Back
સુરતમાં પ્રેમીનું ઝેરી દવા પી લેવું: પ્રેમિકાના પરિવાર પર ગંભીર આરોપો!
PDPRASHANT DHIVRE
FollowJul 11, 2025 14:32:50
Surat, Gujarat
અપ્રુવલ:વિશાલ ભાઈ
PACKAGE
એંકર:સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ૨૩ વર્ષીય પ્રેમી રોહિત જાધવે તેની પરિણીત પ્રેમિકાના ઘરે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.આ ઘટના બાદ મૃતકના પરિવારે પ્રેમિકાના પરિવાર પર ગંભીર આરોપો લગાવ્યા છે,જેમાં રોહિતને માર મારવામાં આવ્યો હોવાનો પણ સમાવેશ થાય છે.
વીઓ:1 સુરત શહેરના પાંડેસરાની કર્મયોગી સોસાયટીમાં રહેતો રોહિત જાધવ લિંબાયતની નીલગીરી પાસે રહેતી તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો હતો.તે સમયે પ્રેમિકાના પરિવારજનોએ તેમને જોઈ જતા યુવક સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ રોહિતે પ્રેમિકાના ઘરે જ ઝેરી દવા પી લીધી હતી.ઝેરી દવા પીધા બાદ રોહિતને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.
બાઈટ: આકાશ મોરે (સંબધી ભાઈ)
બાઈટ: વિજય જાદવ (મૃતકના પિતા)
વીઓ:2 આ ઘટના બાદ મૃતક રોહિત જાધવના પરિવારે પ્રેમિકાના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના મતે, પ્રેમિકાના પરિવારે જ રોહિતને માર માર્યો હતો, જેના કારણે તેણે આ આત્યંતિક પગલું ભર્યું.લિંબાયત પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
બાઈટ: ભગીરથ ગઢવી (સુરત શહેર પોલીસ ડીસીપી)
વીઓ:3 પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ આ ઘટના પાછળનું સાચું કારણ અને જવાબદાર વ્યક્તિઓ સામે આવી શકશે.
પ્રશાંત ઢીવરે -સુરત
PACKAGE
14
Share
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowJul 11, 2025 18:02:01Sadhara, Gujarat:
કચ્છ
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ચેલેન્જ મામલે આપના નેતા ઈશુદાન ગઢવીનું નિવદેન
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભાજપને ચેલેન્જ આપી
હું રાજયના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ચૅલેન્જ આપું છું.. - ઈશુદાન ગઢવી
એક એક બેઠકની ચેલેન્જ રમવાનું છોડો.. તમારામાં હિંમત હોયતો ભાજપ 161 ધારાસભ્ય રાજીનામા આપે..
ભાજપને હરાવવા માટે આમ આદમી પાર્ટીના સૈનિકો તૈયાર છે
ગોપાલ ઇટાલિયાના રાજીનામાની કોઈ વાત નથી...
ભાજપના ધારાસભ્ય બે કરોડની ઓફર વાત કરે છે...આ રૂપિયા ક્યાંથી આવ્યા તેની ED તપાસ કરે
બાઈટ :- ઈશુદાન ગઢવી - પ્રમુખ - આમ આદમી પાર્ટી ગુજરાત
14
Share
Report
ASAMIT SONI
FollowJul 11, 2025 12:05:07Lalitpur, Uttar Pradesh:
उत्तर प्रदेश के ललितपुर जिले में एक माह पहले हुये निकाह के एक माह बाद ही नई नवेली दुल्हन अपने जीजा के साथ भाग गई , दुल्हन का अपने जीजा के साथ कार में बैठकर फरार होने का CCTV कैमरे में रिकॉर्ड वीडियो भी सामने आया है । वहीं पीड़ित पति ने पुलिस में शिकायत दर्ज करवाते हुये पत्नी द्वारा घर के सभी सोने चांदी के जेवरात और करीब 2 लाख रुपये भी साथ लेकर अपने जीजा के साथ भाग जाने का आरोप लगाया है । घटना तालबेहट कोतवाली क्षेत्र अंतर्गत सरफयाना मोहल्ले की है ।
आरोप हैं कि मध्यप्रदेश के टीकमगढ़ जिला निवासी शबनम का निकाह एक माह पहले ललितपुर जिले के तालबेहट कोतवाली क्षेत्र अंतर्गत सरफयाना मोहल्ला निवासी विलाल खान के साथ हुआ था । निकाह के मात्र एक माह बाद ही नव विवाहिता अपने जीजा आशिक के साथ फरार हो गयी , जिसका देर रात कार में बैठकर भागने का वीडियो भी CCTV कैमरे में कैद हुआ है । पीड़ित पति विलाल का आरोप है कि कल रात महरौनी कोतवाली क्षेत्र अंतर्गत रहने वाला उसका साढू कल उसके घर आया था । देर रात करीब एक बजे उसकी पत्नी शबनम और उसका जीजा आशिक खान घर का सारा जेवरात और नगदी लेकर भाग गये । जिसकी शिकायत आज उनके द्वारा पुलिस से की गई है , जिस पर पुलिस टीम आरोपियों की तलाश में जुट गई है ।
Byte - विलाल खान (पीड़ित पति)
14
Share
Report
SVSANDEEP VASAVA
FollowJul 11, 2025 12:03:43Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- તાપી બ્રિજ (કામરેજ)
સ્લગ :-1107ZK_SRT_COLLECTOR_VISIT_1
ફીડ :- બાઈટ, વોક થ્રુ, વીડિયો, ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ હવે તંત્ર સાબડું બન્યું છે. પુલ તૂટી જવાની ઘટના બાદ હવે ઠેર ઠેર બ્રિજો નું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું. ત્યારે એક મહિના આગાઉ ઝી મીડિયા દ્વારા એહવાલ પ્રસારિત કરાયા બાદ મંત્રીએ બ્રિજ નું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ હવે કલેક્ટર દ્વારા કામરેજ તાપી નદી બ્રિજ નું નિરીક્ષણ કરી સમારકામ માટે ના આદેશ કરી વૈકિલ્પક માર્ગ તરીકે એકસપ્રેસ વે શરૂ કરવાની કવાયત હાથધરી છે..
વિઓ....
વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય માં તંત્ર સાબડું બન્યું છે. સુરત નું વહીવટી તંત્ર પણ મોડે મોડે એક્શન મોડ માં દેખાયું છે. ઝી મીડિયા ની ટીમ દ્વારા જર્જરિત બ્રિજ મુદ્દે એક એહવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. કામરેજ તાપી નદી ઉપર થી પસાર થતા નેશનલ હાઇવે ૪૮ નો બ્રિજ છે. જે બ્રિજ ના મધ્યમાં બે સ્પાન વચ્ચે મોટી ક્ષતિ સર્જાય છે. જે ક્ષતિને છેલ્લા બે વર્ષથી તંત્ર લોખંડ ની પ્લેટ મૂકી ને કામકાજ ચલાવાય રહ્યું છે. ત્યારે ચોમાસામાં ની શરૂઆત સાથેજ બ્રિજ માં સર્જાયેલ ક્ષતિ બાબતે ઝી મીડિયા દ્વારા એહવાલ પ્રસારિત કરાયો હતો. અને ત્યારબાદ કામરેજ ના ધારાસભ્ય અને હાલ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસૂરિયા દ્વારા બ્રિજ નું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. અને હાલ જિલ્લા કલેક્ટર દ્વારા બ્રિજ સંદર્ભે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
વોક થ્રુ :- સંદીપ વસાવા (કામરેજ તાપી બ્રિજ)
વિઓ...
આજ રોજ જિલ્લા કલેકટર એ કામરેજ તાપી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
જિલ્લા કલેક્ટર સૌરભ પારઘી, તાલુકા વહીવટી અધિકારીઓ, પોલીસ અને NHAI ના અધિકારી સાથે નિરીક્ષણ કર્યું. તાપી નદી બ્રિજ નું સમારકામ હાથ ધરવામાં આવશે આ સમારકામ 25 દિવસ જેટલો સમય લાગી શકે છે. કામરેજ તાપી બ્રિજ સમારકામ માટે વાહનો માટે અવજ જવર માટે બંધ કરવામાં આવશે. અને જેના વૈકિલ્પક માર્ગ તરીકે એકસપ્રેસ વે થી વાહનો અવજ જવર કરશે. સાથે જિલ્લામાં આવેલા તમામ બ્રિજ ના નિરીક્ષણ કરવા સૂચના આપી છે. જે પણ બ્રિજ જર્જરિત બ્રિજ હશે તેનું તાત્કાલિક સમારકામ કામગીરી હાથ ધરવામાં આવશે
બાઈટ :- સૌરભ પારઘી (સુરત જિલ્લા કલેક્ટર )
14
Share
Report
TDTEJAS DAVE
FollowJul 11, 2025 05:01:01Mehsana, Gujarat:
મહેસાણા
મહેસાણા મહાનગરપાલિકામાં 13 વોર્ડ અને 52 કાઉન્સિલર રહેશે
5 બેઠક એસ સી એસ ટી માટે અનામત
26 બેઠકો મહિલાઓ માટે અનામત
પછાત વર્ગ માટે 14 બેઠક અનામત
વોર્ડ વિભાજન અને અનામત બેઠક ફાળવણીનું નોટિફિકેશન જાહેર કરાયુ
મહેસાણા મનપા અસ્તિત્વમાં આવ્યા પછી 6 મહિના બાદ નોટિફિકેશન જાહેર કરાયુ
14 ગ્રામ્ય વિસ્તાર મનપામાં સમાવિષ્ટ થતા નવી મતદાર યાદી અને વોર્ડ રચના થશે
14
Share
Report
DKDARSHAN KAIT
FollowJul 11, 2025 04:30:20Kurukshetra, Haryana:
कुरुक्षेत्र के गांव मिर्जापुर के समीप नहर के बीच पुल के नीचे कबाड़ को पकड़ कर 1 घंटे तक रोता रहा व्यक्ति,मनरेगा मजदूरों ने देखा,गोताखोर की टीम ने व्यक्ति को जिंदा निकाला बाहर
कुरुक्षेत्र के गांव मिर्जापुर के समीप नहर में पुल के नीचे फसे कबाड़ में फस गया।व्यक्ति नहर के अंदर करीब 1 घंटे तक फंसा रहा और रोता रहा। बाद में नहर के पास से गुजर रहे मजदूरों ने गोताखोर प्रगट सिंह को सूचना दी। उनकी टीम ने मौके पर पहुंचकर उस व्यक्ति को जिंदा नहर से बाहर निकाला और उसे अस्पताल भेज दिया।व्यक्ति की पहचान सुरेंद्र निवासी बारवा के रूप में हुई है।
मिली जानकारी के अनुसार मिर्जापुर पुल पर एक व्यक्ति नहर के अंदर फंसा हुआ था। जिसकी सूचना उनको मनरेगा मजदूरों ने दी थी। और व्यक्ति खुद को बचाने के लिए जोर-जोर से रो रहा था। जिसके बाद गोताखोर की टीम मौके पर पहुची।और गोताखोर ने पुल से नीचे रस्सी फेंकी और काफी मशक्कत के बाद उस व्यक्ति को बाहर निकाला। नहर के ठंडे पानी में करीब 1 घंटा फंसा रहने के बाद व्यक्ति कुछ नहीं पा रहा था। इसलिए डायल-112 की टीम ने उसे LNJP अस्पताल में भर्ती कराया। अभी उसका इलाज चल रहा है।
14
Share
Report
Rajula, Gujarat:
ધારેશ્વર મહાદેવ આશ્રમે કિશન દાસ બાપુના સાધન્યમા ગુરુ પુનમની કરવામાં આવી ઉજવણી
રાજુલા તાલુકા માડળગામની ગોચર વિસ્તારમાં આવેલ ધારેશ્વર મહાદેવ આશ્રમે કિશન દાસ બાપુના સાધન્યમા ગુરુ પુનમની કરવામાં આવી ઉજવણી. આજરોજ ગુરુપૂર્ણિમાના તહેવાર નિમિત્તે ધારેશ્વર મહાદેવ આશ્રમે નામી અનામી કલાકારો તેમજ ભજનીકો દ્વારા ભજનનીરમઝટ બોલાવી તેમજ આશ્રમના મહંત કિશનદાસ બાપુ દ્વારા ધારેશ્વર મહાદેવ આશ્રમમાં આરતી નું પણ આયોજન કરવામાં આવ્યું તેમજ આશ્રમે પધારેલા મહેમાનો તેમજ બહોળી સંખ્યામાં ભક્તજનો એ પધારી ભજન આરતી સત્સંગ જેવા ત્રિવેણી સંગમ ની સાથે ગુરુ પુનમની કરવામાં આવી ઉજવણી. ઉજવણી દરમિયાન માંડળ ડોળીયા. બાલાપર. મસુદડા. મોરંગી.ડુંગરપરડા.રાભડા ચાંચ ખેરા જેવા અનેક ગામડાઓના ભક્તજનો હાજર રહેલા
14
Share
Report
ABAmit Bhardwaj1
FollowJul 11, 2025 02:30:41Noida, Uttar Pradesh:
Shots fired at comedian Kapil Sharma’s newly opened “Kaps Café” near 84 Ave & Scott Road in Surrey, Canada around 1:30 am on July 10. Café was closed, staff safe. Harjit Singh Laadi & Toofan Singh claim responsibility, citing offensive remarks against Nihang Singhs by Kapil Sharma. They demand an apology, warning of further escalation. Similar incidents previously targeted homes of Punjabi stars Gippy Grewal, Karan Aujla, and AP Dhillon. Surrey
14
Share
Report
TDTEJAS DAVE
FollowJul 10, 2025 16:31:54Mehsana, Gujarat:
મહેસાણા
મહેસાણા sog એ વડનગરથી ગાંજો ઝડપ્યો
વડનગર ના નવાપુરા રોડ પાસેથી ગાંજો સાથે એક વ્યક્તિ ઝડપાયો
Sog ની ટીમે અંગત બાતમી આધારે કરી રેડ
ઠાકોર પ્રવિણજી શંકરજી ના ઘરે રેડ કરતા 621 ગ્રામ ગાંજો ઝડપાયો
621 ગ્રામ ગાંજા સહિત કુલ 11 હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો
ઠાકોર પ્રવિણજી શંકરજી વિરુદ્ધ એન,ડી,પી,એસ અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
14
Share
Report
SVSANDEEP VASAVA
FollowJul 10, 2025 14:30:34Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- બરડોલી ( સુરત)
સ્લગ :-1007ZK_SRT_MANTRI_NIVEDAN_2
ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર વિઓ...
સુમુલ ડેરીના દૂધ ના કારા કારોબાર નો વિવાદ વકર્યો છે. અને આજ મામેલ મંત્રી નું મુકેશ પટેલ સુમુલ ડેરીના આવતા દૂધ મામલે ઉઠાવ્યા સવાલ ઉઠાવ્યા છે. જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે બહાર થી દૂધ મંગાવી મંડળી ઓન દૂધ ભરાવે છે તેમના ડિરેકરો જ આ કારોબાર માં સામેલ હોવાનું જણાવ્યું હતું. ડિરેકરોએ પોતાની કમાણી માટે ધંધો બનાવ્યો છે. જેનાથી સભાસદો ને કોઈ ફાયદો થતો નથી. સરકાર તરફ થી મંડળી ના ઓડિટ માટે સૂચના અપાઈ છે. મંડળી બહાર થી દૂધ લાવતી હશે તો વહીવટદાર ને દૂર કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે ટુક સમય માં સુમુલ ડેરી ની ચૂંટણી યોજાવા જઇ રહી છે જેને પગલે સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયુ છે. મંત્રી મુકેશ પટેલ બારડોલી ના કેદારેશ્વર મંદિર ખાતે યોજાયેલા સુરત ડિસ્ટ્રીક બેન્ક ની સાધારણ સભામાં મુદ્દો ઉંચકતા સભાના ગરમાતો આવી ગયો હતો.
સ્પીચ :- મુકેશ પટેલ ( વન પર્યાવરણ મંત્રી : મુકેશ પટેલ)
14
Share
Report
TDTEJAS DAVE
FollowJul 10, 2025 09:34:29Mehsana, Gujarat:
મહેસાણા
યાત્રાધામ બહુચરાજી માં ટ્રાફિકની વિકટ સમસ્યા
હેવી વિહિકલો સીટી માંથી પસાર થતા સર્જાઈ રહ્યો છે ટ્રાફિક
બહુચરાજી થી મહેસાણા તરફ અંદાજે 3 કિમિ સુધી ભારે ટ્રાફિક
બહુચરાજી થી વિરમગામ હાઇવે પર પણ 2 કિમિ સુધી ટ્રાફિક સર્જાયો
નઘરોળ તંત્ર ને આ ટ્રાફિક દેખાતો જ નથી
બહુચરાજી બાયપાસ રોડ સત્વરે શરૂ થાય તો જ આ ટ્રાફિક ની સમસ્યાનું આવી શકે છે નિવારણ
યાત્રાધામ બહુચરાજી આવતા યાત્રિકો માં જઈ રહ્યો છે તંત્રની બેદરકારીનો મેસેજ
લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે પણ તંત્રના પેટ નું પાણી હલતું નથી
શુ તંત્ર યાત્રિકો અને સ્થાનિકોની આ દશા જોઈ આનંદ લઈ રહ્યું છે ?
વેધક સવાલો વચ્ચે યાત્રાધામ વિકાસની આ છે વરવી વાસ્તવિકતા
દર્શનાર્થીઓ ટ્રાફિક સમસ્યાના વિડીયો બનાવી કરી રહ્યા છે વાયરલ......
14
Share
Report
TDTEJAS DAVE
FollowJul 10, 2025 09:09:23Mehsana, Gujarat:
મહેસાણા
શક્તિપીઠ બહુચરાજી માં ભક્તોનું ઘોડાપુર
ગુરુ પૂર્ણિમાને લઈ ભક્તો માં બહુચર ના દર્શનાર્થે પહોંચ્યા.
ગુજરાત સહિત દેશ ભર માંથી માઇ ભક્તો આજે ગુરુ સમાન માં બહુચરના શરણે
માઇ ભક્તોએ આજના ગુરુ પૂર્ણિમાના રોજ દર્શન કરી ધન્યતા અનુભવી
આજે સાંજે માં બહુચર ની શાહી સવારી નીકળશે.
બહુચરાજી ના મુખ્ય માર્ગો પર માતાજી સામે ચાલી આપશે દર્શન
માં બહુચર સૌની મનોકામના પૂર્ણ કરે તેવી ભાવના સાથે ભક્તો ઉમટ્યા
બાઈટ; -તેજશ રાવલ-- -–-- -- પૂજારી બહુચરાજી મંદિર
14
Share
Report
TDTEJAS DAVE
FollowJul 10, 2025 09:02:49Mehsana, Gujarat:
મહેસાણા
ઉમિયાધામ ઊઝા ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
ગુરુ પૂર્ણિમા ને લઈ આજરોજ ભક્તોનું ઘોડાપુર ભક્તોની ભારે ભીડ
સવારથી માં ઉમિયાના ભક્તો માં ઉમિયાના દર્શન કરવા લાઇનોમાં લગ્યા
ભક્તોએ આજરોજ માં ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી
14
Share
Report
TDTEJAS DAVE
FollowJul 10, 2025 09:02:26Mehsana, Gujarat:
મહેસાણા
દેદીયાસણ જીઆઇડીસી ના રહેણાંક વિસ્તાર ની ઘટના
આરુષ હાઇટ્સ એપાર્ટમેન્ટ ના ધાબા ઉપર થી મહિલા ઝંપલાવ્યું
બાજુ ની સોસાયટી માં ભાઈ ના ત્યાં મહિલા આવી હતી
અમદાવાદ રહેતી 54 વર્ષીય રશ્મિ ગુપ્તા નામ ની મહિલા એ મોત ની છલાંગ લગાવી
પાંચ માળ ઊંચા ફ્લેટ ના ધાબા ઉપર થી મહિલા એ મોત ની છલાંગ લગાવી
મોત ની છલાંગ લગાવનાર મહિલા નું મોત
મૃતક મહિલા અમદાવાદ થી પોતાના ભાઈ ના ઘરે આવી હતી
14
Share
Report
RSRavi sharma
FollowJul 10, 2025 06:35:08Jammu, :
Breaking
राजौरी जिले की एल ओ सी से सटे इलाकों में संदिग्ध हरकत के बाद सुरक्षा बलों ने चलाया विशेष तालाशी अभियान,
सीमा से सटे लाम इलाके में सुरक्षा बलों ने चलाया तालाशी अभियान,
वही कठुआ जिले में भी सुरक्षा बलों ने चलाया विशेष तालाशी अभियान!!
16
Share
Report