Back
अहमदाबाद में नवरोत्त्री के दौरान पोस्टर बवाल: क्या इलाके अशांत होंगे?
DRDarshal Raval
Sept 26, 2025 08:23:09
Ahmedabad, Gujarat
અમદાવાદ
નવરાત્રી દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારમાં લાગ્યા i લવ મહંમદ ના પોસ્ટર
શહેરના વેજલપુર જુહાપુરામાં વિશાલા ટ્રાફિક ચોકી પાસે જાહેર રોડ પર લાગ્યા પોસ્ટર
તાજેતરમાં જ ગુજરાતમાં ગોધરા અને બહિયલ ખાતે પોસ્ટ ને લઈને બની ચુકી છે ઘટનાઓ
બને ઘટના વચ્ચે અમદાવાદમાં લાગ્યા પોસ્ટર
પોસ્ટર ને લઈને પોલીસ પણ એલર્ટ મોડ પર
ધાર્મિક લાગણી ન દુભાય અને અન્ય ઘટના ન બને તેના પર છે પોલીસની નજર
જુહાપુરા સાથે પૂર્વ વિસ્તારમાં પણ કેટલાક સ્થળે લાગેલા છે પોસ્ટર
પોસ્ટર ને લઈને મુસ્લિમ સમાજના સભ્ય એવા કોર્પોરેટર હાજી મીર્જા ની પ્રતિક્રિયા
હાજી મીર્જા એ સરકાર પર કર્યા પ્રહાર
કોઈ મુદ્દો ન મળ્યો માટે હિન્દૂ મુસ્લિમ કરવામાં આવી રહ્યું છે. હાજી મીર્જા
કેટલાક લોકો દ્વારા એકતા ભંગ કરવાની કોશિશ. હાજી મીર્જા
મુસ્લિમોને આ બદનામ કરવાની આ કોશિશ. હાજી મીર્જા
હિન્દૂ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ લોકો એકતા ઈચ્છે છે. હાજી મીર્જા
નવરાત્રી દરમિયાન આ બાબત સામે કેમ આવી તે લોકોને જાણે તેમ પણ જણાવ્યું
મુસ્લિમ સમાજ તેમનો તહેવાર પણ ન મનાવે તેવા પણ આક્ષેપ
મુસ્લિમો પર હુમલો કરનાર ના ત્યાં બુલડોઝર ફરે તેવી માંગ
વિઝ્યુલ. વોકથરુ અને બાઈટ
બાઈટ. હાજી મીર્જા. કોર્પોરેટર
ગુજરાતી અને હિન્દી
સલગ. પોસ્ટર વિવાદ
ફીડ. લાઈવ કીટ
2609ZK_LIVE_AHD_BHAGVA_PRESS
બહિયલમાં જે વસ્તુ બની તેના અમદાવાદમાં પોસ્ટર લાગ્યા જે પોસ્ટર ઉતરવા જોઈએ
નવરાત્રીમાં પોસ્ટર લાગ્યા તે તાત્કાલિક ઉતારી દેવામાં આવે
અમને ધર્મથી કઈ વાંધો નથી પણ માહોલ બગડે તે ન થાય તે જોવું જોઈએ
આમાં ભગવા સેનામાંથી બાઈટ આવી છે તે ઉપયોગમાં લેવી એટલે બંન્ને તરફી પક્ષ આવી જાય
BYT
કમલ રાવલ
રાષ્ટ્રીય અધ્યક્ષ ભગવા સેના
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 17:00:390
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 17:00:270
Report
SBShilu Bhagvanji
FollowSept 26, 2025 17:00:150
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 17:00:090
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:20:022
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:19:400
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:16:140
Report
URUday Ranjan
FollowSept 26, 2025 16:15:310
Report
URUday Ranjan
FollowSept 26, 2025 16:07:120
Report
URUday Ranjan
FollowSept 26, 2025 15:30:100
Report
URUday Ranjan
FollowSept 26, 2025 15:00:090
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:05:170
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:01:210
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:01:110
Report
JDJAYESHBHAI DOSHI
FollowSept 26, 2025 12:52:562
Report