ્રાશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ નેતા,પ્રતાપ દુધાત ગેર હાજર રહેવા મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું કે મારે ઘરે દુઃખદ અવસાન થયું હોવાથી મેં ગેર હાજર નો રિપોર્ટ મૂકીને પ્રદેશ પ્રમુખની રજા પણ લીધી હતી તેમજ પાર્ટી માંથી કોઈ નેતાએ હાઇકમાન્ડ ને મિસ ગાઈડ કર્યા છે તેનો જવાબ પ્રદેશ કોંગ્રેસ આપશે,સાથે મારે નિષ્ક્રિય રહેવાનું કારણ પારિવારિક હતું જે અમુક નેતાઓને ખબર જ હતી,અને મારા પરિવારથી વિશેષ મારે બીજું કંઇ ન હોય શકે,સાથે પ્રતાપ દુધાતે નામ લીધા વગર પાર્ટી ના કેટલાક લોકો કિન્નખોરી રાખે છે અને અટકચાળો કર્યો છે તેને મીડિયા મારફતે ખબર પડી જશે તેવી વાત કરી હતી ઉપરાંત પાર્ટી ના શિસ્ત બહાર ક્યારે કામ કર્યું નથી અને કરશુ પણ નહીં મેં હોદ્દા માટે ક્યારે રાજનીતિ કરી નથી મને પાર્ટી એ ઘણું આપ્યું છે,પાર્ટી હોદ્દા આપી પણ શકે અને છીનવી પણ શકે છે પણ મારો મતાઅધિકાર ક્યારે છીનવી શકવાના નથી,જેથી આવનારા દિવસોમાં પણ લોકોના પ્રશ્ન માટે લડતો રહીશ,
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NBNARESH BHALIYA
FollowSept 18, 2025 13:51:060
Report
NBNARESH BHALIYA
FollowSept 18, 2025 13:50:340
Report
GPGaurav Patel
FollowSept 18, 2025 13:49:322
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 13:17:431
Report
AKAshok Kumar
FollowSept 18, 2025 13:06:151
Report
GPGaurav Patel
FollowSept 18, 2025 12:45:360
Report
HShakimuddin shabbirbhai
FollowSept 18, 2025 12:19:413
Report
HShakimuddin shabbirbhai
FollowSept 18, 2025 12:18:232
Report
MMMitesh Mali
FollowSept 18, 2025 11:53:562
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 11:20:513
Report
HBHimanshu Bhatt
FollowSept 18, 2025 11:08:230
Report
CJChirag Joshi
FollowSept 18, 2025 11:07:451
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 11:07:193
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 10:48:112
Report