Back
सुरत में Kailiya गैंग का भय: 32,500 की लूट, धमकी
CPCHETAN PATEL
Sept 18, 2025 13:17:43
Surat, Gujarat
સુરત....
લિંબાયતની માથાભારે કેલીયા ગેંગ નો વરઘોડો
લીંબાયત પોલીસે ઘટના સ્થળે લઇ જઈ રી કન્ટ્રક્શન કર્યું ,
કૈલાસ ઉર્ફે કેલીયા અને તેના સાગરિતે હાથ જોડી માફી માંગી,
પોલીસે આરોપીઓની હેકડી ઉતારી
કૈલાસ ઉર્ફે કેલીયા એ લીંબાયત વિસ્તારમાં આતંક મચાવ્યો હતો
આરોપીઓએ એક યુવકને ધમકાવી ૩૨,૫૦૦ લૂંટી લીધા હતા
યુવકના મિત્રને પણ ધમકાવ્યો હતો
કેલીયા અને સાગરીતની ધરપકડ કરવામાં આવી ,
બંને આરોપીના ચાર દિવસના રિમાન્ડ મેળવાયા ,
સુરત શહેરમાં માથાભારે ગેંગો ફરી માથું ઉંચકી રહી છે,
લીંબાયતનાં કુખ્યાત કૈલાસ ઉર્ફે કેલીયા ગેંગે યુવકને ધમકાવી લૂંટ ચલાવી હતી,
આ યુવકને લૂંટવાની ૧૫ મિનિટ બાદ તેના મિત્રને પણ ધાક ધમકી આપી હતી ,
લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NBNARESH BHALIYA
FollowSept 18, 2025 13:52:000
Report
NBNARESH BHALIYA
FollowSept 18, 2025 13:51:060
Report
NBNARESH BHALIYA
FollowSept 18, 2025 13:50:340
Report
GPGaurav Patel
FollowSept 18, 2025 13:49:322
Report
AKAshok Kumar
FollowSept 18, 2025 13:06:151
Report
GPGaurav Patel
FollowSept 18, 2025 12:45:360
Report
HShakimuddin shabbirbhai
FollowSept 18, 2025 12:19:413
Report
HShakimuddin shabbirbhai
FollowSept 18, 2025 12:18:232
Report
MMMitesh Mali
FollowSept 18, 2025 11:53:562
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 11:20:513
Report
HBHimanshu Bhatt
FollowSept 18, 2025 11:08:230
Report
CJChirag Joshi
FollowSept 18, 2025 11:07:451
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 11:07:193
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 10:48:112
Report