Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Kachchh370510

ભુજની શાળામાં અભ્યાસ માટે બાળકોને કોમ્યુનિટી હોલમાં મજબૂર થવું પડે છે!

RAJENDRA THACKER
Jun 30, 2025 09:32:25
Sadhara, Gujarat
લોકેશન - ભુજ રિપોર્ટર - રાજેન્દ્ર ઠક્કર ફોર્મેટ - પેકેજ સ્ટોરી એપ્રુડ વિશાલભાઈ ગઢવી https://sendgb.com/H3z81uftkTR shada shru ni mang એન્કર :- રાજ્ય સરકાર એક તરફ શિક્ષણને લઈને મોટી મોટી વાતો કરે છે બીજી બાજુ સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષણની વરવી વાસ્તવિકતા સામે આવી છે...ભુજ નજીક આવેલ આંબેડકરનગરની પ્રાથમિક શાળાના ભારતનગર પેટા વર્ગમાં કોઈ સુવિધા નથી... વિધાર્થીઓ કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે.... મદ્રેસા ના પતરાવાળા રૂમમાં કરે છે અભ્યાસ વિઓ :-01 સરકાર એક તરફ શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો યોજી તાયફા કરી રહી છે.. તેવામાં સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષક અને ઓરડાની ઘટ સતાવી રહી છે...આંબેડકરનગર પ્રાથમિક શાળાના પેટા વર્ગ તરીકે ભારત નગર શાળા કાર્યરત છે...ભારતનગરને સ્વતંત્ર શાળાનો દરજ્જો આપવા માટે અનેકવાર રજુઆત કરી છે...તેમ છતાં સ્વતંત્ર શાળાનો દરજ્જો નહીં મળતા વિધાર્થીઓ કોમ્યુનિટી હોલમાં વિધાર્થી અભ્યાસ કરી રહ્યા છે.. મુખ્ય શાળામાં માત્ર 50 વિધાર્થી અભ્યાસ કરે છે જ્યારે પેટા શાળામાં 150 વિધાર્થી અભ્યાસ કરે છે..પેટા શાળામાં ઓરડાની કોઈ સુવિધા નથી ...ગામના જર્જરિત કોમ્યુનિટી હોલમાં બેસીને બાળકો અભ્યાસ કરવા મજબુર બન્યા છે... ભારતનગરના 150 વિધાર્થીઓના શાળા માંથી નામ કમી કરાવાની માંગ સાથે શાળામાં પહોંચ્યા હતા...જેને લઈને ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાળામાં દોડી ગયા હતા... ગ્રામજનોની રજુઆત સાંભળી સ્વતંત્ર શાળા માટે ફરીવાર સરકારને દરખાસ્ત મોકલવામાં આવશે તેવી ખાતરી આપી છે....હાલ શિક્ષણ વિભાગની ખાતરી બાદ મામલો થાળે પડ્યો છે... જોકે આગામી દિવસનો ભારતનગરને અલગ શાળાની માન્યતા નહીં આપવામાં આવેતો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.. બાઈટ :-01સિકંદર સુમરા - સ્થાનિક આગેવાન બાઈટ :-02 વાલજી આહીર - સરપંચ બાઈટ :- 03 નિલેશ ગોર - ભુજ તાલુકા શિક્ષણ અધિકારી તુ આગે શાળાની વિદ્યાર્થીનીએ શાળામાં પાણી બેસવાની સગવડ તેમજ વોશ માટેની પણ જગ્યા રવાની વાત કરી હતી જે એક શરમજનક બીના છે. બાઈટ : વિદ્યાર્થીની બે
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement