Back
आहमदाबाद में नव रंगीली नवरात्रि, गरबा का जलवा चढ़ा
SSSapna Sharma
Sept 09, 2025 11:04:04
Ahmedabad, Gujarat
એન્કર નવલી નવરાત્રી ને લઈને ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના ખેલૈયાઓ માટે આ વર્ષે અલગ અલગ જગ્યાએ ક્યાંક શેરી ગરબા તો ક્યાંક નવરંગી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના કર્ણાવતી ક્લબમાં ગરબા વર્ષોથી જાણીતા છે ત્યારે આ વર્ષે નવરંગી નવરાત્રીમાં ખેલૈયાઓ અલગ અલગ ગાયક કલાકારોના સૂર થી તાલ મિલાવશે... ખેલૈયાઓ પર નવરાત્રીને લઈને અત્યારથી જ ગરબે ઘૂમી રહ્યા છે પરંપરાગત પરિધાન થી સજ જઈને છેલ છબીલા ગુજરાતી નવરાત્રીને લઈને ઉત્સાહિત જોવા મળી રહ્યા છે અલગ અલગ સ્ટાઇલ ના ગરબા તેમજ ડિફરન્ટ ચણિયાચોળી સજી ધજીને આ વખતે ગરબે ઘૂમવાનો આનંદ લેશે
note - બાઈટ ના નામ સાંભળીને ચલાવવા
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 13, 2025 08:17:050
Report
UPUMESH PATEL
FollowSept 13, 2025 08:16:590
Report
NLNAND LAL
FollowSept 13, 2025 08:03:240
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 07:46:442
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 07:46:391
Report
BPBurhan pathan
FollowSept 13, 2025 06:47:505
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 06:45:221
Report
BPBurhan pathan
FollowSept 13, 2025 06:34:485
Report
NDNavneet Dalwadi
FollowSept 13, 2025 06:33:322
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 06:32:123
Report
RMRaghuvir Makwana
FollowSept 13, 2025 06:32:054
Report
SBShilu Bhagvanji
FollowSept 13, 2025 06:19:0011
Report
KBKETAN BAGDA
FollowSept 13, 2025 06:18:247
Report
NDNavneet Dalwadi
FollowSept 13, 2025 06:16:545
Report
RMRaghuvir Makwana
FollowSept 13, 2025 06:16:046
Report