Back
Porbandar में आत्मनिर्भर भारत और GST सुधार पर मंडावीया ने युवाओं में जोश
SBShilu Bhagvanji
Sept 26, 2025 17:00:15
Porbandar, Gujarat
2509 ZK PBR MANDAVIYA
FORMAT-PKG
DATE-29-09-2025
LOCATION-PORBANDAR
APPROVAL-STORY IDEA
એન્કર-
કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા બેઠકના સાંસદ ડો.મનસુખ માંડવીયાએ પોરબંદરમાં આત્મનિર્ભર ભારત અને જીએસટી સુધારણા વિષયક યુવા સંમેલન તથા વોકલ ફોર લોકલ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી તથા વેપારીઓ સાથે પણ મુલાકાત કરી હતી.
વીઓ-1
કેન્દ્રીય મંત્રી ડો મનસુખ માંડવીયા પોરબંદરમાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત પોરબંદરમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેઓએ ગોઢાણીયા કોલેજ ખાતે આયોજીત આત્મનિર્ભર ભારત અને જીએસટી સુધારણા વિષયક યુવા સંમેલનમાં હાજરી આપી યુવાઓ સાથે ચર્ચા કરી હતી તો ચોપાટી ખાતે આયોજીત વોકલ ફોર લોકલ માર્કેટને ખુલ્લુ મુકી લોકોને સ્વદેશી અપનાવવા અપીલ કરી હતી.
બાઇટ-1 ડો.મનસુખ માંડવીયા કેન્દ્રીય મંત્રી
વીઓ-2
પોરબંદર પહોંચેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદરના સુતારવાડા વિસ્તારમાં વેપારીઓ સાથે મુલાકાત પણ કરી હતી જ્યાં ડો.માડવીયાનુ વેપારીઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RRRakesh Ranjan
FollowSept 26, 2025 18:48:180
Report
VSVISHAL SINGH
FollowSept 26, 2025 18:48:090
Report
AKAshok Kumar
FollowSept 26, 2025 18:47:590
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 18:00:180
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 17:00:390
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 17:00:270
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 17:00:090
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:20:022
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:19:401
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:16:140
Report
URUday Ranjan
FollowSept 26, 2025 16:15:310
Report
URUday Ranjan
FollowSept 26, 2025 16:07:120
Report
URUday Ranjan
FollowSept 26, 2025 15:30:100
Report
URUday Ranjan
FollowSept 26, 2025 15:00:090
Report