Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007

તાપી બ્રિજ બંધ: અમદાવાદ-મુંબઈ હાઈવે પર ટ્રાફિક જામનો ભય!

SVSANDEEP VASAVA
Jul 12, 2025 08:37:01
Surat, Gujarat
નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- તાપી બ્રિજ (કામરેજ) સ્લગ :-1207ZK_SRT_EXPRESS_WAY_1 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર વિઓ... સુરત જીલ્લાના ખોલવડ ખાતે તાપી નદીના બ્રીજ પર થયેલી ક્ષતિને કારણે હાલ આ બ્રીજ બંધ કરવામાં આવી રહ્યો છે અને જેને કારણે અમદાવાદ થી મુંબઈ તરફ જતા વાહનો માટે યુદ્ધ ના ધોરણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે નો કીમ ચાર રસ્તા થી પલસાણા તાલુકાના એના ગામ સુધી નો સેક્સન વાહનો માટે ખુલ્લો કરવામાં આવ્યો છે , જોકે તાપી નદી નો બ્રીજ બંધ કરી દેવો વહીવટી તંત્ર અને પોલીસ માટે મોટા પડકાર સમાન છે . કારણે કે દર કલાકે હજારો વાહનો આ રોડ પર થી પસાર થાય છે , અને દેશના સૌથી વ્યસ્ત હાઈવે પેકી નો એક હાઈવે છે , હજુ સુધી વાહન ચાલકોને આ બાબતે યોગ્ય રીતે અવગત નથી કરવામાં આવ્યા , ગઈકાલે રાત્રે આ માર્ગ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો પરંતુ થોડી મીનીટો માં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ,જેને લઇ હવે સુરત જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે , સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર દ્વારા આજે હાઈવે પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કઈ કઈ જગ્યાએ થી ટ્રાફિક ડાયવર્ટ કરવા એ બાબતે પોલીસ વિભાગ અને અને એન એચ એ આઈ ને જરૂરી સૂચનો આપી તાત્કાલિક અસરથી પાલન કરવા સૂચના આપવામાં આવી હતી બાઈટ :- હિતેશ જોઇસર - જિલ્લા પોલીસ વડા સુરત વીઓ... ગઇકાલે અચાનક હાઈવે બંધ કરવાના કારણે જે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી અને વાહન ચાલકોને હાલાકી થઈ હતી ફરીથી એવી સ્થિતિ ના સર્જાય એ માટે અમદાવાદ થી મુંબઈ તરફ જતા વાહનો એ કીમ ચાર રસ્તા થી નેશનલ એક્સપ્રેસ વે ૪ નો ઉપ્પ્યોગ કરવાનો રેહશે , સુરત જતા ભારે વાહનો કીમ ચાર રસ્તા કીમ થઈ સુરત શહેરમાં તેમજ કામરેજના નવી પારડી થી સુરત શહેરમાં હજીરા તરફ જઈ શકશે , પોલીસ દ્વારા તમામ પોઈન્ટ ઉપર ૨૪ કલાક માટે પોલીસ જવાનો મૂકી દેવામાં આવ્યા છે જેથી વાહન ચાલકો ને રૂટ ડાયવર્ટ ની સમજણ આપી શકાય. બાઈટ :- હિતેશ જોઇસર - જિલ્લા પોલીસ વડા સુરત
13
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top