Back
गिरनार अंबाजी मंदिर मामले में दो अलग FIR, 11 लोग गिरफ्तार; दो नाबालिग भी शामिल
AKAshok Kumar
Mar 18, 2026 16:15:33
Junagadh, Gujarat
ગિરનાર અંબાજી મંદિર મામલે બે અલગ-અલગ પોલીસ ફરિયાદ નોંધાઈ
બન્ને સગીર સહિત કુલ 11 લોકો કાયદાના સકંજામાં
પ્રથમ ફરિયાદમાં 2 સગીર સહિત કુલ 6 સામે કાર્યવાહી
મંદિર પરિસરમાં ગુનાહિત પ્રવેશ કરી દારૂ-નોનવેજ સાથે મહેફિલનો આરોપ
વીડિયો બનાવી અશ્લીલ ગાળો આપવાનો પણ ઉલ્લેખ
અભિષેક ચોહાણ, જીગ્નેશ ડાભી, છગન ડાભી, નિખિલ મેઘનાથી સહીત બન્ને સગીર સામે ગુનો
બીજી ફરિયાદમાં અનઅધિકૃત રીતે પૂજા કરાવવા અને દાનની રકમમાં ગેરરીતિનો મુદ્દો
ગર્ભગૃહમાં દર્શનાર્થીને પ્રવેશ આપી વસૂલાત કરવાનો આક્ષેપ
દાનપેટીમાં જતી રકમ અટકાવી ગેરરીતિનો આરોપ
દર્શર્નાર્થી પાસેથી લીધેલ રકમ ખિસ્સામાં મુકી આવકમાં ચેડા
મંદિર વહીવટ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો
પ્રવર્તમાન મામલતદાર અશ્વિન બારૈયા દ્વારા ફરિયાદ નોંધાઈ.
ભવનાથ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowMar 18, 2026 17:15:130
Report
PDPRASHANT DHIVRE
FollowMar 18, 2026 16:30:451017
Report
PTPremal Trivedi
FollowMar 18, 2026 16:15:16934
Report
URUday Ranjan
FollowMar 18, 2026 15:34:24994
Report
DRDarshal Raval
FollowMar 18, 2026 13:46:13995
Report
DRDarshal Raval
FollowMar 18, 2026 13:16:35995
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 12:50:231065
Report
GDGaurav Dave
FollowMar 18, 2026 12:18:451056
Report
GDGaurav Dave
FollowMar 18, 2026 12:14:341100
Report
DRDarshal Raval
FollowMar 18, 2026 12:13:481097
Report
DRDarshal Raval
FollowMar 18, 2026 11:46:111075
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 11:45:31924
Report
AKArpan Kaydawala
FollowMar 18, 2026 10:18:311019
Report
PDPRASHANT DHIVRE
FollowMar 18, 2026 10:18:22911
Report