Back
वलसाड APMC में समीर मपारा पर हमला; CCTV में कैद
UPUMESH PATEL
Sept 26, 2025 09:48:20
Valsad, Gujarat
Approved By Tapan
એન્કર : વલસાડ શહેરના APMC માર્કેટ ખાતે વેપારી મંડળના પ્રમુખ અને APMC ચેરમેન સમીર મપારાને કેરી માર્કેટના હોલસેલ વેપારી અને કેરી માર્કેટ સેકેટરી દ્રારા મારમારવામાં આવ્યો હતો મારમારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે પરંતુ APMC માર્કેટ ખાતે વેપારી મંડળના પ્રમુખ ને મારમારવાની ઘટના બનતા હોલસેલ વેપારીઓ તથા દાણા બજારના વેપારીઓ દ્રારા બજાર બંધ કરી દેવામાં આવ્યું છે જ્યાં સુધી પ્રમુખ ને ન્યાય ન મળે ત્યાં સુધી હોલસેલ બજાર અને દાણા બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો
વિઓ : વલસાડ શહેરમાં આવેલ
APMC માર્કેટ છેલ્લા ઘણા સમય થી વિવાદમાં છે ત્યારે આજ રોજ ફરી એક વાર APMC માર્કેટ વિવાદમાં આવી છે APMC માર્કેટ ખાતે વેપારી મંડળના પ્રમુખ અને APMC ચેરમેન સમીર મપારાને કેરી માર્કેટના હોલસેલ વેપારી અને કેરી માર્કેટ સેકેટરી અરુણ ત્રિપાઠી દ્રારા મારમારવામાં આવ્યો હતો વેપારી એસોસિએશનના પ્રમુખ APMC ખાતે અન્ય વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હતા તે દરમિયાન કેરી માર્કેટના સેકેટરી દ્રારા હુમલો કરી 8 જેટલા તમાચાઓ મારવામાં આવ્યા હતા મારામારીની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમરામાં કેદ થવા પામી હતી સમગ્ર મામલો વલસાડ સીટી પોલીસ સ્ટેશન ખાતે પોહચતા પોલીસે ફરિયાદ નોંધી આરોપી ની ધરપકડ કરી છે વેપારી એસોસિએશનના પ્રમુખને મારમારવાની ઘટના બનતા હોલસેલ વેપારીઓ અને દાણા બજારના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે હોલસેલ વેપારીઓ અને દાણા બજારના વેપારીઓ દ્રારા હોલસેલ બજાર અને દાણા બજાર બંધ કરી દેવામાં આવ્યું છે જ્યાં સુધી પ્રમુખ ને ન્યાય ન મળે ત્યાં સુધી બજારની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે APMC ની દુકાનોનું ભાડું બાકી હોવાને લઇ આ સમગ્ર મામલો અગાઉ APMC ની મિટિંગમાં ઉગ્ર બન્યો હતો જેને લઈ અરુણ ટીપાઠી દ્રારા ચેરમેન અને વેપારી એસોસિએશનના પ્રમુખ સમીર મપારાને મારમારવામાં આવ્યો હોવાનું સામે આવું છે
બાઈટ : સમીર મપારા વેપારી એસોસિએશન પ્રમુખ અને ભોગબનનાર
બાઈટ : શિવલાલ મેવાડા ઉપ પ્રમુખ
બાઈટ : ઇન્દ્રવધન મેવાડા વેપારી
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 17:00:390
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 17:00:270
Report
SBShilu Bhagvanji
FollowSept 26, 2025 17:00:150
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 17:00:090
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:20:022
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:19:400
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:16:140
Report
URUday Ranjan
FollowSept 26, 2025 16:15:310
Report
URUday Ranjan
FollowSept 26, 2025 16:07:120
Report
URUday Ranjan
FollowSept 26, 2025 15:30:100
Report
URUday Ranjan
FollowSept 26, 2025 15:00:090
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:05:170
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:01:210
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:01:110
Report
JDJAYESHBHAI DOSHI
FollowSept 26, 2025 12:52:562
Report