Back
द्वारका में अवैध इमारतें ध्वस्त, दो धार्मिक साइटें भी बेहाल!
LJLakhani Jaydeep
Sept 13, 2025 18:45:41
Dwarka, Gujarat
વીઓ :- દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો હટાવવાની કામગીરી સતત બીજા દિવસે પણ ચાલુ રહી છે. આ કાર્યવાહીમાં ખાસ કરીને ગેરકાયદેસર રીતે ચાલતા ભવનોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ ડિમોલિશનમાં બે ધાર્મિક સ્થળો સહિત અન્ય ગેરકાયદેસર બાંધકામોનો પણ સમાવેશ થાય છે. રહેણાંક વિસ્તારોમાં ધમધમતા ગેરકાયદેસર ભવનોને તોડી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
WKT
8
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowSept 13, 2025 18:45:526
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 18:45:258
Report
GKGovindbhai Karmur
FollowSept 13, 2025 16:00:249
Report
DRDarshal Raval
FollowSept 13, 2025 15:45:3711
Report
RTRAJENDRA THACKER
FollowSept 13, 2025 15:45:306
Report
GKGovindbhai Karmur
FollowSept 13, 2025 14:48:2010
Report
PTPremal Trivedi
FollowSept 13, 2025 14:46:138
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 14:46:039
Report
DRDarshal Raval
FollowSept 13, 2025 12:21:5313
Report
NDNavneet Dalwadi
FollowSept 13, 2025 12:16:4013
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 12:01:2714
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 12:01:2113
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 11:46:2011
Report
RMRaghuvir Makwana
FollowSept 13, 2025 11:30:417
Report