Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361335

ખંભાળિયામાં વરસાદનું જાદુ: ખેડૂતોમાં ખુશીનો માહોલ!

Govindbhai Karmur
Jun 30, 2025 10:37:16
Dwarka, Gujarat
* *Devbhumi Dwarka* *Karmur Govind Ahir Jam-Khambhaliya* *Mo.9714610000* દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ ખંભાળિયા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ.. ખંભાળિયા તાલુકાના ભાળથર , ઠાકર શેરડી, કેશોદ, વીંજલપર, સહિતના ગામડાઓમાં વરસાદ.. ખંભાળિયા શહેરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ.. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement