Back
पाटन के पद्मनाथ चौक से अंदर जाने वाले रोड पर गड्ढे खतरनाक
PTPremal Trivedi
Sept 13, 2025 14:46:13
Patan, Gujarat
એન્કર..
પાટણના પદ્મનાભ ચાર રસ્તાથી અંદરના ભાગે જવાના માર્ગ ઉપર 20થી વધુ સોસાયટીઓ આવેલી છે આ સોસાયટીઓને જોડતો એકમાત્ર રોડ છે જે રોડ ઉપર મસ મોટા ખાડાઓ પડવા પામ્યા છે સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર નગરપાલિકા તંત્રને ખાડાઓ પુરવા માટે રજૂઆત કરવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં માર્ગ ઉપર ખાડાઓનું પુરાણ ન કરાતા રાહદારીઓને વાહન ચાલકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડે છે ત્યારે વિસ્તારના રહીશોએ આ અંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને રજૂઆત કરી હતી જે સંદર્ભે આજે ધારાસભ્ય કિરીટ પટેલ પોતાના કાર્યકરો સાથે પદ્મનાથ ચાર રસ્તાથી અંદરના ભાગે આવેલ વોર્ડ 11 જે પાલિકા પ્રમુખ અને ચેરમેન નો વિસ્તાર છે જેમાં સદુર વીલા, યસ ગ્રીન સોસાયટી સહિતની અનેક સોસાયટીઓનો મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડાઓ પુરવા માટે ખુદ ધારાસભ્ય કિરીટ પટેલ મેદાને ઉતર્યા હતા તેઓએ હાથમાં પાવડો લઈ આરસીસી ટ્રી મિક્સ થી ખાડાઓનું પુરાણ કર્યું હતું ધારાસભ્યની આ કામગીરીની આ વિસ્તારની સોસાયટીના રહીશોએ સરાહના કરી હતી તો આ મામલે ધારાસભ્ય એ જણાવ્યું હતું કે પાટણ પાલિકા એ ઠરાવ કર્યો છે કે સાંસદ કે ધારાસભ્ય ની 20% થી વધુ ની ગ્રાન્ટ ન સ્વીકારવી જો પાલિકા તૈયાર હોય તો હું મારી ગ્રાન્ટ આ વિસ્તાર ના રોડ રીપેર કરવા આપવા તૈયાર છું
બાઈટ. 1 to 1 કિરીટ પટેલ. ધારાસભ્ય પાટણ સાથે
બાઈટ. 1. કિરીટ પટેલ. ધારાસભ્ય પાટણ
બાઈટ. 2.વિજય રાજગોર. સ્થાનિક
બાઈટ 3.પિયુષ દરજી. સ્થાનિક
4
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GKGovindbhai Karmur
FollowSept 13, 2025 16:00:240
Report
DRDarshal Raval
FollowSept 13, 2025 15:45:377
Report
RTRAJENDRA THACKER
FollowSept 13, 2025 15:45:302
Report
GKGovindbhai Karmur
FollowSept 13, 2025 14:48:205
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 14:46:033
Report
DRDarshal Raval
FollowSept 13, 2025 12:21:539
Report
NDNavneet Dalwadi
FollowSept 13, 2025 12:16:4012
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 12:01:278
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 12:01:218
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 11:46:204
Report
RMRaghuvir Makwana
FollowSept 13, 2025 11:30:413
Report
NJNILESH JOSHI
FollowSept 13, 2025 11:17:5311
Report
NJNILESH JOSHI
FollowSept 13, 2025 11:05:018
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:51:594
Report