Back
अमरेली में कांग्रेस नेता प्रताप दुधात पर हमला, ड्राइवर ने बचाया मौका
KBKETAN BAGDA
Sept 23, 2025 09:07:20
Amreli, Gujarat
સ્લગ - પ્રતાપ દુધાત હુમલો
લોકેશન - અમરેલી
રિપોર્ટર - કેતન બગડા
ફોર્મેટ - પેકેજ
એપૃલ - ડેસ્ક
તારિખ - 23/9/25
એન્કર......
અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પુર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કાર આંતરી હુમલાનો પ્રયાસ થતા ખળભળાટ મચી ગયો છે.. સોમવારે મોડી રાત્રે ધારી તાલુકાના દુધાળા ગામ નજીક ઘટના બનતા પ્રતાપ દુધાત સહિત કોંગ્રેસના આગેવાનો અમરેલી જિલ્લા પોલીસ વડા ને રૂબરૂ મળી સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી.
વિઓ - 1
સોમવારે મોડીરાત્રે સોમનાથથી પરત ફરી રહેલા અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પુર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કાર ધારી તાલુકાના દુધાળા ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક 15 થી 20 લોકો ના ટોળા એ પ્રતાપ દુધાત ની ગાડી પર હુમલાનો પ્રયાસ કર્યો હતો.. જોકે ડ્રાયવર ની સમયસુચકતા ના કારણે તનો આબાદ બચાવ થયો હતો. પરંતુ કેટલાક અસામાજિક તત્વો એ પ્રતાપ દુધાત ની કાર ને નુકશાન પહોચાડ્યુ હતુ.. આ સમગ્ર ઘટના થી અમરેલી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.. સમગ્ર મામલે પ્રતાપ દુધાતે અમરેલી જિલ્લા પોલીસ વડા ને જાણ કરી છે.. સાથે જ તેમણે અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થા ની સ્થિતિ ખાડે ગઈ હોવાના આરોપ પણ લગાવ્યા હતા.
બાઈટ - 1 -પ્રતાપ દુધાત - પ્રમુખ, અમરેલી જિલ્લા કોંગ્રેસ
વિઓ - 2
સમગ્ર ઘટનાની ગંભીરતા લઈને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.. સમગ્ર મામલે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત એ જણાવ્યું હતું કે જે વિસ્તારમાં આ ઘટના બની છે તે પ્રવાસીઓ ની અવર જવર નો વિસ્તાર છે.. આ પ્રકારની કોઈ ઘટના ચલાવી લેવામાં આવશે નહીં.
બાઈટ - 2 - સંજય ખરાત - એસ.પી. અમરેલી
ફાઇનલ વિઓ.......
પ્રતાપ દુધાત જેવા કોંગ્રેસના આક્રમક નેતા ની કાર પર હુમલો થવો એ ખુબ ગંભીર બાબત ગણવામાં આવે છે.. આ હુમલો કોણે કર્યો અને શા માટે કર્યો તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
રિપોર્ટર - કેતન બગડા અમરેલી
4
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
TDTEJAS DAVE
FollowSept 23, 2025 12:01:020
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 11:51:370
Report
GPGaurav Patel
FollowSept 23, 2025 10:33:470
Report
MDMustak Dal
FollowSept 23, 2025 10:32:570
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 10:05:150
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 10:04:470
Report
MDMustak Dal
FollowSept 23, 2025 10:02:480
Report
VSVISHAL SINGH
FollowSept 23, 2025 09:52:040
Report
AKArpan Kaydawala
FollowSept 23, 2025 09:07:291
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 09:07:090
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 09:07:000
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 09:06:520
Report
DMDURGESH MEHTA
FollowSept 23, 2025 09:06:400
Report
GDGaurav Dave
FollowSept 23, 2025 08:15:310
Report