Back
सूरत के डिंडोल्ली में धर्म परिवर्तन के विरोध में धार्मिक संगठनों ने किया प्रदर्शन
PDPRASHANT DHIVRE
Nov 09, 2025 10:36:21
Surat, Gujarat
અપ્રુવલ:વિશાલ ભાઈ
અણતર
એંકર:સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ફરી એકવાર ધર્મ પરિવર્તનના પ્રયાસને લઈને મોટો હંગામો થયો છે. ડિંડોલીના રાજમહેલ મોલમાં ભાડે રાખેલી દુકાનમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તનનું કથિત કારસ્તાન ચાલતું હોઇવાના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
વીઓ:1 સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલની હાજરીમાં હિન્દુ સંગઠનના કાર્યકરોએ મિશનરી પ્રવૃત્તિઓ સામે હલ્લા બોલ્યો હતો.આક્ષેપ મુજબ, મિશનરીઓ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારոջને નિશાન બનાવીને શિક્ષણ, ઘર અને આર્થિક સહાયતા આપેરી લાલચ આપીધર્મ પરિવર્તન કરાવી રહ્યાં હતા. દુકાનમાં બાઇબલના ગ્રંથોનું વાંચન કરાવીને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવવાનું ષડયંત્ર ચાલતું હોવાનું કહેવાય છે.
1- 2- 1: prsant ઢીવરે ,બાઈટ: મનુ પટેલ (ઉધના ધારાસભ્ય)
વીઓ:2 હિન્દુ ધર્મના કાર્યકરો મોટી સંખ્યામાં રાજમહેલ મોલની દુકાન બહાર ભેગા થઈ ગયા હતા. પરિસ્થિતિ વણસતા મિશનરીના લોકોએ દુકાનનો દરવાજો બંધ કરી દીધો હતો.વિરોધ વધુ ઉગ્ર બનતા હિન્દુ ધર્મના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા.
વીઓ:3 આ વિસ્તારમાં અગાઉ પણ ધર્મ પરિવર્તનની વાતને લઈને લોકોએ હોબાળો કર્યો હોવાનું જાણવા મળે છે.ધારાસભ્ય મનુ પટેલ આ સમગ્ર મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરશે, તેમ જણાવ્યું છે.હાલમાં પોલીસ આ બાબતે તપાસ શરૂ કરી દીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
prsant ઢીવરે - સુરત
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
SKSantosh Kumar
FollowDec 13, 2025 07:30:150
Report
0
Report
DPDharmendra Pathak
FollowDec 13, 2025 07:23:490
Report
PSParmeshwar Singh
FollowDec 13, 2025 07:23:330
Report
ASANIMESH SINGH
FollowDec 13, 2025 07:23:070
Report
TSTHANESHWAR SAHU
FollowDec 13, 2025 07:22:550
Report
SSSAURABH SAURABH
FollowDec 13, 2025 07:22:440
Report
ASABDUL SATTAR
FollowDec 13, 2025 07:22:200
Report
NKNished Kumar
FollowDec 13, 2025 07:21:460
Report
BDBabulal Dhayal
FollowDec 13, 2025 07:21:230
Report
AKAshwani Kumar
FollowDec 13, 2025 07:21:070
Report
KKKamal Kumar
FollowDec 13, 2025 07:18:540
Report
0
Report
0
Report
RKRANJEET Kumar OJHA
FollowDec 13, 2025 07:18:300
Report