Back
कांग्रेस का दावा: अधिकारियों ने सरकारी नंबर पर फोन नहीं उठाए
AKArpan Kaydawala
Sept 23, 2025 09:07:29
Ahmedabad, Gujarat
અમદાવાદ
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે બહાર પાળેલા જાહેરનામાનો મામલો
અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન ન ઉપાડવા મામલે કોંગ્રેસની આકરી પ્રતિક્રિયા
30 વર્ષથી ભાજપનું અહંકાર વાળું નિષ્ફ્ળ સાશન છે
પોલિસી પેરાલીસીસના કારણે અધિકારીઓ કોઈને ગાંઠતા નથી
સરકારે કરેલો આ પરિપત્ર ભાજપના સાશનની નિષ્ફ્ળતા દર્શાવે છે
સરકારે આપેલા નમ્બર પર ફોન રિસીવ નહીં કરે પણ ખાનગી નમ્બર પર તમામ વ્યવહાર થાય છે
રેવન્યુ વિભાગ એ ભ્રષ્ટ વિભાગો પૈકિનું એક છે
દરેક કામ માટેના ચોક્કસ ભાવ નક્કી કરાયેલા છે
સેવાસદનો મેવાસદનો બની ગયા છે - કોંગ્રેસ
ભુપેન્દ્ર પટેલ સરકારે આ મામલે જવાબ આપવો જોઈએ
બાઈટ : ડો મનીષ દોશી, પ્રવક્તા - ગુજરાત કોંગ્રેસ
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 23, 2025 11:51:370
Report
GPGaurav Patel
FollowSept 23, 2025 10:33:470
Report
MDMustak Dal
FollowSept 23, 2025 10:32:570
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 10:05:150
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 10:04:470
Report
MDMustak Dal
FollowSept 23, 2025 10:02:480
Report
VSVISHAL SINGH
FollowSept 23, 2025 09:52:040
Report
KBKETAN BAGDA
FollowSept 23, 2025 09:07:204
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 09:07:090
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 09:07:000
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 09:06:520
Report
DMDURGESH MEHTA
FollowSept 23, 2025 09:06:400
Report
GDGaurav Dave
FollowSept 23, 2025 08:15:310
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 08:06:581
Report