Back
तीसरी बार जनता डाइवर्जन: सड़कें फिर खुलीं, शहर में खुशी की लहर
HShakimuddin shabbirbhai
Sept 26, 2025 08:16:47
Vadodara, Gujarat
એન્કર
છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકામાં સિહોદ પાસે જનતા દ્વારા ફરીથી ત્રીજી વાર જનતા ડાયવર્ઝન બનાવી દેતા વાહન વ્યવહાર માટે ફરી ચાલુ કરી દેવામાં આવતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
વી.ઓ
છોટાઉદેપુર જિલ્લાના પ્રવેશદ્વાર સમાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૫૬ ઉપર આવેલ બ્રિજ ૨૦૨૩ માં ધોવાઈ જતા, અઢી વર્ષ જેટલા સમયથી લોકો બે વૈકલ્પિક ખખડધજ રસ્તાઓ થી ત્રાહિમામ પોકારી ગયા હતા. નર્કાગાર જેવી પરિસ્થિતિ ભોગવી રહ્યા હતા ત્યારે ૧૫ ઓગસ્ટના રોજ જનતા દ્વારા જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જે સુખી ડેમમાંથી પાણી છોડાતા નદીમાં ધસમસતો પ્રવાહ આવતા મોડી રાત્રે ધોવાઈ ગયું હતું. ફરીથી ૧૯ ઓગસ્ટના રોજ જનતા ડાયવર્ઝન લોકોએ બનાવ્યું હતું તે પણ બે ત્રણ દિવસ બાદ નદીના પટમાં સુખી ડેમનું પાણી છોડાતા ધોવાઈ ગયું હતું.
આમ સતત બે વખત એક જ અઠવાડિયામાં જનતા ડાયવર્ઝન ધોવાઈ ગયું હોવા છતાં લોકોએ હિંમત હારી ન હતી તેમજ નવરાત્રી હાલ ચાલી રહી છે અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે વેન્ટિલેટર ઉપર ચાલતું પાવીજેતપુર બજારને ધબકતું કરવા તેમજ સમગ્ર જિલ્લાની જનતાને સુખાકારી રાહત મળે તે આશયથી ત્રીજી વાર નું જનતા ડાયવર્ઝન બનાવી દેવામાં આવ્યું છે જેના ઉપર વાહન વ્યવહાર ચાલુ થતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
વી.ઓ
જો સામાન્ય જનતા એક મહિનામાં ત્રણ વાર જનતા ડાયવર્ઝન બનાવી શકતી હોય તો, આધુનિક ટેકનોલોજીથી સજ એવું તંત્ર તૂટેલું સરકારી ડાયવર્ઝન પુનઃ રીપેર ના કરી શકે ? કે પછી લોકોને સુખાકારી મળે તેમાં જ રસ નથી એવા સવાલો જનતામાં ઉઠી રહ્યા છે. એન એચ એ આઈ નુ અધિકૃત ડાયવર્ઝન ચોમાસા બાદ બનાવવાનું શરૂ થશે તેમ જાણવા મળી રહ્યું છે.
WKT.હકીમ ઘડિયાલી,
જનતા ડાઈવરજન
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 17:00:390
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 17:00:270
Report
SBShilu Bhagvanji
FollowSept 26, 2025 17:00:150
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 17:00:090
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:20:022
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:19:400
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:16:140
Report
URUday Ranjan
FollowSept 26, 2025 16:15:310
Report
URUday Ranjan
FollowSept 26, 2025 16:07:120
Report
URUday Ranjan
FollowSept 26, 2025 15:30:100
Report
URUday Ranjan
FollowSept 26, 2025 15:00:090
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:05:170
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:01:210
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:01:110
Report
JDJAYESHBHAI DOSHI
FollowSept 26, 2025 12:52:562
Report