Back
द्वारका हाईवे पर ट्रक ने बाइक भिड़ा दी, दो मछुआरे मर गए
LJLakhani Jaydeep
Sept 13, 2025 18:45:25
Dwarka, Gujarat
વીઓ 01:- દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચરકલા-દ્વારકા હાઈવે પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં બે લોકોનાં કરુણ મોત થયા છે. માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા મહેમુદ જાફર લુચાણી અને નસિમા સિલેમાન પટેલીયા, જેઓ પરિવારના સભ્યો હતા, તેઓ બાઇક પર ધંધા અર્થે સિક્કા જઈ રહ્યા હતા. આ દરમિયાન, એક બેફામ ટ્રક ચાલકે તેમને અડફેટે લીધા, જેના પરિણામે ઘટનાસ્થળે જ બંનેના મોત થયા હતા.
વીઓ 02 :- અકસ્માતની જાણ થતાં જ દ્વારકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે દ્વારકા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચલાવી રહી છે. પ્રાથમિક અહેવાલો મુજબ, બંને મૃતકો રૂપેણ બંદરના રહેવાસી હોવાનું અનુમાન છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.
8
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowSept 13, 2025 18:45:527
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 18:45:418
Report
GKGovindbhai Karmur
FollowSept 13, 2025 16:00:249
Report
DRDarshal Raval
FollowSept 13, 2025 15:45:3711
Report
RTRAJENDRA THACKER
FollowSept 13, 2025 15:45:306
Report
GKGovindbhai Karmur
FollowSept 13, 2025 14:48:2010
Report
PTPremal Trivedi
FollowSept 13, 2025 14:46:138
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 14:46:039
Report
DRDarshal Raval
FollowSept 13, 2025 12:21:5313
Report
NDNavneet Dalwadi
FollowSept 13, 2025 12:16:4013
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 12:01:2714
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 12:01:2113
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 11:46:2011
Report
RMRaghuvir Makwana
FollowSept 13, 2025 11:30:417
Report