Back
अहमदाबाद में दिसम्बर-जनवरी शॉपिंग फेस्टिवल: लोकल ब्रांड्स को ग्लोबल टच
GPGaurav Patel
Sept 26, 2025 13:05:17
Ahmedabad, Gujarat
અમદાવાદવાસીઓ માટે ખુશખબર! આગામી ડિસેમ્બર મહિનામાં શહેરમાં ભવ્ય શોપિંગ ફેસ્ટિવલનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ફેસ્ટિવલમાં 'વોકલ ફોર લોકલ'ની ચીજવસ્તુઓ સાથે ખ્યાતનામ બ્રાન્ડ્સનો પણ સમાવેશ થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી ડિસેમ્બર મહિનામાં શહેરમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. આ ફેસ્ટિવલ 12 ડિસેમ્બર, 2025થી શરૂ થઈ 13 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે. CG રોડ, સિન્ધુભવન રોડ, મણિનગર અને નિકોલ વિસ્તારોમાં આ ભવ્ય શોપિંગ ફેસ્ટિવલનું આયોજન થશે. આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ 'વોકલ ફોર લોકલ' હેઠળ ભારતમાં બનેલી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવાનો છે, જેનાથી સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગોને ફાયદો થશે. આ વર્ષે શોપિંગ ફેસ્ટિવલને વધુ આકર્ષક બનાવવા માટે મર્સિડીઝ, BMW, ઓડી જેવી ખ્યાતનામ ઓટોમોબાઈલ બ્રાન્ડ્સ અને સ્વીસ વોચ બ્રાન્ડ્સને પણ સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત, ભારતમાં બનેલી ચીજવસ્તુઓનો વ્યાપ વધારવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવશે. આ ફેસ્ટિવલ દ્વારા સ્થાનિક હસ્તકલા, ટેક્સટાઈલ્સ અને અન્ય ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો ઉદ્દેશ છે. AMCના આ આયોજનથી અમદાવાદનું વેપારી અને પ્રવાસી આકર્ષણ વધશે.
બાઈટ: દેવાંગ દાણી (ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, AMC):
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowSept 26, 2025 15:00:090
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:01:210
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:01:110
Report
JDJAYESHBHAI DOSHI
FollowSept 26, 2025 12:52:562
Report
DRDarshal Raval
FollowSept 26, 2025 11:49:190
Report
HBHimanshu Bhatt
FollowSept 26, 2025 11:33:070
Report
DRDarshal Raval
FollowSept 26, 2025 11:31:380
Report
TDTEJAS DAVE
FollowSept 26, 2025 11:30:440
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 11:30:360
Report
MDMustak Dal
FollowSept 26, 2025 11:30:190
Report
MDMustak Dal
FollowSept 26, 2025 11:30:110
Report
URUday Ranjan
FollowSept 26, 2025 11:17:060
Report
CPCHETAN PATEL
FollowSept 26, 2025 11:16:480
Report
RARavi Agrawal
FollowSept 26, 2025 11:02:430
Report