Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગરના ધંધા રેલવે ફાટક પાસે રોડ ઉપર પાણી પાણી

Shailesh Chauhan
Sept 07, 2024 02:27:34
Himatnagar, Gujarat
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો ત્યારે હિંમતનગરમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને લઈને હિંમતનગર થી ઇન્ડસ્ટેટ હાઈવે પર આવેલ ધારતા પાસેના રેલવે ફાટક પર હિંમતનગર થી ખેડબ્રહ્મા ગોડગેજ રેલવેની લાઈન રોડ કરતાં ઊંચી હોવાને કારણે ડાયવર્ઝન આપવામાં આવે છે.વહેલી સવારે ધોધમાર વરસાદ વરસવાને લઈને રોડ ઉપર પાણી પાણી જોવા મળ્યું હતું. જેને લઈને વાહન ચાલકો પરેશાન થયા તો બીજી તરફ પાણી પાણી લઈને રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement