Back
Botad में 17 साल के लड़के पर पुलिस ने बेरहमी से हमला किया: FIR दर्ज
RMRaghuvir Makwana
Sept 13, 2025 11:30:41
Botad, Gujarat
DATE-13-09-2025
SLUG-1309 ZK BTD PC FARIYAD
FORMET-PKG
SEND-FTP
REPORTER-RAGHUVIR MAKWANA-9724305108
APPROVAL-DESK
બોટાદમાં પોલીસ દ્વારા સગીરને ઢોરમાર મારવાના મામલે ૪ પોલીસ કર્મચારી સહિત ૫ સામે નોંધાઈ ફરીયાદ.
પોલીસ કર્મચારીઓ કૌશિક જાની, અજય રાઠોડ, યોગેશ સોલંકી, કુલદિપસિહ વાઘેલા અને અન્ય એક વ્યક્તિ સામે નોંધાઈ પોલીસ ફરીયાદ.
૧૯ ઓગસ્ટ બોટાદમાં રહેતા એક ૧૭ વર્ષીય બાળકને પોલીસે ચોરીની તપાસ મામલે પોલીસ સ્ટેશન બોલાવેલ..
પોલીસ દ્વારા સગીર ને ઢોરમાર મારવામાં આવતા ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે અમદાવાદ ખસેડેલ..
સગીરાના અને તેના પરીવારના આક્ષેપો ને લઈ બોટાદ પોલીસે ૪ પોલીસ કર્મચારી અને અન્ય એક વ્યક્તિ સામે ફરીયાદ દાખલ..
પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ BSN ની વિવિધ કલમો, ૧૨૦-૧, ૨૭,૮.તથા જુવેનાઈલ જસ્ટીએક્ટ ૭૫, ગેરકાયદે કસ્ટડીમાં રાખવા બાબતની કલમો હેઠળ ફરીયાદ નોંધી..
સમગ્ર મામલે બોટાદ નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલે આપી માહિતી..
બાઈટ-મહર્ષિ રાવલ-dysp બોટાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowSept 13, 2025 12:21:534
Report
NDNavneet Dalwadi
FollowSept 13, 2025 12:16:407
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 12:01:271
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 12:01:213
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 11:46:202
Report
NJNILESH JOSHI
FollowSept 13, 2025 11:17:535
Report
NJNILESH JOSHI
FollowSept 13, 2025 11:05:013
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:51:592
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 13, 2025 10:06:028
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:05:026
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 10:04:137
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:04:039
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:548
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:327
Report