Back
अहमदाबाद EOW ने करोड़ों के लोन धोखाधड़ी के दो आरोपियों को गिरफ्तार किया
URUday Ranjan
Sept 26, 2025 16:07:12
Ahmedabad, Gujarat
Slug : 2509ZK_LIVE_AHD_THREE_EOWReporter : UDAY RANJAN
Injgst Feed : 2509ZK_LIVE_AHD_THREE_EOW
Date : 25 - 09 - 2025
Format : PKG & WEB
એન્કર : અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા એ એવા બે આરોપીની ધરપકડ કરી છે જેના પોતાના જ કર્મચારી સાથે કરોડો ની છેતરપિંડી આચરી છે
વીઓ : 01 અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા ની ગિરફ્ત માં ઉભેલા આ બે શખ્સો ના નામ છે વિશાલ મનુ વોરા અને રાહુલ જીતેન્દ્ર શર્મા તેની આર્થિક ગુના નિવારણ શાખા એ રૂપિયા 4 કરોડ 28 લાખની છેતરપિંડી ના ગુનામાં ધરપકડ કરી છે આરોપી રાહુલ જીતેન્દ્ર શર્મા લોન એજન્ટ નું કામ કરતો હતો પોતાના આરોપી મિત્ર વિશાલ મનુ વોરા સાથે મળી એક કાવતરું રચી જેમાં અલગ અલગ બેંકો તથા ખાનગી ફાઇનાન્સ કંપની ઓ માંથી ફરીયાદી નામથી લોન તથા ક્રેડિટ કાર્ડ લીધા હતા ફરીયાદી નામથી લીધેલ લોન તથા ક્રેડિટ કાર્ડ હપ્તા પોતે ભરશે તેવો વિશ્વાસ અપાવી લોન કરાવી તેની સાચી રકમ ફરિયાદી થી છુપાવી શરૂઆતમાં લોનના તેમજ ક્રેડિટ કાર્ડ ના હપ્તા ભર્યા અને આર્થિક લાભ મેળવવા લોનની રકમ અન્ય ફર્મમાં તેમના અન્ય સાગરીતો ના એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરી દીધી હતી અને ત્યારબાદ તેમાંથી અમુક રકમ રોકડમાં બેન્કમાંથી વિડ્રો કરાવી આરોપી વિશાલ મનુ વોરા એ લઇ લીધી હતી ત્યાર બાદ ફેબ્રુઆરી/એપ્રિલ-૨૦૨૫ બાદ ઓફીસ બંધ કરી દઇ ફરાર થઇ ગયો હતો
બાઈટ - મનોજ ચાવડા, એસીપી, EOW (આર્થિક ગુના નિવારણ શાખા)
વીઓ-02 ફરિયાદી એ પોતાની સાથે છેતરપિંડી થયા નું લાગતા આર્થિક ગુના નિવારણ શાખા માં ફરિયાદ નોંધાવી હતી જેમાં ફરિયાદી સાથે આરોપીઓ એ લોનના રૂ.૩,૮૦,૪૭,૦૦૦/- અને ક્રેડિટ કાર્ડના રૂ.૪૮,૩૯,૦૩૦ આમ મળી કુલ રૂ.૪,૨૮,૮૬,૫૩૦ ચાર કરોડ અઠ્ઠાવીસ લાખ છયાસી હજાર પાંચસો ત્રીસ ની રકમ બેંકમાં નહિ ભરી પોતાના અંગત ખર્ચ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે પોલીસ તપાસ માં આ રકમ માત્ર એક જ કર્મી સાથે કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસને શંકા છે કે કંપનીના અન્ય કર્મચારી સાથે પણ આ પ્રકારે આ બંને એ કર્મચારીઓ ના નામે લોન લઈ છેતરપિંડી કરી હોઈ શકે છે જે દિશા માં વધુ તપાસ શરુ કરી છે
બાઈટ - મનોજ ચાવડા, એસીપી, EOW (આર્થિક ગુના નિવારણ શાખા)
વીઓ-3ફરિયાદી દિનેશ હીરપરા વિશાલ મનુ વોરાની ડ્રેસ મટીરીયલ ની કંપનીમાં નોકરી પર લાગ્યો હતો અને રાહુલ જીતેન્દ્ર શર્માએ લોન એજન્ટ તરીકે વિશાલ મનુ વોરા સાથે મળી ને વિશાલ મનુ વોરાએ પોતાની જ કંપનીના કર્મચારી દિનેશ હીરપરા ના નામે કરોડો ની લોન મેળવી હતી જે લોન ની રકમ માંથી લોન એજન્ટ રાહુલ જીતેન્દ્ર શર્મા દ્વારા આરોપી મિત્ર વિશાલ મનુ વોરા ને રોકડ માં મોટા પ્રમાણ માં કમિશન પણ આપ્યા નુ સામે આવ્યું છે સાથે જ આરોપીઓએ લોન લેવા ખોટી સહીઓ પણ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે આરોપી વિશાલ મનુ વોરા ગારમેન્ટ કંપની બનાવી હતી ત્યારે આરોપી લોન એજન્ટરાહુલ જીતેન્દ્ર શર્મા તેના સંપર્ક માં આવ્યો હતો અને મુખ્ય આરોપી વિશાલ મનુ વોરાને બેંકમાંથી લોન આપવી હોવાનું સામે આવ્યું છે ત્યારે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી છે અને તપાસ માટે 3 દિવસના રિમાન્ડ મેળવી ને વધુ તપાસ હાથ ધરી છે અને લોનના નાણાંનો ક્યાં ક્યાં વપરાશ કર્યો છે તે બાબતે તપાસ શરૂ કરી છે
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 17:00:390
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 17:00:270
Report
SBShilu Bhagvanji
FollowSept 26, 2025 17:00:150
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 17:00:090
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:20:022
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:19:400
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:16:140
Report
URUday Ranjan
FollowSept 26, 2025 16:15:310
Report
URUday Ranjan
FollowSept 26, 2025 15:30:100
Report
URUday Ranjan
FollowSept 26, 2025 15:00:090
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:05:170
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:01:210
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:01:110
Report
JDJAYESHBHAI DOSHI
FollowSept 26, 2025 12:52:562
Report