Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગર: વૈજનાથ દાદાને તલથી કૃષ્ણનો શણગાર કરાયો

Aug 27, 2024 02:14:51
Himatnagar, Gujarat

શ્રાવણ મહિનાના ચોથા સોમવારે અને જન્માષ્ટમીના દિવસે હિંમતનગરના રાયગઢમાં આવેલા પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરમાં અનોખો શણગાર કરવામાં આવ્યો. વૈજનાથ દાદાને 11 કિલો કાળા અને સફેદ તલનો ઉપયોગ કરીને કૃષ્ણની પ્રતિકૃતિ બનાવી શણગારવામાં આવ્યા. આ અનોખા શણગારના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો ઉમટ્યા હતા. ધૂપ અને દીપ આરતી બાદ લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top