Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Kachchh370510

રૂન્દ્રમાતા બ્રિજનો વિવાદ: 16 કરોડનો ખર્ચ અને ભૂલભુલૈયા ગુણવત્તા!

RTRAJENDRA THACKER
Jul 12, 2025 09:04:16
Sadhara, Gujarat
Rajendra Thacker Kutch Approved: assignment Location:Rudramata pul30km એન્કર :- ભુજ નજીક આવેલા રુન્દ્રમાતા બ્રિજ જોખમી બન્યો છે.. તાજેતરમાં નિર્માણ કરોડોનાં ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજ બેસી જતા બ્રિજની ગુણવતા સામે સવાલો ઉભા થયા છે.... 16 કરોડના ખર્ચે તૈયાર થયો ત્યારથી એટલે કે પુલ શરૂઆત થી વિવાદમાં રહ્યો છે શરૂઆતથી જ રુદ્રમાતા બ્રિજ વિવાદમાં રહ્યો હોવાથી તેની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છૂટેલા છે... નેશનલ હાઇવેને જોડતો બ્રિજ બેસી જતા બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા છે...હાલમાં બ્રિજના પેચ પણ તૂટી ગયા છે જ્યારે બ્રિજ બેસી જતા વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે...દિવસ દરમિયાન મોટા વાહનો બ્રિજ પરથી પસાર થાય છે..કચ્છની સરહદને જોડતો અતિ મહત્વનો રુન્દ્રમાતા બ્રિજ બેસી જતા ગુણવતા સામે સવાલો ઉભા થયા છે... તો નરેન્દ્ર મોદીજીના ડ્રીમ પ્રોજેક્ટ એનર્જી પ્લાન્ટ તેમાં ધોરડો રણ ઉત્સવ માં આવતા લાખો પ્રવાસીઓ પણ અહીંથી પસાર થાય છે બ્રિજનું ઝડપથી સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.... બાઈટ - અભયરાજ સિંહ - સ્થાનિક વોક થ્રુ - રાજેન્દ્ર ઠકકર
13
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top