Back
अवैध कब्जे पर बुलडोजर: सरकारी जमीन साफ, प्रशासन ने कदम उठाए
LJLakhani Jaydeep
Sept 26, 2025 17:00:27
Dwarka, Gujarat
વીઓ 01:- દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોજે ગાગા ગામે આવેલી સરકારી જમીન પરના મોટા પાયેના ગેરકાયદેસર દબાણને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે. જલાલશા પીરની દરગાહ નજીક આવેલી આ સરકારી જમીન પર બાંધવામાં આવેલા કમ્પાઉન્ડ હોલ, જમણવાર માટેનો હોલ અને ૭ ઓરડા સહિતના બાંધકામો પર વહીવટી તંત્રનું બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
વીઓ 02 :- અંદાજિત ૧૩,૪૭૬ ચોરસ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ બાંધકામને દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ દબાણમુક્ત કરાયેલી સરકારી જમીનની અંદાજિત બજાર કિંમત રૂ. ૪૨ લાખ જેટલી ગણવામાં આવી રહી છે.સરકારી જમીનોને દબાણમુક્ત કરવાની રાજ્યવ્યાપી ઝુંબેશના ભાગરૂપે તંત્ર દ્વારા આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowSept 26, 2025 18:00:180
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 17:00:390
Report
SBShilu Bhagvanji
FollowSept 26, 2025 17:00:150
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 17:00:090
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:20:022
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:19:401
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:16:140
Report
URUday Ranjan
FollowSept 26, 2025 16:15:310
Report
URUday Ranjan
FollowSept 26, 2025 16:07:120
Report
URUday Ranjan
FollowSept 26, 2025 15:30:100
Report
URUday Ranjan
FollowSept 26, 2025 15:00:090
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:05:170
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:01:210
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:01:110
Report