Back
गुजरात में भारी बारिश: 408 बस रूट प्रभावित, यातायात हिल गया
DRDarshal Raval
Sept 09, 2025 13:04:45
Ahmedabad, Gujarat
ગુજરાતમાં ભારે વરસાદના કારણે એસટી નિગમના રૂટને અસર યથાવત
રાજ્યમાં સતત ત્રણ દિવસના ભારે વરસાદના કારણે એસટી નિગમની બસ સેવાઓ પર અસર
સૌથી વધુ કચ્છ અને બનાસકાંઠા થરાદમાં અસર
રાજ્યમાં 408 જેટલા રૂટ પ્રભાવિત થયા
408 રૂટમા થરાદના 100 સહિત બનાસકાંઠા 259 અને કચ્છના 126 રૂટ પ્રભાવિત
કેટલાક રૂટ પ્રભાવિત, રોડ પર પાણી ભરાતાં ઘણા રૂટ બદલવાની ફરજ
કેટલાક રૂટ ડાયવર્ટ પણ કરાયા
થરાદ ડેપોમાં પાણી ભરાતા સર્જાઈ હાલાકી
થરાદનું એક્સપ્રેસ સંચાલન ચાલુ, પરંતુ અન્ય સેવાઓ પર અસર
GPS સિસ્ટમ દ્વારા બસોનું સતત મોનિટરિંગ
ડ્રાઇવરોને પાણી ભરાયેલા રૂટ અંગે સૂચનાઓ અપાઈ
કંટ્રોલ રૂમમાંથી રૂટનું નિરીક્ષણ
મુસાફરોની સલામતી માટે સતત પ્રયાસ ચાલુ
બનાસકાંઠા
17 ઇંચ વરસાદ પડતાં સંપર્ક વિહોનું થયેલ સુઇ ગામ સંપર્કમાં આવ્યું
3 દિવસ બાદ ગામ સંપર્કમાં આવતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ
સ્થાનિક પ્રસાશન સાથે પોલીસ ટીમ રેસ્ક્યુ માં લાગી
સુઈ ગામ માંથી 200 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
સુઈ ગામ માં ખેતરો. મકાનો. દુકાનો સહિત ગામ બેટમાં ફેરવાયું
3 દિવસથી ભરાયેલા પાણી ઓસરવાનું નથી લઈ રહ્યા નામ
ભાભર થી સુઇગામ રોડ પાણી ભરાતા સામાન્ય વાહનો માટે બંધ
માત્ર ટ્રેકટર અને મોટા વાહનો દ્વારા જ કરાઈ રહી છે અવર જવર
સુઈ ગામ સાથે ભરડવા. બેણપ. પાડન. રડોશન. જલોયા. કણોથી સહિત ગામ પાણીમાં ગરકાવ
ગામના ટ્રેક્ટરો લોકોની અવર કવર માટે કામે લગાવ્યા
વીજળી નહિ હોવાના કારણે મોબાઈલ ટાવર બંધ રહેતા અધિકારીઓ વાયરલેસ સેટ સાથે સંપર્કમાં રહી કામ કરતા દેખાયા
કોઈનો જીવ ન જાય તે તંત્રની પ્રથમ પ્રાયોરિટી
વિઝ્યુલ. વોકથરુ. 121. બાઈટ
ગુજરાતી હિન્દી
બનાસકાંઠા
17 વરસાદમાં સુઇગામ બેટમાં ફેરવાયું
ગામ બેટમાં ફેરવતા કેટલાક ગામો થયા સંપર્ક વિહોણા
ગામોમાં પાણી ભરાતા જનજીવન થયું પ્રભાવિત
સુઈ ગામમાં અંબાજીથી આવતી એસ ટી બસ ફસાઈ
અડધી એસ ટી બસ પાણીમાં થઈ ગરકાવ
ટ્રેક્ટરો અને બોટ ની જ અવર જવર જોવા મળી
ગળા દુબ પાણીમાં લોકો આવજા કરતા જોવા મળ્યા
અસરગ્રસ્ત ગામોમાંથી લોકોને બહાર કઢાયા
ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મોટા પાયે થયું નુકશાન
પશુઓ પાણીમાં તણાયા તો કેટલાક પશુના મોત થયાના પૂર્ણ સરપંચના આક્ષેપ
રહી રહી ને તંત્ર કામે આવ્યું હોવાના પણ આક્ષેપ
વિઝ્યુલ. વોકથરુ. બાઈટ

બનાસકાંઠા.
પાણીમાં ગરકાવ સુઈ ગામમાં 3 દિવસથી તંત્ર લાગ્યું હતું સંપર્કમાં
Z 24 કલાકની ટીમ 13 કિમિ ટ્રેકટર પર બેસી સુઇ ગામ પહોંચી
ભાભર થી સુઈ ગામમાં પહોંચવાના રસ્તા પર વિવિધ પેસેજમાં રસ્તા પર પાણી ભરાતા સામાન્ય વાહન વ્યવહાર બંધ
ભાભર થી સુઈ ગામ વચ્ચે આવતા રસ્તા પરના મોરવાળા. દુધવા. નવાપુરા. સદેવ. કુંભારવાળા. ઉચાસન જતા ગામોના રસ્તો પર પાણી ભરાયા
ગામમાં પાણી ભરાતા લોકો પાણી માંથી નીકળવા અને પાણીમાં રહેવા મજબુર
ગામમાં સુઈ ગામ પીઆઈ એચ એમ પટેલ જાતે ટ્રેકટર ચલાવી ગામમાં જતા અને કામ કરતા કેમેરામા કેદ થયા
તંત્ર દ્વારા ફસાયેલા લોકો અને કર્મચારીઓ માટે ફૂડ પેકેટની કરાઈ વ્યવસ્થા
વિઝ્યુલ અને 121
સુઈ ગામ સંપર્કમાં આવ્યું
જોકે ભરડવા ગામ હજુ પણ સંપર્ક વિહોનું
ભરડવા ગામમાં ટ્રેકટર ડૂબી જાય તેટલા પાણી ભરાયા
માત્ર sdrf ની એક બોટ સાથે ટીમ ગામમાં હાજર
ભરડવા ગામમાં લોકો સુરક્ષિત
મેડિકલ ઈશ્યુ હોય તેવા લોકોને ખસેડાઇ રહ્યા છે
વિઝ્યુલ અને વોકથરુ સુઈ ગામ પરથી
ફીડ. વિગત...
ભાભર થી ટ્રેકટર પર બેસી સુઈ ગામ જતા અને પરિસ્થિતિ પર વિઝ્યુલ અને વોકથરુ
ભાભર થી સુઈ ગામ વચ્ચે આવતા ગામના રસ્તા પર ભરાયેલા પાણી પર વોકથરુ
સુઈ ગામમાં પહોંચી પાણી માંથી નીકળતા લોકો અને ટ્રેકટર ચલાવતા pi સાથે 121
સુઈ ગામમાં પાણીમાં ઉતરી ગામની પરિસ્થિતિ બતાવતું વોકથરુ અને વિસ્યુલ
સુઈ ગામમાં પાણી વચ્ચે લોકો સાથે 121
સુઈ ગામમાં પાણીમાં ઉભા રહી pi સાથે કામગીરી પર 121
સુઈ ગામમાં ખાતર પકડી ગયા તેના પર અલકેશ ભાઈ વોકથરુ વિઝ્યુલ
Sdrf બોટ અને રેસ્ક્યુ પર વિઝ્યુપ અને 121 અલકેશભાઈ
સુઈ ગામ પૂર્વ અને હાલના સરપંચ બાઈટ
તેમજ પબ્લિક બાઈટ
ગળા ડુબ પાણીમાં વોકથરુ 121
બોટમાં બેસી વિઝ્યુલ અને વોકથરુ 121
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 13, 2025 08:17:050
Report
UPUMESH PATEL
FollowSept 13, 2025 08:16:590
Report
NLNAND LAL
FollowSept 13, 2025 08:03:240
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 07:46:442
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 07:46:391
Report
BPBurhan pathan
FollowSept 13, 2025 06:47:505
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 06:45:221
Report
BPBurhan pathan
FollowSept 13, 2025 06:34:485
Report
NDNavneet Dalwadi
FollowSept 13, 2025 06:33:322
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 06:32:123
Report
RMRaghuvir Makwana
FollowSept 13, 2025 06:32:054
Report
SBShilu Bhagvanji
FollowSept 13, 2025 06:19:0011
Report
KBKETAN BAGDA
FollowSept 13, 2025 06:18:247
Report
NDNavneet Dalwadi
FollowSept 13, 2025 06:16:545
Report
RMRaghuvir Makwana
FollowSept 13, 2025 06:16:046
Report